________________
પુછપ બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર એ રાહબરના રાહ પર, કંટક કદી બનશે નહિ
પૂજ્ય માતુશ્રી મણીબહેન તલકચંદ શાહ આ પે અમારામાં બાળપણથી જ સુસ કાર તથા ચારિત્રનું ઘડતર કર્યું અને નાનપણથી સમજાવ્યું કે જે જ દે તે દેવ અને રાખે તે રાક્ષસ. ” એ જ સંસકારો આજે અમને અમારી સંપત્તિના સદુપયોગ કરવાની પ્રેરણા આપે છે આપશ્રીએ અમારું જીવન ઘડતર ખૂબ સુંદર રીતે કરેલ છે. અને દાન, શીયળ તપ અને ત્યા ની ભાવના દઢ કરી છે. નીતિ નિયમથી જીવવું અને આપણા હકકનું લેવુ. ઈશ્વરમાં શ્રદ્ધા રાખી કાર્ય કર્યું જવું, આત્મા કર્મ નો કર્તા અને ભાકતા છે. એવા સંસ્કાર આપે અમને આપેલ છે. આજે અમે જે કાંઈ કોઈપણ પ્રગતિ કરી શકયા છીએ એ આપના સરકારના બીજનું વૃક્ષ છે. પૂ. બા ! અમે આપના ઉપકારનો બદલો વાળી શકીએ તેમ નથી, અમે આપના 5 ભવભવના ઋણી છીએ.
લી. આપને પુત્ર પરિવાર, પુત્રવધૂઓ, પૌત્રો અને સમસ્ત પરિવાર,
& ટ્યુટ સ્ટ્રેટ શ્રી