________________
સ્વ. પૂ. માતુશ્રી કડવીબાઈ શામજીભાઇ વિરાણી
આપે અમારામાં લક્ષ્મી એ તો સ ધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના બુંદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે, એવા સંસ્કારોનું નાનપણથી સિંચન કર્યું. અને જેમ ફળ આવે અને નમે તેવી રીતે લ૯મી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિનો સદ્ઉપગ સ્વધમીએ અને અનેક જનકલ્યાણના કાર્યો માટે કરવા માટે આપે અમને પ્રેરણા આપી તે માટે આપના જન્મોજન્મના ઋણી છીએ.
મણિલાલ શામજી વિરાણી
અને પરિવાર