Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
अथ 'द्रव्यस्तवे यावानारम्भस्तावत्पापमि'त्यत्र स्थूलानुपपत्तिमाह
जावइओ आरंभो, तावइयं दूषणं ति गणणाए।।
अप्पत्तं कह जुज्जइ, अप्पंपि विसं च मारेइ ॥९॥ (यावानारंम्भस्तावद् दूषणंमिति गणनायाम् । अल्पत्वं कथं युज्यतेऽल्पमपि विष च मारयति ॥९॥)
व्याख्या-द्रव्यस्तवे यावानारम्भस्तावददूषणमिति गणनायां क्रियमाणायां, ऋजुसूत्रनये प्रतिजीवं भिन्नभिन्नहिंसाऽऽश्रयणादसङ्ख्यजीवविषय आरम्भः, एकभगवद्विषया च भक्तिरिति अल्पपापबहुतरनिर्जराकारणत्व सर्वथाऽनुपपन्नम् । आत्मरूपहिंसाऽहिंसावादिशब्दादिनयमते त्वाह-अल्पमपि विष च हालाहलं मारयति । आध्यात्मिक आरम्भो यद्यल्पोऽपि स्यात्तदापुण्याઆહાર-વિહારાદિ ક્રિયા દ્રવ્યહિંસાથી સષ એટલા માટે નથી બનતાં કે એમાં ભગવદઆજ્ઞાનો યોગ છે, અર્થાત્ સાધુઓને તે આહારવિહારાદિ કરવાની ભગવાને આજ્ઞા આપી છે માટે એ સંપૂર્ણ નિર્દોષ છે.
સમાધાન - “જિનપૂજા પણ સંસારને પરિમિત કરી દેવાનું ફળ આપે છે” આ જે અર્થવાદ (પ્રશંસાસૂચક પ્રતિપાદન) છે તેનાથી, અનુકંપાદાન વગેરેમાં જેમ ભગવદ્દઆઝાયોગ ફલિત થયેલ છે તેમ જિનપૂજામાં પણ તે ફલિત થાય જ છે. માટે જિનાજ્ઞાવિહિતત્વ જિનપૂજામાં પણ કલ્પી શકાતું હોઈ સાધુના આહારાદિની જેમ એ પણ સંપૂર્ણ નિર્દોષ છે. દ્રવ્યસ્તવ સંસારને અલપ બનાવવાનું કારણ છે એ વાત તો શાસ્ત્રોમાં કહી જ છે. વળી દાનાદિ ચારને તુલ્યફળ આપનારી હોવા તરીકે જિનપૂજાનું જે પ્રતિપાદન છે તે પણ આ બાબતને પુષ્ટ જ કરે છે. એટલા
[“જેટલો, આરંભ એટલી હિંસા માનવામાં સ્થલ અસંગતિ)
દ્રવ્યસ્તવમાં જેટલે અંશે હિંસા થાય એટલે અંશે પાપ લાગે આવા શંકાકથનમાં રહેલી સ્થૂલ અસંગતિને દેખાડવા ગ્રન્થકાર કહે છે –
ગાથાથ – જેટલો આરંભ હોય તેટલો દોષ લાગે છે એવી ગણનામાં “જિનપૂજામાં દેષ અ૫ લાગે છે એ વાત શી રીતે ઘટે? વળી અલ્પ પણ વિષ મારનારું હોય છે.
વ્યાખ્યા :– “વ્યસ્તવમાં જેટલી હિંસા હોય એટલે દોષ લાગે એવી જે ગણતરી કરવામાં આવે તે “જિનપૂજામાં અ૯પપાપબંધની કારણુતા અને પ્રચુરનિર્જરાની કારણતા છે” એ વાત સર્વથા અસંગત બની જાય. તે આ રીતે-ઋજુસૂત્રનયે વિચારીએ તે– મરનારા તે તે દરેક જીવની હિંસા જુદી જુદી ગણવાની હોઈ આરંભ અસંખ્ય જીવવિષયક હોવો સિદ્ધ થાય છે. અને ભક્તિ તે માત્ર એક ભગવાનના વિષયવાળી જ હાય છે. માટે અહ૫પાપબંધ-પ્રચુરનિર્જરાની વાત સાવ અસંગત બની જાય. હિંસકાદિ તે તે જીવનો પોતપોતાને આત્મા જ હિંસા છે કે અહિંસા છે (એટલેકે જીવન જ્યારે હિંસાને પરિણામ હોય છે ત્યારે હિંસકરૂપે પરિણામેલે એનો આત્મા એ જ હિંસા છે, એમ અહિંસા અંગે જાણવું.) એવું માનનાર શબ્દાદિનયમતે વિચારીએ તે જણાય છે કે-અલ્પ પણ વિષ મારી નાંખે છે. અર્થાત્ આ મતે તે આત્મપરિણામ જ હિંસા