Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 179
________________ ૬૦ -- - - કૂપદાર્તાવિશદીકરણ શ્લેક-૭ ततश्च वाग्व्यवहारमात्रसिद्धर्नान्यत्फलम् । निश्चयनयस्तु योगा(गेना)ध्यवसायस्थानानां मिश्रत्वं नेच्छति, अशुभरूपाणां शुभरूपाणां च शास्त्रे प्रतिपादनात् तृतीयराशेरकथनादिति महाभाष्ये । नर्नु (न च) समूहालम्ब्नोपयोगरूपस्याध्यवसायस्य सम्भवात्कथं तदप्रतिपादनमिति वाच्यम् , समूहालम्बनज्ञानस्य विशेषणीयत्वाद् विध्यौपयिकस्य विशिष्टोपयोगस्यैवमधिकृतत्वादिति युक्तमुत्पश्यामः । तथा चाविध्यंशे उत्कटत्वेऽशुद्ध एव, भक्त्यंशे पुनरुत्कटत्वे शुद्ध एव योग इत्येतन्मते एकस्माद्योगादेकदैक एव बन्धः, बन्धकालस्य प्रदीर्घत्वात् परिणामपरावृत्त्या च मिश्रत्वं भावनीयम् । एकधारारूढे तु भक्तिभावेऽविधिदोषोऽपि निरनुबन्धतया द्रव्यरूपतामश्नुवंस्तत्र भग्न इवावतिष्ठते । एकधारारूढेऽविधिभावेऽप्यविधिभक्तिपयवसायिनि विधिपक्षादक्षकतामप्यसहमाने કાલીન જિનપૂજાગ અશુદ્ધદાનાદિની જેમ શુદ્ધાશુદ્ધ હોય છે એ વ્યવહારનયન અભિપ્રાય છે. વ્યવહારના આ અભિપ્રાયના કારણે લોકોમાં એને શુદ્ધાશુદ્ધ કહેવારૂપ વાવ્યવહારમાત્ર થાય છે, પણ એનાથી પુણ્ય-પાપ કર્મબંધરૂપ શુદ્ધાશુદ્ધ કર્મબંધ વગેરેરૂ૫ ફળ સિદ્ધ થતું નથી. નિશ્ચયનય યોગ અને અધ્યવસાય સ્થાને માં શુદ્ધાશુદ્ધત્વ રૂ૫ મિશ્રત્વ માનતો નથી, કેમકે શાસ્ત્રોમાં શુભ રૂપ કે અશુભ રૂપ યોગ અને અધ્યવસાયની જ પ્રરૂપણું છે, પણ એ બે કરતાં જુદા “મિશ્ર' એવા ત્રીજા કઈ પ્રકારના યોગ કે અધ્યવસાયની પ્રરૂપણું નથી, આ વાત મહાભાષ્યમાં સ્પષ્ટ છે. સમૂહાલંબનોપયોગરૂપ અધ્યવસાય સંભવિત છે. તે મિશ્ર અધ્યવસાયનું શાસ્ત્રમાં પ્રતિપાદન કેમ નથી ? આવી શંકા ન કરવી, કેમકે સમૂહાલંબનજ્ઞાન વિશેષણીય હોવાથી, એટલે કે તે સંબંધી વિશેષ વક્તવ્ય વિચારણાધીન હોવાથી અહીં તો વિધિમાં ઉપાયભૂત જે વિશિષ્ટઉપયોગ હોય તેને જ પ્રસ્તુત અધ્યવસાયસ્થાનોની પ્રરૂપણામાં અધિકાર લીધે છે, અને તેથી મિશ્ર અધ્યવસાયનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી. આવું માનવું અમને (ગ્રન્થકારને) યોગ્ય લાગે છે, આમ આ નિશ્ચયનયમતે યોગ કે અધ્યવસાયોના શુભ કે અશુભ એમ બે જ ભેદ છે, પણ મિશ્ર ભેદ છે નહિ. તેથી જે વિધિવિકલઅનુષ્ઠાનમાં જ્યારે અવિધિને અંશ ઉત્કટ હોય ત્યારે તેમાં યોગ અશુદ્ધ જ હોય છે અને તેથી માત્ર પાપબંધ જ થાય છે અને જ્યારે ભક્તિભાવને અંશ પ્રબળ હોય છે ત્યારે તેમાં યોગ શુદ્ધ જ હેય છે અને તેથી માત્ર પુણ્યબંધ જ થાય છે. જો કે આ નિશ્ચયનયમતે એક યોગથી એક કાળે એક જ બન્ધ થાય છે. છતાં પણ બંધકાલ હી હોવાના કારણે એમાં અવિધિ અંશની પ્રબળતારૂપ કે ભક્તિભાવની પ્રબળતા રૂપ પરિણામ બદલાતા રહેતા હોવાથી પાપબંધ-પુણ્યબંધ થયા કરે છે, અને તેથી એ રીતે એમાં મિત્રત્વ પણ આવે છે. [ભક્તિભાવ વગેરેની સતત ધારા ચાલે ત્યારે...] તેમ છતાં, આ દીર્ઘકાળમાં પણ જે પરિણામ બદલાયા ન કરે અને એકસરખી ભક્તિભાવની જ જે ધારા ચાલ્યા કરે તે અવિધિદોષ પણ નિરનુબંધ થઈ જવાથી માત્ર દ્રવ્ય અવિધિરૂપ જ બનતો જાય છે અને તેથી પાપ કર્મબંધ વગેરેરૂપ સ્વકાર્ય

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204