Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
વ્યવહારનયં પણ બળવાને.
Lt.૧૦૭ ववहारो वि हु बलबज छ उमत्थं पि वंदई अरहा । जा होइ अगाभिन्नो जाणंतो धम्मय एयं ॥ इति हि भाष्यकारो (मू०भा० १२३) बभाण। युक्त' चैतत् , कृतकृत्यस्याप्यस्तो व्यवहार विघातेच्छायास्तस्यरे मोक्षाऽनङ्गत्वेऽसंभवात् । न च " तस्य तथाविधेच्छा न युक्तियुक्ता, वीतरागत्वव्याहतेः” इति दिगम्बरकुचोद्यमाशङ्कनीयम् , अनभिष्वङ्गरूपाया इच्छाया रागाs. नात्मकत्वात् , प्रत्युत तस्याः कारुण्यरूपत्वात् । व्यवस्थित चैतन्नन्दिवृत्तौ-"क्वचिदह तामिच्छा. भावानभिधान तु रागाऽयोगमात्राभिप्रायात् इति बोध्यम् ॥ ९१ ॥
ननु यद्युभयोराश्रयणं युक्त तर्हि प्रकृते ज्ञानज्येष्ठवन्दने पर्यायज्येष्ठानां व्यवहारसता (मत्ता) कुतो नाङ्गीक्रियते ? इत्याशङ्कायामाह
उभयगहणा य णियणियठाणे कहियस्स सेवण सेयं ।
तेण ण कत्थइ कस्सवि दोसोऽ गहणे वि णायचो ॥ ९२ ॥ (उभयग्रहणाच्च निजनिजस्थाने कथितस्य सेवनं श्रेयः । तेन न कुत्रचित् कस्याऽपि दोषोऽग्रहणेऽपि ज्ञातव्यः॥१२॥
उभयत्ति । उभयग्रहणाच्च निश्चयव्यवहारोभयाश्रयणाच्च निजनिजस्थाने स्वस्वावसरे નિર્બળ નથી. અર્થાત્ વ્યવહારના સ્થાનમાં નિશ્ચયનો પરાભવ શક્ય જ નથી.
સમાધાન- તમારી શંકા યુક્ત નથી. વંદ્ય તરીકે અભિપ્રેત દ્રવ્યલિંગીમાં જ્યાં સુધી દેશનું પ્રતિસંધાન થયું ન હોય અને ગુણપ્રતિસંધાન થતું હોય ત્યાં સુધી એ દ્રવ્યલિંગી વ્યવહારથી જ વંઘ છે પણ નિશ્ચયથી નહિ. તેથી આવા સ્થાનમાં નિશ્ચય દુર્બળ જ છે. ભાગ્યકારના “જ્યાં સુધી પૂર્વદીક્ષિત છઘ પિતાની (પશ્ચાતદીક્ષિતની) કેવલ્પત્તિ જાણતા ન હોય ત્યાં સુધી, વ્યવહારધર્મને જાણનારા તે પશ્ચાતદીક્ષિત પણ તે છઘસ્થને વંદન કરે છે ઈત્યાદિ વચનથી પણ “વ્યવહારનય પણ બળવાન છે” એ વાત સિદ્ધ થાય છે. આ વાત તર્કથી પણ યુક્ત જ છે, કેમકે વ્યવહારનય જે મેક્ષનું કારણ ન હોય તે તે કૃતકૃત્ય એવા કેવળીઓને વ્યવહારને ભંગ ન કરવાની ઈચ્છા જ ન સંભવે. “કેવળીઓને તેવી ઈરછા સંભવતી જ નથી, કેમકે ઇચ્છા રાગાત્મક હોઈ વીતરાગતાની બાધક છે” એવી દિગંબરના કુતર્કની શંકા કરવી નહિ, કારણ કે અનભિવૃંગરૂપ ઈચ્છા રાગાત્મક હેતી નથી, ઉ૬૮ કરુણારૂપ જ હોય છે. આ વાત શ્રી નંદીસત્રની વૃત્તિમાં પણ કહી છે “શ્રી અરિહંતોને ઇચ્છા હોવાનું અભિધાન ક્યાંક ક્યાંક જે નથી કર્યું તે માત્ર રાગાત્મક ઈછાના અભિપ્રાયથી જ જાણવું, કેમકે તેઓને રાગ હેતો નથી.” ! ૯૧
જે નિશ્ચય અને વ્યવહાર ઉભયનયને આશ્રય કરવો જ યુક્ત છે તે પ્રસ્તુતમાં જ્ઞાનજયેષ્ઠને વંદન કરવામાં પર્યાયજયેષ્ઠની વ્યવહારમત્તાને કેમ સ્વીકાર કરતાં નથી? અર્થાત્ જે ભણાવનાર વિશિષ્ટજ્ઞાની હોઈ નિશ્ચયથી જ્યેષ્ઠ છે તે ભણનાર પણ, પૂર્વદીક્ષિત ઈ વ્યવહારથી ચેષ્ઠ છે જ. તેથી ઉભયનયને આશ્રીને વિચારીએ તો બને યેષ્ઠ હેવાથી કેઈએ કેઈને વંદન કરવું ન જોઈએ અથવા બન્નેએ બન્નેને વંદન કરવું જોઈએ એવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે – १. व्यवहारोऽपि हु बलवान् यद्छद्मस्थमपि वन्दतेऽर्हन् । यावद् भवति अनभिज्ञातः जानन् धर्मकमेततू ॥ ૨. ઇgaહારશેર્યઃ |