Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
સામાચારી પ્રકરણ
- ૨
. . अथैवंभूतः सिद्धान्तयति-नन्वेवमप्रमत्तदयोऽपि तथाभाव प्राप्ताः ! न च तत्फलमवद्यपरिक्षयमन्तरा तत्सद्भावो निश्चीयते, कुर्वपस्यैव कारणस्याभ्युपगमात् , कुशूलनिहितवीजस्याऽबीजादविशेषात् । तदिदमभिप्रेत्योक्तम्-"निच्छयण यस्स चरणस्सुवधाए नाणदंसणवहो वि" इति । तत्त्वमत्रत्यमस्मत्कृताध्यात्ममतपरीक्षायामध्यवसेयम् । तत्(तः) सावद्ययोगविरत इत्यादि वाच्यमिति । 'सावद्ययोगविरतः' इति-अवद्येन कारणीभूतेन सह विद्यत इति सावद्यः कर्मबन्धः, “सावज्जो नाम कम्मबंधो' इति चूर्णिकारवचनात् , तेन सह योगो-व्यापारो-वीर्यसामर्थ्यमित्यनर्थान्तरम् , ततो विरतः परिज्ञाततत्क इति यावत् । तदेवम्भूतस्यायमाशयःयदैवात्माऽभिहितसकलविशेषणविशिष्टस्तदेव सामाचारीपरिणामभाग , नान्यदा । चरमविशेषणेनैव कृतार्थत्वेऽपि तस्येतरसकला(ल)विशेषणाऽऽक्षेपकत्वात् । नैगमनयस्य पुनः शुद्धाऽशुद्धभेदेन द्वैविध्यात्सकलविशेषणविशिष्टो द्विकत्रिकादिसंयोगविशिष्टो वाऽऽत्मा तथा प्रस्थकन्यायदुन्नेयः । થત વિશેષણ લગાડવું આવશ્યક છે. એટલે કે છએ જવનિકાને સંઘદન-પરિતાપિનાદિ કરવામાંથી વિરત થએલો અને ઉપયુક્ત થઈને સામાચારીને આચરતે આત્મા સામાચારી છે. અવિરત સમ્યગૃષ્ટિ વગેરે કંઈ છ જવનિકાયના સંઘટ્ટનાદિથી વિરત હેતા નથી.
સમભિરૂઢનય-‘સુસંવત’ વિશેષણ લગાડવા છતાં પ્રમત્તસંયતાદિમાં અતિપ્રસંગ ઊભે જ છે, કારણ કે તેઓ પણ જીવવિરાધનાથી વિરત તે હોય જ છે. એ અતિપ્રસંગના વારણ માટે “ત્રિગુપ્ત” વિશેષણ પણ લગાડવું જોઈએ. અહીં, અકુશલચિત્તાદિ (આદિ શબ્દથી અકુશલવચનાદિ)ને નિરોધ અને કુશલચિત્તાદિનું પ્રવર્તન કરનાર જીવને ત્રિગુપ્ત’ જાણવો. તેમજ “એક વ્યક્તિનો શબ્દથી ઉલ્લેખ કરવામાં તજજાતીય અન્યવ્યક્તિઓનો પણ ઉલ્લેખ થઈ જાય છે એવા ન્યાય મુજબ, અહીં ‘ત્રિગુપ્ત” એ જે ઉલ્લેખ છે તેના દ્વારા “પંચસમિત” એવું વિશેષણ પણ જાણવું. નિષ્કર્ષ એ કે આ મતે સુસંયતાદિ વિશેષણ યુક્ત આત્મા પણ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું સમ્યફ પાલન કરનાર હોય તે જ સામાચારી છે, અન્યથા નહિ.
એવભૂતનય –ત્રિગુપ્ત-પંચ સમિત આત્માને સામાચારી કહેવામાં અપ્રમત્તસંયતાદિને પણ “સામાચારી' શબ્દથી વ્યવહાર કરવો પડે. પણ કરી શકાય તેમ નથી, કારણ કે તેના [ સામાચારીના ] ફળભૂત પાપક્ષય વિના તેની હાજરીને નિર્ણય જ થઈ શકતું નથી. જે કાર્ય કરતું હોય તેવું કુતૂપ જ કારણ છે. જે બીજ અંકુરાને ઉત્પન્ન કરતું નથી તે કઠારાદિમાં રહેલ બીજ, ખરેખર બીજ જ નથી, અબીજ કરતાં તેમાં કોઈ વિશેષતા નથી. તેથી જો કારણ હાજર હોય તે કાર્ય અવશ્ય થવું જ જોઈએ. આ અભિપ્રાયથી જ કહ્યું છે કે “નિશ્ચયનય મતે તો ચારિત્રના ઉપઘાતમાં જ્ઞાનદશનને પણ અવશ્ય ઉપધાત માનવો જ પડે. જે જ્ઞાન-દર્શનરૂપ કારણ હાજર હોય તો એના કાર્યરૂપ ચારિત્રને ઉપધાત થઈ જ ન શકે.' આ અંગેનું વિશેષ રહસ્ય અમે રચેલ શ્રી અધ્યાત્મમત૧. અત્તરાર્ધઃ વવહાર નરગ્નિ મયuri૩ સેari || [ પડ્યા. ૨૬--૪ ] निश्चयनस्य चरणस्योपघाते ज्ञानदर्शनवघोऽपि । व्यवहारस्य तु चरणे हते भजनातु शेषयोः ॥