Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 202
________________ પરિશિષ્ટ ૧૮૩ (૨) ભક્તિભાવ ઘણા હાવા છતાં વિધિપાલનમાં જો કચાશ હાય અથવા જયણાનુ પાલન ન હેાય તેા અલ્પપાપબંધ થવારૂપ નાના દોષ લાગે છે, પણ ભક્તિના ઉછાળાના કારણે પ્રવર્ત્તતા જોરદાર શુભભાવાથી એ દોષ દૂર થઈ જાય છે અને વિપુલ નિરા અને પચ‘પુણ્યમ'ધ થાય છે. ક સાહિત્યનિષ્ણાત સિદ્ધાન્તમહેાદધિ સ્વ. આ. ભગ. શ્રીપ્રેમસૂરીશ્વરજી મહા રાજાના પટ્ટાલંકાર વર્ધમાનતપેાનિધિ આ. ભગ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અધ્યાત્મરસિક પ. પૂ. પ. પ્રવરશ્રી ધર્મજિતુ વિ. ગણિવરના શિષ્યરત્ન જિનભક્તિરસિક પ. પૂ ૫. પ્રવરશ્રી જયશેખર વિ. ગણિવરના શિષ્યાણુ મુનિ અભયશેખરવિજયે કરેલે કૃપષ્ટાન્તવિશદીકરણ ગ્રન્થના ભાવાનુવાદ સાનંદ સ ́પૂર્ણ થયા. આ ભાવાનુવાદામાં શ્રીજિનાજ્ઞાવિરુદ્ધ કે ગ્રન્થકાર મહામહાપાધ્યાય ન્યાયાચાર્ય શ્રી યશેાવિજયજી વાચકપુ ગવના આશય વિરુદ્ધ જે કાંઈ કહેવાયુ હોય તેનુ' મિચ્છામી દુડમ્ ગીતા બહુશ્રુતા તેનુ પરિમાન કરવાની મારા પર કૃપા કરી. [સવંત ૨૦૪૨] 卐 પરિશિષ્ટઃ ઉદ્ધત સાક્ષીપાઠોને અકારાક્રિમ पाठांशः पृष्ठांक इयरंमि विगप्पे / ४२ इरेसिं पक्खित्ते / ८८ इरा विवज्जओ खलु / ६४ उपदेशो हि मूर्खाणां / २३ उवसंपन्नो जं कारण / १११ एएहिं कारणेहिं / २६ एगग्गस्म पसंतस्स / ५४ एत्तो ओसरणादिसु / ५७ एवं सामायारि/ २० एवं च अहिणिवेसा / ३६ कज्जतरं ण कज्जं / ६७ कज्जपि नाणदंसण / ४७ कन्दप देवकिब्बिस / १३४ कप्पाकप्पे परिणि ० / ४० गम्ययपः कर्माधारे / ६ गहणे विणिज्जरा खलु / ७६ गाढाजोगे उ पडिसेहो / २३ गुरुदेवभूमी / ५६ पाठांशः / पृष्ठांकः अच्छोड पिट्टणा सुहण / ६१ अट्ठो पुण होइ सो / ५२ अणभिणिवेसार पुण / ३६ अत्यासन्ना विनाशाय / ९९ अभिकखतेहिं सुभा० / १०० अहयं तुब्भं एयं / १८ अहवावि पट्टसा / ६९ अहवावि विणासंतं / १८ आणागेज्झो अत्थो / ४५ आणाबलाभिओगो / २० आपुच्छणाओ कज्जे / ६६ आयप्पमाणमेत्तो चउ / ५६ आयावयति गिम्हेसु / ५९ आवसई च णितो / ५१ आवस्यिं च णितो / ५२ आवसियाओ आव० / ५० इट्ठपसिद्धणुबंधो/६३ इत्तरियं पिंन कप्पर / ११२ पाठांशः / पृष्ठांकः गुरुपरितो सगएण / १०० चित्रा तु देशनैतेषां / १२५ जइवि पडिक्कमियव्व / ३७ जइ होज्ज तस्स अणलो/ जम्हा दंसणनाणा / १३३ जह जच्चवाहलाण / २२ जं दुक्कडंति मिच्छा / ३५ जीवे भंते ! णेरइए / ७२ जेण कुलं आयत्तं / २६ जो अत्तलद्धिगो खलु / ७५ जोग्गेवि अणाभोगा / २४ णिच्छायओ दुनेय / १०५ तत्थवग्गहो तिविहो / ५६ तत्थवि सो इच्छं से / १५ तत्थवि सो इच्छ से / १९ भावेण कया पुण / ४६ म्हासवाणुन्ना / ११५ दगपाणं पुप्फफलं / १०३ ७

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204