Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
नुबन्धिपुण्यप्राप्तिर्न स्यादेव, व्याध्या(?धा)द्यपेक्षया कर्णजीविनामिवाल्परसस्यापि तस्य शुभकर्मविरोधित्वादिति भावः ॥९॥ सूक्ष्मानुपपत्तिमाह
"कक्कसवेज्जमसायं बन्धइ पाणाइवायओ जीवो'।
इय भगवईइ भणियं ता कह पूयाइ सो दोसो ॥ १० ॥ (कर्कशवेद्यमसात, बध्नाति प्राणातिपाततो जीवः । इति भगवत्यां भणित, तत्कथ पूजायां स दोषः ॥१०॥)
"कर्कशवेदनीयमसात बध्नाति प्राणातिपाततो जीवः' इति भणित भगवत्यां तत्कथं पूजायां =भगवच्चरणार्चायां स प्राणातिपाताख्यो दोषः अल्पोऽपि हि ? तस्मिन् सति कर्कशवेदनीय कर्म बध्येताऽसातवेदनीयं च, इष्यते च भगवत्पूजया कर्कशवेदनीयकर्माऽबन्धः स्वल्पसातवेदनीयबन्धश्चेति विपरीतमापन्नमायुष्मतः ।। १० ।। तस्मादयमारऽम्भोऽप्यनारम्भ एव श्रद्धेय इत्याह
आरम्भो वि हु एसो हंदि अणारम्भओत्ति णायव्यो ।
वहविरईए भणि जमककसवेयणिज्जतु ॥११॥ (आरम्भोऽप्येष हंदि अनारम्भ इति ज्ञातव्यः । वधविरत्यैव भणित यदकर्कशवेदनीय तु ॥११॥) છે. આધ્યામિક=આત્મપરિણામ રૂપ આ હિંસા જે ડી પણ થાય તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય જ નહીં. આશય એ છે કે આત્મામાં જે હિંસાનો પરિણામ આવી ગયો હોય તો પછી ભલેને તે અલપ જ હોય તે પણ આત્માનું અહિત જ કરનાર હોય છે, તેથી એ વખતે પુણ્યાનુબંધી પુણ્ય તો શી રીતે બંધાય? “શિકારીઓના કરતાં નાવિકે વગેરેને હિંસાને અધ્યવસાય જેમ અપરસવાળો હોય છે તેમ પૂજાદિમાં જે આરંભ થાય છે તે અ૯પરસવાળો હોય છે. એટલે દોષ અ૮૫ હોવાથી પુણ્યાનુબંધી પુણ્યબંધ થઈ શકે છે. આવું જ કહેશે તે એ પણ બરાબર નથી, કારણ કે હિંસાદિ પ્રવૃત્તિનો અ૯પરસ પણ શુભકર્મ બંધનો વિરોધી હોય છે. આ સ્થૂલ અસંગતિ કહી. પેલા
[હિંસાદેષ માનવામાં કર્કશવેદનીયબંધરૂપ સૂક્ષ્મ અસંગતિ હવે સૂક્ષમ અસંગતિને દેખાડવા ગ્રન્થકાર કહે છે –
ગાથાથ – “જીવ પ્રાણાતિપાતથી–હિંસાથી કર્કશવેદનીય અશાતા બાંધે છે” એવું શ્રીભગવતીજી સૂત્રમાં કહ્યું છે. તો પૂજામાં હિંસાદેષ શી રીતે માની શકાય ?
વ્યાખ્યાથ - વળી “જીવ પ્રાણાતિપાતથી કર્ક શદનીય અશાતાને બાંધે છે.” આવું શ્રીભગવતીજીમાં કહ્યું છે. તો પછી જિનપૂજામાં તે પ્રાણાતિપાત નામનો અલ્પ પણ દોષ શી રીતે માની શકાય? જે અલપ પણ એ દોષ માનવાને હોય તો જિનપૂજાથી કર્કશવેદનીય કર્મ અને અશાતાદનીય કર્મ બંધાય. જ્યારે શાસ્ત્રકારોને તે જિનપૂજાથી કર્ક વેદનીયકમને અબંધ અને સ્વલ્પશાતા વેદનીયને બંધ થવો માન્ય છે. તેથી જિનપૂજામાં અ૯૫પણ હિંસાદોષ માનનારા તમારા મતમાં આ સૂક્ષમ અસંગતિ ઊભી થાય છે. ૧૦
જ #નવી=નાવિ: |