________________
( ૭ )
મારા દરેક કાર્યોમાં સહભાગી બનનાર ગણિ શ્રી નરદેવસાગરજી સ., ગણિ શ્રી અશોકસાગરજી મ., ગણિ શ્રી કલ્યાણસાગરજી મ., ગણિ શ્રી ચંદ્રાનન સાગરજી મ., મુનિશ્રી પવન સાગરજી મ., તેમજ ખાલમુનિરાજશ્રી દિવ્યાનંદસાગરજી મહારાજના પણ સહુકાર નોંધપાત્ર છે. સાવધાની છતાં રહેલ હોય તે મુદ્રણ અંગેની અશુદ્ધિ દૂર કરી વાંચવા વિન’તી
દર વખતની માફક આ ષોડશક પ્રકરણ દેશન” પુસ્તકના ટાઈટલ ચિત્રની કલ્પના, તેમજ તેનુ' આલેખન પૂ. મુનિરાજ શ્રી હેમચંદ્રસાગરજી મ. સા. તરફથી પ્રાપ્ત થયેલ છે.
વૈશાખ સુદ ૩, ૨૦૩૮ વાલકેશ્વર-મુંબઇ
સમ
પૂ. આગમાદ્દારકની વાણીસાગરના કેટલાંક નવાં બિંદુઓ
૧. પવ મહિમા દેશન
૨. દેશના મહિમા દશન
નિત્યોદય સાગર ગણિ
૩. આનંદુ પ્રવચન દેશન ૪. ષોડશક પ્રકરણ ન
ક્રિ મત
રૂા. ૨૫-૦૦
શ. ૨૫-૦૦
રૂા. ૨૫-૦૦
31. 24-00