Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
.1;ાળાવિ ગવળાઈ, વારંમવો જુના ળિયળ / મુદ્દેમવદેવમો વહુ વિર્ય વાળું ? स्नानाद्यपि देहशौचप्रभृतिकमपि आस्तां पूजार्चादि, आदिशब्दाद्विलेपनादिग्रहः, गुणायेति योगः, यतनया रक्षयितुं शक्यजीवरक्षणरूपया । तत्किं साधोरपीत्याशङ्कयाह-आरम्भवतः स्वजनधनगेहादिनिमित्त कृष्यादिकर्मभिः पृथिव्यादिजीवोपमर्दयुक्तस्य गृहिण इत्यर्थः । न पुनः साधोः, तस्य सर्वसावद्ययोगविरतत्वाद् भावस्तवारूढत्वाच्च । भावस्तवारूढस्य हि स्नानादिपूर्वकद्रव्यस्तवोऽनादेय एव, भावस्तवार्थमेव तस्याश्रयणीयत्वात् तस्य च स्वत एव सिद्धत्वात् । इमं चार्थ प्रकरणान्तरे स्वयमेव वक्ष्यतीति । गुणाय-पुण्यबन्धलक्षणोपकाराय, नियमेन अवश्यम्भावेन । अथ कथं स्वरूपेण सदोषमप्यारम्भिणो गुणायेत्याह-'सुहभावहेउओ' त्ति लुप्तभावप्रत्ययत्वेन निर्देशस्य, शुभभावहेतुत्वात्-प्रशस्तभावनिबन्धनत्वाज्जिनपूजार्थस्नानादेः, अनुभवन्ति च केचित्स्नानपूर्वक जिनार्चनं विदधानाः शुभभावमिति । खलुक्यिालङ्कारे, विज्ञेयं ज्ञातव्यम् । अथ गुणकरत्वमस्य शुभभावहेतुत्वात्कथमिव ज्ञेयमित्याह
[ અહીંથી ૪ થા પંચાશકની ૧૦ મી ગાથા અને તેની વૃત્તિને અધિકાર ચાલુ થાય છે. એને ગાથાર્થ– ]
“જયણા પૂર્વક કરતાં સ્નાનાદિ પણ આરંભવાળા ગૃહસ્થને શુભભાવને હેતુ હેવાના કારણે અવશ્ય લાભકારી બને છે એ કુવાના દૃષ્ટાન્ત મુજબ જાણવું.” પંચાશકની આ ગાથાની વૃત્તિને અર્થ : જેટલા જીવોની રક્ષા શકય હોય તેટલાની રક્ષા કરવા સ્વરૂપ જયણા પૂર્વક જે સ્નાન વગેરે=દેહશોચ વગેરે (દ્રવ્યસ્તવ માટે) કરાય છે તે લાભકારી બને છે આ ટ્રકે અર્થ જ. આમાં “સ્નાનાદિમાં જે “આદિ' શબ્દ છે તેનાથી વિલેપન વગેરેને પણ સમાવેશ જાણો. તેમજ જે “કવિ” (પણ) શબ્દ વાપર્યો છે તે એ જણાવે છે કે “પૂજા અર્ચા વગેરેની વાત તો દૂર રહી, સ્નાન વગેરે પણ હિતકર બને છે, એટલે કે પૂજા અર્ચા વગેરે તો હિતકર બને જ છે, પણ સ્નાન વગેરે પણ હિતકર બને છે.”
તો શું આ સ્નાન વગેરે સાધુને પણ હિતકર બને ?” એવી સંભવિતશંકાને દૂર કરવા પંચાશકકારે કહ્યું છે કે “સ્વજન–ધન-ગૃહ વગેરે માટે ખેતી વગેરે ક્રિયાઓ દ્વારા પૃથવીકાય વગેરે જીવોની હિંસારૂપ આરંભવાળા ગૃહસ્થને આ દ્રવ્યસ્તવ માટે જયણપૂર્વક કરાતા સ્નાનાદિ હિતકર બને છે. પણ સાધુને એ હિતકર બનતા નથી, કારણકે સાધુએ સર્વ સાવદ્ય વ્યાપારોથી વિરામ પામેલા હોય છે અને ભાવસ્તવ પર આરૂઢ થએલા હોય છે. ભાવસ્તવ પર આરૂઢ થએલા જીવને
સ્નાનાદિપૂર્વક કરાતો એવો દ્રવ્યસ્તવ અનાદેય=અકર્તવ્ય જ હોય છે, કેમકે જેઓએ તે કરવાને હોય છે તેઓએ પણ ભાવસ્તવ પર આરૂઢ થવા માટે જ તે કરવાનો હોય છે, જ્યારે સાધુઓને તે ભાવસ્તવ સ્વતઃ જ પ્રાપ્ત થઈ ગયું હોય છે, એટલે પછી તેઓએ શા માટે દ્રવ્યસ્તવ કરો પડે ? આ વાતને અન્ય પ્રકરણમાં પ્રથકાર (શ્રી હરિભદ્રસૂરિ મહારાજ) સ્વયં જ આગળ (છટ્ઠા સ્તવિવિપેચાશકમાં) કહેશે.
આમાં દ્રવ્યસ્તવને જે હિતકર કહ્યો છે તેમાં હિત એટલે પુણ્યબંધરૂપ ઉપકાર. “સ્વરૂપે હિંસાદિ દોષયુક્ત એ પણ આ દ્રવ્યસ્તવ આરંભવાળા ગૃહસ્થને હિતકર શી રીતે બને? પ્રશ્નને આશય એ છે કે ગૃહસ્થને સ્વજનાદિ માટે હિંસાદિ કરવા પડે છે એને અર્થ એવો કાંઈ નથી થઈ જ છે કે એને વધુને વધુ હિંસા કરવાની છૂટ મળી જાય. ઉલટું એ અર્થદંડ રૂ૫ હિંસા કરતાં વધારાની તે જેટલા હિંસાથી બચે એટલું વધુ સારું જ છે. તે પછી આટલી સ્વજનાદિ માટે હિંસા કરતા એને માટે આ વધારાની હિંસા તો વધુ દોષ રૂપ જ બને ને !” આવી શંકાને દૂર કરવા પંચાશક કારે “મુહમાંવહેમો' કહ્યું છે. આમાં ભાવાર્થક “સ્વ” પ્રત્યયને લેપ થયો છે. એટલે અર્થ એ થશે કે “જિનપૂજા વગેરે માટે થતા સ્નાનાદિ શુભ ભાવનું કારણ બનતા હોવાથી હિતકર બને છે. કેટલાંય ગ્રડ નાનપૂર્વક પૂજા કરતી વખતે શુભભાવને અનુભવે છે. “વહુ' શબ્દ વાકયને 卐 इत आरभ्य द्वितीयस्वस्तिकान्तः पञ्चाशकवृत्तिपाठः ।