Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 182
________________ આપેક્ષિક અપાયુષ્કતા અધિકાર *'यतनातो न च हिंसा, यस्मादेषैव तन्निवृत्तिफला । तदधिकनिवृत्तिभावाद्विहितमतोऽदुष्टमेतदिति ॥१६॥" | [ GBરોઢ ] अत एवाऽऽपेक्षिकाल्पायुष्कताधिकारे “नन्वेव प्राणातिपातमृषावादावप्रासुकदानं च कर्तव्यतामापन्नमिति चेत् ? आपद्यतां नाम भूमिकाविशेषापेक्षया, को दोषः ? अत एव यतिधर्माऽशक्तानां द्रव्यस्तवद्वारेण प्राणातिपातादौ प्रवृत्तिः प्रवचने प्रोक्ते" ति भगवतीवृत्तावुक्तम् । ____ अत्र यतिधर्माशक्तत्वम् असदारम्भप्रवृत्तत्वम् अधिकारिविशेषण द्रष्टव्यम् । कूपज्ञातान्यथानुपपत्त्या पूजादिकाले द्रव्यहिंसाजनित' पापमवर्जनीयमेव, आज्ञायोगादाहारविहारादिकं साधूनां न दुष्टमिति चेत् ? अत्रापि परिमितसंसारफलकत्वार्थवादेनानुकम्पादाविवाज्ञायोगः किं न कल्प्यते ? उक्त हि-संसारपतनुताकारणत्वं द्रव्यस्तवस्य, तत्र दानादिचतुष्कतुल्यफलकत्वोपवर्णनमप्यत्रोपष्टम्भकमेव ॥८॥ આરંભ અસંભવિત હોવાથી અને શુભભાવ ઉછળવા સંભવિત હોવાથી “જિનપૂજા અસઆરંભાથી અટકાવનારી બને છે” એમ કહેવાય છે. આમ આ=જિનપૂજા અસદૂઆરંભનિવૃત્તિફલક છે એ વાત તમારે પણ ભાવવી, જેથી તે રીતે સમજીને તમે પણ એ સ્વીકારે. આ પંચાશકચ્છની ગાથાને અર્થ થયો.” આ પ્રમાણે પંચાશકની વૃત્તિમાં કહ્યું છે. વળી છઠા જોડશકમાં પણ કહ્યું છે કે “જિનપૂજામાં જયણાના કારણે હિંસા લાગતી નથી, કેમકે આ જિનપૂજા જ હિંસાથી અટક વાનું ફળ આપે છે. જે દેખાતી હિંસા થાય છે એના કરતાં કેટલી યે વધુ હિંસાથી અટકવાનું થાય છે. વળી આ જિનપૂજા અનુષ્ઠાન શાસ્ત્રવિહિત છે. આ બધા કારણેથી એ નિર્દોષ છે.” | [આપેક્ષિક અપાયુષ્કતા અધિકાર] આમ જિનપૂજા વગેરેમાં થતી દ્રવ્યમાત્રહિંસા દેષરૂપ ન હોવાથી જ શ્રી ભગવતીસૂત્રની વૃત્તિમાં, આપેક્ષિક અ૯પ આયુષ્યના અધિકારમાં એક શંકાના ઉત્તરમાં કહ્યું છે કે “શંકા-આ રીતે તે પ્રાણાતિપાત, મૃષાવાદ અને અપ્રાસુકદાન કર્તવ્ય બની જશે. સમાધાનવિશેષ (પૂર્વ) ભૂમિકાની અપેક્ષાએ એ કર્તવ્ય બની જતાં હોય તો બની જવા દે, શું વાંધે છે ? અર્થાત કોઈ વાંધો નથી. માટે સાધુધર્મ માટે અશક્ત જીવોને દ્રવ્યસ્તવ (જિનપૂજા) દ્વારા પ્રાણુંતિપાત વગેરેની પ્રવૃત્તિ પણ પ્રવચનમાં કડી છે.” આ જિનપૂજાના અધિકારી જીવમાં યતિધર્મ માટે અશક્ત હોવાપણું અને અસઆરંભમાં પ્રવૃત્તિવાળા હોવાપણું એ બે વિશેષણે જાણવા. શંકા - શ્રી અભયદેવસૂરિમહારાજે કૂપદષ્ટાન્તને જે રીતે ઘટાવ્યું છે એ જ યોગ્ય છે અને તેથી જે જિનપૂજામાં દ્રવ્યહિંસાજન્ય પાપને અવર્ય ન માનીએ તો કુપદષ્ટાંત અસંગત બની જાય છે. માટે જિનપૂજા વગેરેમાં તે દ્રવ્યહિંસા જન્ય પાપરૂપ દોષ માન જ જોઈએ, એને સર્વથા નિર્દોષ માનવી ગ્ય નથી, પછી ભલેને એ. સંપૂર્ણ વિધિશુદ્ધ હોય. વળી આ રીતે જિનપૂજા કંઈક દોષવાળી હોવા છતાં, સાધુઓની * “તડુતમિ” ચત્રાવ્યનવરંતે .

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204