Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
તીર્થકરપણની પ્રાર્થના વિચારે
૧૭૮
N
आह च "मोक्खंगपत्थणा इय न नियाण तदुचियस्स विण्णेयं । सुत्ताणुमईओ जह बोहिए पत्थणा माणं ।” (पू० प० ३६) इय=एषा " जयवीयराए "त्यादिका, तदुचितस्य प्रणिधानोचितस्य, प्रमत्तसंयतान्तस्य गुणस्थानिन इत्यर्थः । सूत्रानुमतेः, साभिष्वङ्गस्य तस्य निरभिष्वङ्गताहेतुत्वेन सूत्रे प्रणिधानाऽभिधानात् , यथा बोधेः प्रार्थना मान =निदानत्वाऽभावसाधकमनुमान, दृष्टान्तावयवेऽनुमानत्वोक्तिरूपत्वात् । “एवं च दसाईसु तित्थयरंमि वि णियाणपुडिसेहो । जुत्तो भवपडिबद्ध રામિરરં ત નેf th” (પૂ૦ પશ્ચા) માતવૐ “મવશ્વમળ(ર્તા) ચટું તીર્થો મૂયાसमिति विकल्पेन संसारप्रार्थनानुप्रविष्टं साभिष्वंगं रागोपेतं, 'तयं' ति तकत्तीर्थकरत्वम् । - वस्तुतः औदयिकभावप्रकारत्वाऽवच्छिन्नतीर्थकरभवनेच्छाया एव निदान (त्वं), तेन तीव्रसंवेगवतः 'कतिपयभवभ्रमणतोऽप्यहं सिद्धो भूयासमि'त्यस्येवोक्तसङ्कल्पस्य न निदानत्वमित्युक्तावपि न क्षतिः। तीर्थकरत्वविभूतेरप्यकाम्यत्वमधिकृत्योक्तमन्यैरपिછે. માટે તીર્થકરપણાની પ્રાર્થના ઔદયિક ભાવના અંશમાં નિયાણારૂપ છે, કેમ કે છત્રચામર વગેરે વિભૂતિની પ્રાર્થના એ સંસારની પ્રાર્થના રૂપ છે, જ્યારે એ જ તીર્થકર પણની પ્રાર્થના ક્ષાયિકભાવના અંશમાં નિયાણારૂપ નથી, કેમ કે એમાં તીર્થંકર પણાથી ઉપલક્ષિત એવા કેવલજ્ઞાન આદિ જ વાસ્તવમાં પ્રાર્થનાનો વિષય બને છે જે સાક્ષાત્ મોક્ષાંગ છે, માટે એને નિયાણું માની શકાતું નથી. પંચાલકજીમાં કહ્યું છે કે “પ્રમત્તસંયત ગુણઠાણ સુધીના જીવ એ પ્રણિધાન કરવાને યોગ્ય જીવો છે. તેઓએ કરેલું આ જયવીયરાય ઈત્યાદિ પ્રણિધાન એ મેક્ષાંગની પ્રાર્થનરૂપ હેઈ નિયાણું નથી એમ જાણવું. એમાં કારણ એ છે કે“સાભિવંગ એવું પણ તે નિરભિવંગ પણાનું કારણ છે” એમ સૂત્રમાં કહ્યું છે. જેમ કે બેધિની પ્રાર્થના એ આમાં પ્રમાણ છે. જો કે આ પ્રણિધાન નિયાણુરૂપ નથી એવું સાધક અનુમાન તે આવું છે કે “આ પ્રણિધાન નિયાણું નથી, કેમકે મોક્ષાંગની પ્રાર્થનારૂપ છે, જેમ કે બાધિની પ્રાર્થના.” આમાં બાધિની પ્રાર્થના” એ તો અનુમાન પ્રમાણના દષ્ટાન્તરૂપ એક અવયવભૂત છે, તેમ છતાં એમાં અવયવી રૂપ અનુમાનને ઉપચાર કરીને એને માન=પ્રમાણ તરીકે આ બ્લેકમાં ઉલ્લેખ થયો છે.
આમ, જે મોક્ષની પ્રાર્થનારૂપ હોય તે જ નિયાણારૂપ બનતું નથી એવું જે જણાવ્યું તેનાથી એ પણ ફલિત થાય છે કે શ્રીદશાશ્રુતસ્કંધમાં તીર્થંકરપણના નિયાણાને પણ જે નિષેધ કર્યો છે તે યોગ્ય જ છે, કેમકે “ભવભ્રમણ બાદ પણ હું તીર્થંકર બનું ” એવી સંસારનો પ્રાર્થનાથી સંકળાએલી એવી તે તીર્થકરપણાની પ્રાર્થના સાભિવંગ=રાગયુક્ત હોય છે.”
[તીથ કરપણુની ઈચ્છા અંગે વાસ્તવિકતા] ડી સૂકમતાથી વાસ્તવિકતાને વિચારીએ તે જણાય છે કે છત્ર–ચામર વગેરે ઔદયિક ભાવના આકર્ષણથી થએલી તીર્થકર બનવાની ઈચ્છા જ નિયાણું છે, પણ કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવના આકર્ષણથી થએલી તે ઈચ્છા નહિ. તેથી થોડાક ભવ ભ્રમણ બાદ પણ હું સિદ્ધ થાઉ” એવી પ્રાર્થના, એમાં કઈ ભવપ્રતિબદ્ધ એવા ઔદ