Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
• इत्थ च “गौतमादयो जिनाज्ञाराधका एव, जामाल्यादयस्तु विराधका एव, एकेन्द्रियादयः शाक्यादयश्चानाराधका एवेति राशित्रयस्य पुंस्त्रीक्लीबराशिवयवन्मिथः कस्यापि क्वाप्यन्तर्भावयितुमशक्यत्वादनाराधकस्य विराधकपदेन ग्रहणमयुक्तम्” इति निरस्तं, अनाराधकमपि विराधकत्वेन परिभाष्य राशित्रयस्य पुरुषादीनां त्रयाणां पुरुषतद्व्यतिरिक्तपदाभ्यामिव द्वाभ्यां -राशिभ्यामुपग्रहस्थाशद्धायां स्याद्वादव्युत्पत्त्यभावस्येव बीजत्वात् । षण्णां कायानामपि केवलं षट्त्वेन श्रद्धानस्यैकान्तविपर्यासकलङ्कितत्वस्य सम्मत्यां श्रुतकेवलिनाऽभिधानात् । यत्तूच्यते परेण “ यद्याज्ञाराधकव्यतिरिक्तत्वेन विराधकः परिभाष्यते तदा विराधकव्यतिरिक्तत्वेनाऽऽराधकोऽपि परिभाषितुं शक्यते” इति सदयुक्त', अनुपरतत्वेन विराधकत्वे परिभाष्यमाणे परिभाषकेच्छायामीदृशकुमृष्ट्यनारोहात् । ननु यद्येवं शीलस्याऽप्राप्त्यापि देशविराधकत्वमनुमतं तदा જિનનામકર્મની નિકાચના કરી શકે છે તેમજ તીર્થકર તરીકે જન્મ પામી શકે છે. એમ ચરમશરીરી જેમાં પણ આ પરિભાષા મુજબ પ્રતિસમય જે વિરાધકતા આવે છે તે પણ તત્વતઃ તો અનારાધકતામાં જ પર્યવસિત થતી હોઈ કેઈ અસમંજસતા નથી.
[આરા. વિરાટ અનારાધકની ત્રિરાશિની શંકા અને સમાધાન].
આમ આ ચતુર્ભ“ગી એ વિશેષ પરિભાષારૂપ હોવાથી જ કેઈએ જે શંકા કરી છે કે “ગૌતમ વગેરે સાધુએ જિનાજ્ઞાના આરાધક છે, જમાલી વગેરે વિરાધક છે અને એકેન્દ્રિયાદિ તેમજ શાક્યભિક્ષુ વગેરે અનારાધક છે. આમ પુરુષ, સ્ત્રી અને નપુંસકની જેમ આ ત્રણ પ્રકારોમપી પરસ્પર કેઈને પણ કશામાં પણ અન્તર્ભાવ કરે અશકય હોઈ અનારાધકને પણ વિરાધક ગણી બે જ પ્રકાર કહેવા અયુક્ત છે” તે શંકા નિરસ્ત જાણવી, કારણ કે અનારાધકની પણ વિરાધક રૂપે પરિભાષા કરીને બે રાશિમાં જ અન્તર્ભાવ કરી જ શકાય છે. જેમ કે પુરુષાદિ ત્રણ રાશિમાંથી પુરુષરાશિનું ‘પુરુષ” પદથી તેમજ સ્ત્રી અને નપુંસક રાશિનું તદ્દવ્યતિરિક્ત (પુરુષભિન્ન) પદથી ગ્રહણ કરી બે જ રાશિમાં અંતર્ભાવ કરી શકાય છે. આ રીતે બે જ રાશિમાં કરાતા અન્તર્ભાવની તમને જે શ્રદ્ધા થતી નથી તેમાં સ્યાદવાદના રહસ્યની અજાણકારી જ દેષપાત્ર છે.
શાસ્ત્રમાં એક સ્થળે કરેલ વિભાજનને સર્વત્ર એ રીતે જ એકાને સ્વીકારવું, બીજી રીતે વિભાજન ન જ કરાય ” એવી માન્યતા એ એકાન્તવિ પર્યાસથી કલકિત છે એવું સમર્થન કરવા શ્રત કેવલી તુલ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે શ્રી સમ્મતિ શાસ્ત્રમાં છ જવનિકાયોને માત્ર છ ભેદ તરીકે જ સ્વીકારવા એ એકાન્તવિપર્યાસ કલંકિત છે” ઈત્યાદિ કહ્યું છે. . વળી બીજાઓ જે કહે છે કે “આજ્ઞા આરાધકભિન તરીકે વિરાધકની ગણતરી કરવાની જે પરિભાષા કરે છે તે એ રીતે તે વિરાધકભિન દેવા રૂપે આરાધકની ગણતરી કરવા રૂપ પરિભાષા પણ કરી શકાતી હોવાથી તેવી જ પરિભાષા કરોને !” તે કહેવું અયુક્ત છે, કેમ કે પરિભાષા પરિભાષકની ઈચ્છાને અનુસરીને હોય છે. તેને અનુસરીને નહિ તેથી પ્રસ્તુતમાં “અનુપૂરત હોય તે પણ વિરાધક હાય”