________________
સ્વ. માતુશ્રી મણીબેન છગનલાલ દેસાઈ
આપના માયાળુ અને પ્રેમાળ સ્વભાવ સદાય હસમુખા ચહેરા કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય, સૌને મદદરૂપ થવાની ભાવના, ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા, તપશ્ચર્યા કરવાની પ્રબળ ભાવના, સાધુ-સાધ્વીજી ના દર્શન કરવાની ઉત્ક ભાવના આ બધા સંસ્કાર અમારામાં પ્રેરણા રૂપે આપે રેડયા છે તે અમે કદી પણ વીસરીશું નહીં'.
તમે ભલે આજે દેહ રૂપે અમારી સમક્ષ નથી, પણ તમારી સુવાસ હજુ અમારી સાથે જ છે. તમાએ બતાવેલા રાહે આજે અમે ચાલી એ છીએ. અને સમગ્ર પરિવાર સાથે ખુબ જ સુખી છીએ
આજે અમે જે કઈ છીએ તે આપને જ આભારી છીએ,
આપના પરિવાર,