________________
શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમઃ આગમેદ્ધારક પ્રવચન પ્રકાશન
સમિતિનું નમ્ર નિવેદન
(ટ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર ઈ-૨૭૨૧ મુંબઈ) શ્રી આગમશાસ્ત્ર એ જૈન સાહિત્યને મૂળ ભૂત ખજાને છે. વીતરાગ પરમાત્માએ અર્થ થી આપેલી દેશનાને ગણધર ભગવંતે એ સૂવબદ્ધ કરી ગૂંથી. તે વાણીને વિક્રમની પાંચમી શતાબ્દિમાં દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે પુસ્તકારૂઢ કરી અને અનેક બહુશ્રુત જ્ઞાની ગીતાર્થોએ ચૂર્ણિ ટીકાઓ વગેરે લખી, તેમાં વૃદ્ધિ કરી,
આ આગમિક મહાપુરુષની પરંપરામાં વીસમી સદીમાં અગમેદ્ધારક પૂ. આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. નું નામ ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે, જેમણે હસ્તલિખિત આગમગ્રન્થનું જીવનભર સંશોધન કરી સતત પરિશ્રમ કરી તેમને મુદ્રિત કરાવ્યા, એટલું જ નહિ, કિંતુ તાત્વિક વિચારણાથી ભરપૂર, તર્ક અને દલિલેથી યુક્ત શાસ્ત્રીય વિષયનું ખૂબ જ ઊંડાણથી તલસ્પર્શી, આગની ચાવીઓ સમાન પ્રવચને આપી અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો.
આવાં તાત્ત્વિક અને સાત્વિક પૂજ્ય શ્રીનાં પ્રવચને તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યએ લખી, સંકલન કરી, પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા હતાં, પરંતુ તેમાંના ઘણાં આજે મળતાં નથી અને કેટલાં અમુદ્રિત પણ છે. અનેક તત્ત્વજિજ્ઞાસુઓ આગમિક તાત્વિક વાણીથી વંચિત ન રહે તે હેતુથી પ. પૂ. શાસનપ્રભાવક પૂ. આચાર્ય દેવશ્રી દર્શનસાગરસુરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના શિષ્ય સંગઠન પ્રેમી ગણિશ્રી નિત્યોદયસાગરજી મ. સાહેબની પ્રેરણાથી આગમેદ્વારકશ્રીનાં તમામ પ્રવચનોને પુનઃમુદ્રણ કરવા આગામે દ્ધારક