Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
तृतीयभङ्ग विवेचयति
श्रुतशीलसमावेशात् साराधक इष्यते ।
संमील्य न पृथक सिद्धं देशाराधकताद्वयम् ॥४॥ श्रुतेति । श्रुतशीलयोः समावेशः श्रुते सति शीलस्य शीले सति श्रुतस्य वा सन्निकर्षः, ततः सर्वाराधक इष्यते । पृथसिद्धं देशाराधकताद्वयं संमील्य-एकीकृत्य न, शीलापेक्षया देशाराधकत्वस्य पृथसिद्धत्वेऽपि श्रुतापेक्षया तदसिद्धेः, देशाराधके श्रुतस्य साक्षाद् गुरुपारतन्त्र्यદ્વારા વા સંવષેનૈવ સાધારિરિતિ કો चतुर्थ भङ्गं विवेचयति
____ अप्राप्तिः प्राप्तभङ्गो वा द्वयोर्यत्र नियोगतः ।
अस्पर्शान्मोक्षहेतूनां स तु सर्वविराधकः ॥५॥. ___ अप्राप्तिरिति । द्वयोः=शीलश्रुतयोरप्राप्तिर्देशकााभ्यां प्राप्तभङ्गो वा यस्मिन् नियोगतः= नियमतः, स तु मोक्षहेतूनां ज्ञानादीनामस्पर्शात्लेशेनाप्यभावात् सर्वविराधकः । न चैव निहूनवादेर्भग्नश्रुतशीलस्य नवमप्रैवेयकानुत्पत्तिप्रसङ्गः, गैरानुष्ठानात्तदुत्पत्तावपि तत्र तद्धत्वमृतानुष्ठानेन सर्वोपपत्तेः, तयोरेव शीलरूपदेशत्वादिति विभावनीयम् ॥५॥
॥ समाप्तेयं सटीकाराधकविराधकचतुर्भङ्गी ॥ “સર્વઆરાધક એવા ત્રીજા ભાંગાનું વિવેચન કરતાં ગ્રન્થકાર કહે છે –
શ્રતની હાજરીમાં શીલને સન્નિકર્ષ થવો અથવા શીલની હાજરીમાં શ્રતને સન્નિકર્ષ થવો એ શ્રત-શીલને સમાવેશ થયો કહેવાય. આવા સમાવેશથી “સર્વારાધતા આવે છે, નહિ કે મૃત અને શીલની સ્વતંત્ર હાજરીથી પૃથક પૃથક સિદ્ધ થયેલ બે દેશઆરાધકતાને ભેગી કરવાથી; કેમકે માત્ર શીલની અપેક્ષાએ સ્વતંત્ર દેશઆરાધકતા હેવાનું સિદ્ધ હોવા છતાં માત્ર શ્રતની અપેક્ષાએ પૃથફ દેશઆરાધકતા હોવાનું સિદ્ધ નથી. (એ વખતે તો દેશવિરાધકતા જ હોય) માટે દેશઆરાધકમાં સાક્ષાત્ કે ગુરુષારતવ્યદ્વારા શ્રતને સંબંધ થવાથી જ સર્વઆરાધકતા આવે છે. (ઉપલક્ષણથી દેશવિરાધકમાં માર્ગીનુસારી કિયાઓને સંબંધ થવાથી–અર્થાત્ તે શ્રાવક કે સાધુ બનવાથી સર્વઆરાધકતા આવે છે.) ૪
હવે ગ્રન્થકાર ચેથા ભાંગાનું વિવેચન કરે છે–
જે જીવમાં શીલ-હૃત બંનેની અપ્રાપ્તિ હોય અથવા પ્રાપ્ત થયેલ તે બંને દેશથી કે સર્વથી ભંગ હોય તે સર્વવિરાધક છે. કારણ કે મેક્ષના હેતુભૂત જ્ઞાનાદિને તેમાં અંશમાત્ર પણ સદ્ભાવ હેત નથી.
શકા –તે પછી જેના કૃત–શીલ ભાંગી ગયા છે તેવા નિવાદિની નવમા વેયકાદિમાં ઉત્પત્તિ જ થશે નહિ.
સમાધાન :–ગર અનુષ્ઠાનથી પણ નવમાં પ્રવેયકમાં જઈ શકાય છે. જ્યારે દેશ કે સર્વ આરાધનામાં તે તદ્ધતુ કે અમૃત અનુષ્ઠાન જ નિયામક છે; કેમકે એ બે જ