Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
કૂપદષ્ટાન્તવિશદીકરણ શ્લોક-૮ annammmmmmmmmmmmmmmmmmmaan mannanananananananananana
जइ विहिजुयपूयाए, दुहृत्तं दव्वमित्तहिंसाए ।
तो आहारविहारप्पमुहं साहूण किमदुटुं ॥ ८ ॥. (यदि विधियुतपूजायां दुष्टत्व द्रव्यमात्रहिंसया । तर्हि आहारविहारप्रमुख साधूनां किमदुष्टम् ॥८॥)
__व्याख्या-यदि विधियुतपूजायां = विधियुतभक्तिकर्मणि, द्रव्यमात्रहिंसया दुष्टत्वं स्यात् , 'तो'त्ति-तहि-साधूनामाहारविहारप्रमुख किमदुष्टमुच्यते १ तदपि दुष्टमेव वक्तुमुचितम् , तत्रापि द्रव्यहिंसादोषस्यावर्जनीयत्वात् । यतनया तत्र न दोष इति चेत् ? अत्रापि किं न तथा! जिनपूजादौ द्रव्यहिंसाया असदारम्भप्रवृत्तिनिवृत्तिफलत्वेनाहिंसारूपत्वात् । तदुक्तम्
"असदारंभपवत्ता, जं च गिही तेण तेसि विण्णेया । तणिवित्तिफलच्चिय, एसा परिभावणीयमिण ॥१॥” (पू० पञ्चा० ४३) व्याख्या-असदारम्भप्रवृत्ताः-प्राण्युपमर्दनहेतुत्वेनाशोभनकृष्यादिव्यापारप्रसक्ताः, ચમતો, વરાઃ સમુરવી, નિઃ=સ્થા, તેનો હેતુના, તેવાં ાિં , વિસેવા=જ્ઞાતવા, તખ્રિવૃત્તિफलैव देहगेहादिनिमित्तजीवोपमर्दनरूपाशुभारम्भनिवृत्तिप्रयोजनैव । भवति हि जिनपूजाजनितभावविशुद्धिप्रकर्षण चारित्रमोहनीयक्षयोपशमसभावात्कालेनासदारम्भेभ्यो निवृत्तिः । तथा जिनपूजाप्रवृत्तिकाले चाऽसदारम्भाणामसम्भवात् शुभभावसम्भवाच्च तन्निवृत्तिफलाऽसौ भवतीत्युच्यते । एषा= जिनपूजा, परिभावनीय पर्यालोचनीयम् , इदं जिनपूजाया असदारम्भनिवर्तनफलत्वं. भवद्भिरपि, येनावबुध्य तथैव प्रतिपद्यते, इति गाथार्थः” इति gશાશવૃત્ત. બીજે પણ એક લાભ એ છે કે વિધિવિકલ કે વિધિશુદ્ધ બધા જ અનુષ્ઠાને અંગે કુપદષ્ટાન્તને એકસરખી રીતે સંગત કરી શકાશે. આવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે –
દ્રિવ્યમાત્રહિંસાના કારણે દુષ્ટત્વ માનવામાં આપત્તિ] ગાથાર્થ - વિધિયુક્ત જિનપૂજા પણ જે દ્રવ્યમાત્રહિંસાના કારણે દુષ્ટ હોય તે સાધુના આહાર-વિહાર વગેરે પણ શા માટે અદુષ્ટ રહે?
વ્યગાથ :- જે વિધિશુદ્ધ જિનપૂજામાં દ્રવ્યમાત્ર હિંસાથી દોષ લાગે છે તે સાધુઓની આહાર-વિહાર વગેરે પ્રવૃત્તિને પણ શા માટે નિર્દોષ કહેવી જોઈએ? અર્થત. તેને પણ સદોષ કહેવી જ યોગ્ય છે, કેમ કે તેમાં પણ દ્રથહિંસ રૂપ દેષ અવર્જનીય હોય છે એટલે કે વજી ન શકાય એવો હોય છે. “જયણાનું પાલન કરવામાં આવે તે એ દોષને વજી શકાય છે” એવી દલીલ તે જિનપૂજા અંગે પણ સમાન જ છે “જિનપૂજામાં તો સચિત્તજળ-પુષ્પ વગેરેનો ઉપયોગ કરાતો હોય છે. એથી એ જીવોની દ્રવ્યહિંસા તે ગમે એટલી જયણું રાખીએ તો પણ કઈ રીતે વજી શકાતી જ નથી” એવી શંકા ન કરવી, કેમકે જિનપૂજા વગેરેમાં થતી દ્રવ્યહિંસા પૂજકાદિ જીવોને અસદુઆરંભની પ્રવૃત્તિથી વિરામ પમાડવાનું કામ કરતી હોવાથી પરમાર્થથી તે અહિંસા રૂપ જ છે. પૂજા પંચાશકમાં કહ્યું છે કે –
જીવોની હિંસાના કારણભૂત હોઈ જે અશુભ છે. એવી ખેતી વગેરેની પ્રવૃત્તિમાં ગૃહસ્થ ડૂબેલા હોય છે. માટે તેઓને આ જિનપૂજા દેહ–ઘર વગેરે માટે થતી જીવહિંસારૂ ૫ અશુભ આર ભથી અટકાવનારી બને છે. જિનપૂજાજન્ય ભાવવિશુદ્ધિને પ્રકષ થવાથી ચારિત્રમોહનીય કમને ક્ષયોપશમ થઈ કાલાન્તરે સર્વ અસદુઆરંભથી નિવૃત્તિરૂપ ચારિત્રપ્રાપ્તિ થાય છે. આ વાત પ્રસિદ્ધ છે. તેમ જ ગુડસ્થ જેટલે કાળ જિનપૂજામાં પ્રવૃત્તિશીલ રહે છે એટલા કાળ માટે પણ અસદ