Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
જિનપૂજામાં પાળવાની જયણું
૧૫
. यतनां चात्र स्नानपूजादिगतामित्थमादिशन्ति,
"भूमीपेहणजलच्छाणणाइ जयणा उ होइ न्हाणादौ । एत्तो विसुद्धभावो, अणुहवसिद्धोच्चिअ बुहाणं" ।। तथा "एसो चेव इह विही, विसेसओ सव्वमेव जत्तेण ॥ जह रेहंति तह सम्म, कायव्वमणण्णचिठेणं ।।
वत्थण बधिऊण', णसे अहरा जहा समाहीए । वज्जेयव्वं तु तहा, देहम्मि वि कडुयणमाइ । [qષાર . ૨૧૧૨-૨૦] I? કુદ્યારિ II દ |
नन्वेव विध्यंशेऽशद्रो भक्त्यंशे च शद्रो योगः प्राप्तः, तथा च कथन तत एकविधकर्मबन्धः ? न च मिश्र कर्म शास्त्रे प्रोक्त येन मिश्रात्ततो मिश्र कर्म बध्येतेत्याशङ्कायामाह
सुद्धासुद्धो जोगो, एसो ववहारदसणाभिमओ ।
णिच्छयणओ उ णिच्छई, जोगज्झवसाण मिस्सत्तं ॥७॥ (शुद्धाशुद्धो योग एष व्यवहारदर्शनाभिमतः । निश्चयनयस्तु नेच्छति योगाध्यवसायमिश्रत्वम् ॥ ७॥
____ व्याख्या-एष दुर्गतनारीसदृशानां जीवानां विधिवैधुर्ये ऽपि भक्तिकालीनो जिनपूजायोगः अशुद्धदानादिवच्छुद्धाशुद्धः आंशिकशुद्धयशुद्धिवान् व्यवहारदर्शनस्य-व्यवहारनयस्य अभिमतः । છેલ્લે અયોધ્યા નગરીના શક્રાવતાર નામના ચૈત્યમાં કેવલજ્ઞાન પામી સિદ્ધ થશે. આ પ્રમાણે (ચોથા પંચાશકની ૪૯ મી) ગાથાને અર્થ જાણવો.
[સ્નાન-પૂજાદિમાં પાળવાની જયણા ] સ્નાન-પૂજા વગેરેમાં રાખવાની જયણે પૂજા પંચાશકમાં આવી જણાવી છે–
“ભૂમિ જોઈને જીવજંતુ વગરની ભૂમિમાં સ્નાન કરવું, પાણી ગાળેલું લેવું, એ પાણીને નિર્જીવ ભૂમિમાં પરઠવવું...વગેરે સ્નાનાદિમાં રાખવાની જાણ છે. આનાથી વિશુદ્ધભાવ પ્રવર્તે છે એ વાત ડાહ્યા માણસોને અનુભવસિદ્ધ છે.” તથા “કાળ આરાધન-શૌચ વગેરે જે પૂર્વે કહી ગયા તે બધે વિધિ અહીં જાણો. વિશેષમાં, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી અત્યંત આદરથી તેવી રીતે ચડાવવી કે જેથી અત્યંત શાભી ઊઠે. આ રીતે અન્ય ચેષ્ટાઓને વજેવાપૂર્વક ભાવશુદ્ધિથી સમ્યક જિનપૂજ કરવી નાકને વસ્ત્રથી બાંધીને અથવા જે રીતે સમાધિ રહે એ રીતે પ્રયત્નપૂર્વક જિનપૂજા કરવી. એ વખતે શરીર પર ખંજવાળવા વગેરેની પ્રવૃત્તિને પણ વર્જવી.” આ બધે વિધિ જાણ. ૧૬
શંકા – ભક્તિથી થતાં વિધિવિકલ અનુષ્ઠાનમાં વિધિઅંશે અશુદ્ધ અને ભક્તિ અંશે શુદ્ધ એવો યોગ હોવાનું સિદ્ધ થયું. તે પછી તેનાથી શુભ કે અશુભ એક જ પ્રકારનો કમબન્ધ કેમ ન થાય? શુદ્ધયોગથી પુણ્યબંધ થાય, અશુદ્ધયોગથી પાપબંધ થાય. પણ શાસ્ત્રમાં કોઈ કર્મ મિશ્ર (પુણ્ય + પાપની મિશ્રતાવાળું) તે કહ્યું નથી તેથી વિધિવિકલ અનુષ્ઠાનમાં તે તે અંશમાં જે શુદ્ધ અને અશુદ્ધ યોગ થાય છે તેનાથી માત્ર એક જ પ્રકારનો કર્મબન્ધ કેમ ન થાય? એટલે કે કાં તો પુણ્યબંધ જ થાય ને કાં તે પાપબંધ જ થાય. એવું કેમ ન થાય ?
[ ગાદિમાં શુદ્ધાશુદ્ધત્વ] આવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ –આ આંશિક શુદ્ધ અને આંશિક અશુદ્ધ એ યોગ વ્યવહારનયને માન્ય છે. નિશ્ચયનય તે યોગ અને અધ્યવસાયસ્થાનની મિત્રતાને માનતા નથી. પાછા
વ્યાખ્યાથ – દુર્ગતનારી વગેરે જેવા જેને વિધિવિકલતા હોવા છતાં ભક્તિ