________________
સ્વ. પિતાશ્રી છગનલાલ હીરાચંદ દેસાઈ
અમારામાં સંસ્કાર, સદાચાર અને ચારિત્રનું સિંચન કરનાર પિતાશ્રી અમો આપના ઋણી છીએ.
અમારા કુટુંબના સુકાની બની અમારા કુટુંબમાં સત્ય, નિતિ અને સદાચારનું સીંચન કરી અને નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે યથાશક્તિ ધર્મકાર્ય સત્કાર્યો કરવાની જે પ્રેરણા આપી તેથી અમો સેવાના ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કંઈ કરી રહ્યા છીએ તે આપને જ આભારી છે.
લી, આપનો સમસ્ત પરિવાર.