Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
अहम् ।
श्रीशकेश्वरपार्श्वनाथाय नमः । श्रीप्रेमभुवनभानुसूरीश्वरपन्यासधर्मजिज्जयशेखरविजयगणिवरेभ्यो नमः । न्याय विशारद न्यायाचार्य महामहोपाध्याय यशोविजयकृता आराधक-विराधक चतुर्भङ्गी
श्रुतशीलव्यपेक्षायामाराधकविराधको ।।
प्रत्येकसमुदायाभ्यां चतुर्भङ्गी श्रितौ श्रुतौ ॥१॥ ऐं नमः । श्रुतं श्रुतज्ञानं शीलं-मार्गानुसारिक्रियालक्षणं ब्रह्म, तयोर्व्यपेक्षायां मिथःसङ्गत्या विशिष्टायामपेक्षायां विवेचनीयायां आराधकविराधको पुरुषौ प्रत्येकसमुदायाभ्यां मिलिताऽमिलितभावाऽभावाभ्यां चतुर्भङ्गी श्रितौ-भङ्गचतुष्टयापन्नौ श्रुतौ, भगवत्यादौ । तथाहि एकः शीलवानश्रुतवानुपरतोऽविज्ञातधर्मा च, स्वबुद्धया पापान्निवृत्तीवतोऽनधिगतश्रुतज्ञानत्वाच्चायं
શ્રુતજ્ઞાન અને માર્ગાનુસારી ક્રિયાત્મક બ્રહ્મરૂપશીલ એ બેની જ પરસ્પર સંબંધવાળી વિશિષ્ટ અપેક્ષાપૂર્વક વિવેચન કરીએ તે જણાય છે કે આરાધક-વિરાધક પુરુષ પ્રત્યેક શ્રત–શીલ અને તે બેના સમુદાયને આશ્રીને (શ્રત–શીલ પ્રત્યેકની મિલિત=ભેગી હાજરી, અમિલિત=રસ્વતંત્ર એક એકની હાજરી અને બન્નેના અભાવને આશ્રોને) ચાર ભાંગ ધરાવે છે. એવું શ્રી ભગવતીજી સૂત્ર આદિમાં કહ્યું છે. તે આ રીતે-(૧) શીલવાનઅશ્રુતવાનૂ...આ પોતાની બુદ્ધિ મુજબ પાપથી અટકેલ હોવાથી ઉપરત હોય છે, તેમજ ભાવથી શ્રુતજ્ઞાન પામેલ ન હોવાથી અવિજ્ઞાતધર્મા(=ધર્મનો અજાણ) હેય છે. આ ભાંગામાં બાળતપસ્વી આવે છે એવું કેટલાક આચાર્યે કહે છે, જ્યારે બીજા કેટલાક આચાર્યો એમ કહે છે કે ગીતાર્થની નિશ્રા વગર જ તપ-ચારિત્રમાં રત બનેલ અગીતાર્થ જીવ આ ભાગમાં આવે છે. આ ભાંગાવાળો જીવ સમ્યગ્ર બેધ શૂન્ય હોવાથી અને તેમ છતાં ક્રિયાતત્પર હોવાથી મોક્ષમાર્ગના અ૫અંશની આરાધના કરતા હોય છે. તેથી દેશઆરાધક કહેવાય છે.
१ भगवतीसूत्रम् (श० ८ उ० १०) एवं खलु मए चत्तारि पुरिसजाया पण्णत्ता । तं जहा-१ सीलसंपन्ने एगे णो सुअसंपन्ने । २. सुअसंपन्ने णामं एगे णो सीलसंपन्ने । ३. एगे सीलसंपन्ने वि सुअसंपन्ने वि । ४. एगे णो सीलसंपन्ने णो सुअसंपन्ने ॥ तत्थ णं जे से पढमे पुरिसजाए से णं पुरिसे सीलवं असुअवं, उवरए अविष्णायधम्मे । एस गं गोअमा । मए पुरिसे देसाराहए पण्णते ? । तत्थ णं जे से दुच्चे पुरिसजाए से णं पुरिसे असीलव सुअव अणुवरए विण्णायधम्मे । एस ण गोअमा ! मर पुलिसे देसविराहए पण्णत्ते २ । तत्थ णजे से तच्चे पुरिसजाए से ण परिसे सीलव सुअवं, उवरए विण्णायधम्मे । एस ण गोअमा ! मए पुरिसे सव्वाराहए पण्णत्ते ३ । तत्थ ण जे से चउत्थे पुरिसजाए से ण पुरिसे असीलवं, असुअवं अणुवरए अविण्णायधम्मे । एस णं गोयमा मए पुरिसे सम्वविराहए पण्णत्तेत्ति ४ ॥ * પરસ્પર સંબંધવાળી વિશિષ્ટ અપેક્ષાપૂર્વક વિવેચન એટલે શ્રત અને શીલ આ બંનેને દૃષ્ટિ
સમક્ષ રાખીને ફેણ કેટલે અંશે આરાધક કે વિરાધક-એની વિચારણું.