Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 169
________________ n:- નયતો સાવ ખાલીયા ૩૨ પાનકૂપાન્તવિશદીકરણ શ્લોક-૪ ચા"દા જીજે૪૨a~~ जीवघातेन चारित्रबाधनाच्च पापं कर्म, तत्र स्वहेतुसामर्थ्या(त्या)पेक्षया बहुतरा (निर्जरा) निर्जरापेक्षया च अल्पतर पापं भवति, तच्च कारण एव, यत उक्त'- 'कारणासाय "संथरणंमि असुद्ध दुन्न वि गिहणंतदं(?दि)तयाणऽहियौं । आउरदिट्टतेण त चेव हिय असंथरणे ॥" [निशीथभाष्य गा. १६५०] त्ति-तद्गीतार्थान्यतरपदवैकल्य एव युज्यते, तत्साकल्ये स्वल्पस्यापि पापस्याऽसम्भवात् , व्यवहारतो बाधकस्याबाधकत्वात् । स्वहेतुसामर्थ्यस्य द्रव्यभावाभ्यामुपपत्तेः । अयमेवातिदेशो विधिशुद्धजिनपूजायां द्रष्टव्यः । द्रव्य द्रव्ययाय मावा " [આગમાથે અવ્યુત્પનની જિનપૂજામાં વિધિવિકલતાને જ સંભવ) વળી, બૃહત્ક૯૫ભાષ્ય (ગા. ૧૬૦૭) માં કહ્યું છે કે – સંવિઝભાવિત ગ્રહસ્થને અને લુમ્બકદષ્ટાંતથી ભાવિત ગૃહસ્થોને, એવા અમુક ક્ષેત્ર-કાલ–અને ભાવને છોડીને શુદ્ધાંછની (શુદ્ધભિક્ષાન) પ્રરૂપણ કરે છે.” આના અર્થની બરાબર વિચારણા કરવામાં આવે તો જણાય છે કે લુબ્ધકર્દષ્ટાન્તભાવિત આગમતત્ત્વના અજાણ નું જ દાન અશુદ્ધદાન હવાને સંભવ છે અને તેથી એ પણ જણાય છે કે તેવા જ=આગમતત્વના અજાણ છવાની જ, જિનપૂજા પણ વિધિવિકલ જ હોવી સંભવે છે. • કેક સ્થળે જ કહ્યું છે કે- “ગુણવાનું પાત્રને અપ્રાસુક વગેરે અશુદ્ધ દ્રવ્ય આપવામાં એમની ચારિત્રકાયને ટેકો આપવાનું થતું હોવાથી નિર્જરા થાય છે અને જીવહિંસા થતી હોવાથી વ્યવહારથી ચારિત્રને બાધ પહોંચતું હોવાના કારણે પાપકર્મ લાગે છે. આમાં નિજાના હેતુભૂત ગુણવાનું મહાત્માની ચારિત્રકા ટકાવવાને શુભભાવ જોરદાર હોવાથી નિર્જરા ઘણી થાય છે. એટલે કે નિર્જરાના હેતુભૂત આ શુભભાવનું સામર્થ્ય ઘણું હોવાથી નિર્જરા ઘણી થાય છે અને તેની અપેક્ષાએ પાપકર્મના હેતુભૂત જીવવધનું સામર્થ્ય અ૯પ હોવાથી પાપકર્મ અલપતર બંધાય છે. આ બહતરનિર્જરા અને અ૯૫તર પાપકર્મની વાત પણ કારણિક અશુદ્ધદાન માટે જાણવી. નિષ્કારણ કરાએલા અશુદ્ધદાન માટે નહિ. કારણ કે નિશીથભાષ્ય (૧૬૫૦) માં કહ્યું છે કે સંતરણમાં (એટલેકે જ્યારે જરૂરીયાતવાળા શુદ્ધ આહારાદિની પ્રાપ્તિ શક્ય હોય ત્યારે) અશુદ્ધ આહારાદિનું દાન, આપનારને અને લેનારને બન્નેને અહિતકર બને છે. પણ જ્યારે અસંતરણું હોય (એટલે કે જરૂરીયાતવાળા શુદ્ધ આહારાદિ અલભ્ય હેય) ત્યારે તે જ અશુદ્ધદાન ગીના દૃષ્ટાન્ત મુજબ (ત બંનેને) હિતકર બને છે.”[ અશુદ્ધ દાનમાં પણ વિધિવૈકલ્ય હોય તે જ અલપતર પાપબંધ ]. આવું જે કહેવાયું છે તે પણ ગીતાર્થપણું કે સંવિગ્નપણું આ બેમાંથી એકની પણ અપૂર્ણતા હોય તે પરિસ્થિતિમાં જાણવું. જ્યારે આ બન્ને પરિપૂર્ણ હોય ત્યારે તે અ૯પ પણ પાપને સંભવ જ રહેતો નથી. “અશુદ્ધદાનમાં થતો જીવઘાત વ્યવહારથી ચારિત્રનો બાધ કરતો હોવાથી એના કારણે અ૯૫ પાપકર્મ બંધ થાય છે” એવું જે કહ્યું છે તેમાં પણ સમજવાનું છે કે માત્ર વ્યવહારથી જે બાધક હોય છે તે વાસ્તવિક રીતે તે અબાધક જ હોવાથી ગીતાર્થતા-સંવિગ્નતાની હાજરીમાં પાપકર્મબંધ કરાવી શતેનાથી तो हिसाबन्धरेतुः नियनोभावो निशरेतः अत्रयोरेचे सत्यमिति दूधमा હેરસ) ઘુવંર હસતો નવધાતી દૃર્શત્પન્નઃનિર્મપતી સમાજ નિર્મરા

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204