Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 195
________________ ક્રૂપદૃષ્ટાન્તવિશદીકરણ શ્લાક-૧૩ 1 “િિષ-પ્રવૃત્તિ-વિઘ્નજ્ઞય-સિદ્ધિ-વિનિયોગ-મેરતઃ પ્રાયઃ । ધર્મ રાવત, ઝુમારાયઃ વજ્રધાત્ર વિધૌ ॥૬॥ प्रणिधान तत् समये, स्थितिमत्तदेधः कृपानुगं चैव । निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं च ॥२॥ तत्रैव 'तु प्रवृत्तिः शुभसारोपायसङ्गतात्यंतम् । अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता चैव ॥ ३॥ विघ्नजयस्त्रिविधः खलु, विज्ञेयो हीनमध्यमोत्कृष्टः । मार्ग इह कण्टक - ज्वर - मोहजयसमः प्रवृत्तिफलः || ४ || सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्रिकी ज्ञेया । अधिके विनयादियुता, हीने च दयादिगुणसारा ॥ ५ ॥ सिद्धेश्चोत्तरकार्यं विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसम्पत्त्या, सुन्दरमिति तत्परं यावत् ||६|| आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽनुमन्तव्याः । भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा” ॥७॥ . ૧૭૬ इति । न च सर्वापि जिनपूजा प्राधान्येनैव द्रव्यरूपा, अपूर्वत्वप्रतिसन्धान - विस्मय-भवभयादिवृद्धिभावाभावाभ्यां द्रव्यभावेतरविशेषस्य तत्र तत्र प्रतिपादनात् । વળી એમાં પ્રણિધાનાદિના વિરહ હાવાથી જ દ્રવ્યસ્તવપણું છે એ વાત બરાબર નથી, કેમકે તા તા પછી એ સાવ તુચ્છ બની જવાથી અપ્રધાન દ્રવ્ય જ બની જવાની આપત્તિ આવે. મેાડશજીમાં કહ્યું છે કે— [પ્રણિધાનાદિ પાંચ શુભાશયા] ધર્મીના જાણકારાએ પ્રસ્તુત વિધિમાં, પ્રણિધિ=પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયેગ આ પાંચ પ્રકારે પ્રાયઃ શુભાશય કહ્યો છે. ૧ા પ્રસ્તુત ધર્મની મર્યાદામાં અડગપણે રહેવાપણું, એ ધમ કરતાં નીયલી ભૂમિકામાં રહેલ જીવા પ્રત્યે કરુણાસભર, નિરવદ્યવસ્તુના વિષયવાળા અને પરાપકારની પ્રધાનતાવાળા આશય એ પ્રણિધાન છે. ારા શુભસારયુક્ત ઉપાયથી અત્યંત યુક્ત, અધિકૃત ધર્મીમાં જોરદાર પ્રયત્નવાળી, ઓત્સય વિતાની ખાઘક્રિયાને પ્રત્રર્તાવી શકે તેવા આશય એ પ્રવૃત્તિ છે. રાણા માર્ગમાં આવતા કાંટા રૂપ, જ્વર રૂપ અને દિગ્માહરૂપ વિઘ્નને વિજય કરવાથી મા`ગમન રૂપ પ્રવૃત્તિનું ફળ થાય છે તેમ ધર્મમાં અંતરાયરૂપ ૩ પ્રકારના વિઘ્ન આવે છે તેના પર વિજય મેળવવા એ હીન-મધ્યમ અનેઉત્કૃષ્ટ એમ ૩ પ્રકારના વિઘ્નજ્રય છે. ખાદ્ય પ્રતિકૂળતાએ એ .કાંટારૂપ વિઘ્ન છે, શારીરિક પ્રતિકૂળતા એ જવર સમાનવિઘ્ન છે અને મિથ્યાત્વાદિજન્ય માત્ર ભ્રમણા એ ત્રીજું દિગ્માહ સમાન વિઘ્ન છે, આ ત્રણે વિશ્તા પરના જય એ ક્રમશઃ હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકારના વિઘ્નય છે. એનાથી ધર્માંમાં પ્રવૃત્તિ થયા કરે છે. જા તે તે ધર્માંની તાત્ત્વિક પ્રાપ્તિ થવી એ સિદ્ધિ છે. એ પોતાના કરતાં ઊંચા ધર્મવાળા પ્રત્યે ત્રિનયાદિવાળી હોય છે અને હીત ધર્મવાળા પ્રત્યે દયાદિ ગુણાવાળી હોય છે. ાપા સિદ્ધિના ઉત્તરકાળમાં વિનિયોગ જાણવા. પેાતાની જેમ અન્યમાં પણ અધિકૃત ધર્માં પેદા કરવા એ વિનિયોગ છે. આ વિનિયોગ થએ અહિં સાદિ અધિકૃત ધર્મસ્થાન સફળ બને છે. તેમજ અધિકૃત ધર્મસ્થાનના પરમ પ્રક` સુધી અવિચ્છિન્ન પરરંપરા થવાથી ધર્મસ્થાન સુંદર બને છે. ।।!! આ પાંચે કંઈક ક્રિયાસ્વરૂપ હેવા છતાં તાત્ત્વિક રીતે આ બધા આશયનાં જ ભેદે છે. આ પાંચે પ્રકારને આશય ભાવ' કહેવાય છે. આ ભાવ વિનાની ચેષ્ટા એ તુચ્છ દ્રવ્યક્રિયા છે.’ ષોડશક ગ્રન્થના આ અધિકાર પરથી જણાય છે કે જો આ પ્રણિધાનાદિ આશચૈાના જ જિનપૂજામાં સર્વથા અભાવ હોય તા તા એ જિનપૂજા સાવ તુચ્છ અપ્રધાન દ્રવ્ય રૂપ જ બની જાય. પણ લાખા ને કરોડો ચાવત્ અસંખ્ય જિનભક્તોની બધાની જિનપૂજા કંઇ એવી તુચ્છ અપ્રધાનદ્રવ્યરૂપ હોતી નથી, કેમ કે એહા ! આજે ભગવદ્ ભક્તિના અપૂર્વ લાભ મળ્યા' એવું પ્રતિસ`ધાન, વિસ્મયના અનુભવ, સંસારના ભયની

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204