Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 163
________________ ૧૪૪ ક્રૂપાન્તવિશદીકરણ શ્લાક-૩ wwww तदेतन्निनुवतां कूपदृष्टान्त विशदीकरणं काकपक्षविशदीकरणवदुपहास पात्रतामभिव्यनक्ति स्वसम्मताभियुक्तवचनविरुद्धत्वादित्याशङ्कायां नाभियुक्तवचनविरोधो बोधोन्मुखानामवभासते, तस्य भिन्नतात्पर्यकत्वादित्याशयवानाह - इस दुत्ते जं, एयस्स नवंगिवित्तिकारणं । संजोयणं कयं तं विहिविरहे भत्तिमहिकिच्च ||३|| ( ईषदुष्टत्वे यदेतस्य नवांगीवृत्तिकारेण । संयोजन कृतं तद्विधिविरहे भक्तिमधिकृत्य ||३|| ) व्याख्या-ईषदुष्टत्वे= अल्पपापबहुनिर्जराकारणत्वे, यद् एतस्य - कूपदृष्टान्तस्य, नवाङ्गीवृत्तिकारेण श्री अभयदेवसूरिणा पञ्चाशकाष्टकवृत्त्यादौ (संयोजन कृत), तद्विधिविर हे = यतनादिवैकल्ये, भक्तिमात्रमधिकृत्य । विधिभक्त्यादिसाकल्ये तु स्वल्पमपि पाप वक्तुमशक्यमेवेति भावः ॥ ३॥ कथमयमाशयः सूरेर्ज्ञात इति चेत् १, तत्राह - કહે? માટે ધર્મ અંગેની પ્રવૃત્તિમાં પણ આર ભાદિજન્ય અલ્પ પાપ લાગે છે એ વાત શાસ્ત્રકારાને માન્ય છે, અને તેથી અમે દૃષ્ટાન્તને જે રીતે ટાળ્યું છે એ જ ખરાબર છે, અન્યવિવેચકાએ ઘટાવ્યુ` છે તે ખરાબર નથી. આની વધુ ચર્ચાથી સૌં. આ પ્રમાણે શ્રીપ’ચાશકજીની ૪–૧૦ મી ગાથાને અથ જાણુવા. [ ૫ંચાશકને સંદર્ભ પૂરા થયા. ] નવાંગી ટીકાકાર ભગવત શ્રી અભયદેવસૂરિ મહારાજે દૃષ્ટાન્તને જે રીતે ઘટાળ્યું છે તેને છૂપાવી દઇ તમે પદેષ્ટાન્તને જે વિશદ કરવા નીકળી પડવા છે. તે કાગડાની પાંખને ધાળી કરવાની મહેનતની જેમ તમારી ઉપહાસપાત્રતાને વ્યક્ત કરે છે, કેમ કે તમારી એ પ્રવૃત્તિ સ્વસ’મત આપ્તજને વિચારપૂર્વક કહેલાં વચનથી વિરુદ્ધ છે. ઉત્તરપક્ષ : પૂર્વ પક્ષની આવી શકાને મનમાં રાખીને, સમ્યક્ પ્રેાધ કરવાને સન્મુખ થએલા જીવાને, અમે જે વિશ્વીકરણ કરીએ છીએ તેમાં ઉક્ત અભિયુક્ત (આપ્ત) વચનનો કોઇ વિરોધ ભાસતા નથી, કેમકે ઉક્ત અભિયુક્ત વચન અને અમારુ દૃષ્ટાંતઘટન એ બન્ને ભિન્ન ભિન્ન તાપથી કહેવાએલા છે” આવા આશયથી ગ્રન્થકાર આગળ કહે છે— [ અભયદેવસૂરિમહારાજકૃત અર્થઘટનનુ' તાત્પ ] ગાથાર્થ : આ કૂપદેષ્ટાન્તનુ` કંઇક દોષ થાય છે’ એવા ભાવમાં નવાંગી ટીકાકારે જે અર્થાઘટન કર્યુ છે તે જયણા વગેરે વિધિની અપૂર્ણતા હૈાવા સાથે જે ભક્તિભાવ હાજર હાય છે તેની અપેક્ષાએ કર્યુ. છે. વ્યાખ્યા : નવાંગીવૃત્તિકારશ્રી અભયદેવસૂરિમહારાજે સ્નાન-પૂજા વગેરે, અલ્પપાપ અને પ્રચુરનિર્જરાનું કારણ બને છે એવુ' જણાવવા માટે ગ્રૂપ દૃષ્ટાંતનુ જે અર્થઘટન પચાશક–અષ્ટકની વૃત્તિ વગેરેમાં કયુ ́ છે તે જયણા વગેરે વિધિની અધૂરાશ હાય તેવા સ્થળે માત્ર ભક્તિને આશ્રીને કર્યું છે. એટલે કે ભક્તિભાવ ઘણા ઉછળતા હાવા છતાં જે સ્નાનપૂજાદિમાં વિધિની અધૂરાશ હોય તેવા સ્નાનપૂજાઢિ અલ્પપાપનુ અને વિપુલ નિજાનું કારણ બને છે. પણ જ્યાં વિધિ-ભક્તિ વગેરે પરિપૂર્ણ હોય તે સ્નાનપૂજાઢિમાં તા પાપ લાગવાની વાત કહી જ શકાતી નથી. ાકા

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204