________________
પ્રકાશક દંપતી
– (રાજચરાડી નિવાસી, હાલ મલાડ ) -- અ, સૌ, વસંતબેન નટવરલાલ શાહ – શ્રી નટવરલાલ તલકચંદ શાહ,
પરમ પૂજ્ય પિતાશ્રી તથા માતુ શ્રી, આપશ્રી ને, વડીલ, દાદા તેમજ દાડીમા તરફથી વારસામાં, ધાર્મિક તથા સામાજીક ક્ષેત્રે સેવા સડકાર અને સહયોગના જે સંસ્કાર પ્રાપ્ત થયેલ છે, અને આપે જીવનમાં વણી લીધેલ છે તેની છાંયા તથા પ્રભાવ અમારા જીવત ઉપર પડેલ છે જ, એટલું જ નહીં પરંતુ આપે સતત જાગૃત રહી અમારામાં એ સંસ્કારોના બીજ વાવી તેનું સીંચન કરી રહેલ છે.
- આ પશ્રીએ એ આવા જનઉપયેગી, ધર્મની પ્રભાવના કરતું, અને જ્ઞાનની વૃkધી કરતું પુસ્તક પ્રકાશનમાં યોગ્ય સહકાર આપી, સંપતિને સદ્વ્યય કરી આત્મ સંતોષ મેળવે છે તે પણ આપનામાં “ “ જીવંત સુસંસ્કારો ”નું પ્રતિક છે અને અન્ય ને કોઈપણ પ્રકારે ઉપયોગી થવાના અને પૂણ્યને વેગે મળેલ સંપતિને સદવ્યય અને અન્યને માટે કાઈક કરી છૂટવાને ઉતમ ભાવ જે આપે અનેક ધાર્મિક શૈક્ષણિક, વૈદકીય સંસ્થાઓને આપેલ આર્થિક સહયોગ એજ આ ભાવનાની પ્રત્ર્યત રહેલ
એટલું જ નહીં* પરંતુ અમારા પૂ માતુશ્રીએ વર્ષીતપ તથા અનેક નાની મોટી તપશ્ચર્યા કરી ધમ શ્રદ્ધાને જેમ સોનામાં સું ગધ ” ભળે તેમ મૂર્ત સ્વરૂપ આપેલ છે.
અંતમાં આપની પ્રેરણાઓ જેમાં મુખ્યત્વે, ધર્મ પ્રત્યે શ્રધ્ધા, કોઈનું અણહકકનું ન લેવું પરંતુ શક્તિ અનુસાર આપી તથા ઘસાઈ છૂટવું, ધર્મગુરૂ તેમજ ગુરૂણી એ પ્રત્યે આદર સેવા ભાવ વિગેરે અમારા જીવનમાં એાત પ્રેત થઈ જાય અને શાશન દેવ પાસે એજ પ્રાર્થના કે જેમ દીવાદાંડીના પ્રકાશ દ્વવારા વહાણા સુમાગે વળે છે, તેવીજ રીતે આપના જીવન પ્રકાશથી અમે પણ અમારા જીવનને ઉન્નત, ઉજ્જવળ અને પ્રકાશમય બનાવીએ.
એજ લી. આપના પરિવાર - મહેશ-હીતેષ-ભાવના-આરતી