Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 177
________________ ૧૫૮ પદષ્ટાન્તવિશદીકરણ શ્લેક लोठितमवलोक्याऽनुकम्पापरीतान्तःकरणो लोको मूर्छितेयमिति मन्यमानोऽम्भसा सिषेच । ततस्तामपरिस्पन्दाમરોય ટો માવ« guછે, “મવન ! સૌ વૃદ્ધા + મૃતોત નીવતીતિ ?” મજાવતુ ગા=હાર यथा- "मृताऽसौ देवत्व चावाप्ता" । ततः पर्याप्तिभावमुपागत्य प्रयुक्तावधिः पूर्वभवानुभूतमवगम्य मद्वन्दनार्थमागतः, स चाय मत्पुरोवर्ती देव इति । ततो भगवदभिहितमिदमनुश्रत्य समस्तः स समवसरणधरणीगतो जनः परम विस्मयमगमत् । यथा “अहो ! पूजाप्रणिधानमात्रेणापि कथममरतामवाप्तासाविति" । ततो भगवान्गम्भीरां धर्मकथामकथयत् , यथा-स्तोकोऽपि शुभाध्यवसायो विशिष्टगुणपात्रविषयो महाफटो भवति । यतः "इक्कंपि उद्गबिन्दु, जह पविखत्तं महासमुइंमि । जाए अक्खयमेव', *पूयावि जिणेसु विन्नेया । उत्तमगुणबहुमाणो, पयमुत्तमसत्तमज्झयारंमि । उत्तमधम्मपसिद्धी, पूयाए जिगवरिदाणं ॥ [ पूजा पञ्चा. गा. ४७-४८]" ति । ततो भावांस्तत्सम्बन्धिन भाविभवव्यतिकरमकथयत् । यथा-अयं दुर्गतनारीजीवो देव सुखान्यनुभूय ततश्च्युतः सन् कनकपुरे नगरे कनकध्वजो नाम नृपो भविष्यति । स च कदाचित्प्राज्य राज्यसुखमनुभवन् मण्डूक सर्पण, सर्प कुररेण, कुररमजगरेण तमपि महाहिना ग्रस्यमानमवलोक्य भावयिष्यति, यथा"एते मण्डुकादयः परस्परं असमाना महाहेर्मुखमवशा विशन्ति, एवमेतेऽपि जना बलवन्तो दुर्बलान्यथाबल बाधयन्तो यमराजमुखं विशन्ति” इति भावयंश्च प्रत्येकबुद्धो भविष्यति । ततो राज्यसम्पदमवधूयश्रमणत्वमुपगम्य देवत्वमवाप्स्यति । एवं भवपरम्परयाऽयोध्याया नगर्याः शक्रावतारनाम्नि चैत्ये केवलश्रियमवाप्य सेत्स्यति इति गाथार्थः।” તેના કલેવરને જોઈને કપાતત્પર બનેલા લોકોએ “આને મૂચ્છ આવી લાગે છે' એમ વિચારી ઠંડું પાણી ઘંટયું. તે પણ સાવ સ્પન્દન વિનાની તેણીને જોઈને લેકાએ ભગવાન પાસે જઈને પૂછયું કે “હે પ્રભો ! આ ડોશી શું મરી ગઈ છે કે જીવે છે ?” ભગવાને જવાબ આપ્યો કે, “આ ડોશી મરી ગઈ છે અને દેવ બની છે.” પછી પર્યાપ્ત ભાવ પામેલા તે ડોશીના જીવ દેવે અવધિજ્ઞાનને ઉપયોગ મૂકી પૂર્વભવના અનુભવને જાણીને અહીં મને વંદન કરવા તે આવ્યું છે, તે આ મારી સામે રહેલો દેવ છે. પછી ભગવાને કહેલી આ વાતને સાંભળીને સમવસરણભૂમિમાં રહેલા બધા લેકે અત્યંત વિર્ય પામ્યા કે “અહો, પૂજાના પ્રણિધાનમાત્રથી પણ આ ડોશી શી રીતે દેવ બની ગઈ? તેણીએ પૂજા તે હજ કરી નથી.” પછી ભગવાને ગંભીર એવી ધમકથા કહી. તે આ રીત-“શ્રી તીર્થ"કર પરમાત્મા વગેરે રૂપ વિશિષ્ટગુણેના સ્વામી અંગે એક નાને પણ શુભ ભાવ મહાન ફળ આપનારો બને છે, કેમ કે કહ્યું છે કે “જેમ એક પણ જળબિન્દુ મહાસમુદ્ર માં નાખવામાં આવે તો અક્ષય બની જાય છે એ પ્રમાણે શ્રીજિનેશ્વરની પૂજા અંગે પણ જાણવું. (અથવા શ્રીજિનેશ્વરદેવના ગુણોના સમુદ્રમાં અર્પણ કરવામાં આવેલી પૂજા પણ એ પ્રમાણે અક્ષય બની જાય છે.) શ્રીજિનવરેન્દ્રોની પૂજથી પૂજક જીવને ઉત્તમગુણે પર બહુ માન પ્રકટે છે, શ્રી જિન-ગણધર-દે-રાજા વગેરે ઉત્ત મજાની વચમાં પદ અવસ્થાન મળે છે તથા પૂજાકાળે શ્રેષ્ઠ પ્રબંધ અને પાપનિજ રારૂપ ઉત્ત અધમ અને કાલાન્તરે યથાખ્યાતચારિત્રરૂ૫ ઉત્તમધમની પ્રાપ્તિ થાય છે.” પછી ભગવાને તેના ભાવિ ભવોનું વર્ણન કર્યું. જેમ કે–આ. ગરીબસ્ત્રીને જીવ દેવસુખને ભોગવીને ત્યાંથી ચાવીને કનકપુર નગરમાં કનકધ્વજ નામે રાજા થશે, વિશાળ રાજ્યસુખને ભગવતો તે કયારેક એવું દૃશ્ય જોશે કે દેડકાંને સાપ ખાઈ રહ્યો છે, એ સાપને નાળિયે ખાઈ રહ્યો છે, નેળિયાને અજગર ખાઈ રહ્યો છે. અજગરને પણ એક મોટો સાપ ખાઈ રહ્યો છે. આ દશ્ય જોઈને એ ભાવના ભાવશે કે “પરસ્પર એકબીજાનો કાળી કરતાં આ દેડકાં વગેરે પરવશપણે મેટા સાપના મુખમાં ઓહિયા થઈ જવાના છે તેમ દૂબળાને સ્વબળને અનસારે પડતાં આ બળવાન લેકે યમરાજાના મુખમાં કેળિયે થઈ જવાના છે. ” આવી ભાવના ભાવતો એ પ્રત્યેકબુદ્ધ બનશે. પછી રાજ્યસંપત્તિને છોડીને સાધુપણું લઈ દેવ થશે. આવી ભવપરંપરાથી * “કૂવા નિશુગર દેહ ” તિ વતુર્થ વાઃ રાતે |

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204