Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 153
________________ ૧૩૪ આરાધક-વાઘક ચતુર્ભગી શ્લેક-૩ ~ ~ ~ ~~ www स्याच्छ्रतवतस्तदा निहूनवस्थ सर्वविराधकफलं न स्यादेशविराधकस्य सतः श्रुताभावेन देशाराधकस्य च श्रुताप्राप्तिशीलाभावाभ्यां, सर्वाराधकस्य च युगपदुभयाभावात्तदुपपत्तेः । अथ निह्नवस्यापि नवमवेयकपर्यन्तोपपातानुरोधेन सामाचार्यपेक्षया देशाराधकत्वस्वीकारेऽपि उत्सूत्रप्ररूपणेन गृहीतद्वितीयव्रत भङ्गापेक्षया विराधकत्वमपि स्वीक्रियत एव, अत एव ग्रैवेयकेष्वपि निडूनवस्य देवदुर्गततयोत्पादः । देवदुर्गतत्वं च न केवलं देवकिल्बिषिकत्वादिनैव, तत्र *तेषामभावात् , किन्तु सम्मोहत्वेन । स च देवदुर्गतस्ततश्युतोऽनन्तकाल संसारे परिभ्रमति વાળ –[૩૨૫વાળ] कन्दप्पदेवकिन्धित अभिओगा आसुरी य सम्मोहा । ता देवदुग्गईओ मरणम्मि विराहिए हुन्ति ।।३९|| કે પૂવે જે દેશવિરાધક હોય તેને શ્રુતને અભાવ થવા દ્વારા, પૂર્વ જે દેશઆરાધક હોય તેને શ્રુતની અપ્રાપ્તિ અને શીલને અભાવ થવા દ્વારા અને પૂર્વે જે સર્વઆરાધક હોય તેને યુગપદ બનેને (શ્રુત–શીલનો) અભાવ થવા દ્વારા જ સર્વવિરાધકપણાનું ફળ મળે છે. નિવમાં આ ત્રણમાંથી એકે ય રીતે એ ફળ સંગત થતું નથી. કેમ કે જિક્ત સામાચારીનું પાલન તેઓ હજુ (નિદ્ભવ બન્યા પછી) પણ કરતાં હોઈ તેઓમાં દેશવિરાધકતા છે નહિ કે જેથી ભાવકૃતનો અભાવ થવા માત્રથી તેઓ સર્વવિરાધક બની જાય. એમ જે કદાચ તેઓમાં દેશઆરાધતા હોવાનું માનીએ તો પણ સામાચારી પાલનના કારણે શીલની હાજરી અખંડિત રહી હોવાથી સર્વવિરાધકતા આવતી નથી. તેથી જ તેઓમાં ઉભયનો અભાવ પણ થતો ન હોવાથી સર્વ આરાધકતામાંથી આવતી સર્વવિરાધકતા પણ તેઓમાં સંગત થતી નથી. માટે જેમ જિનક્તિ સામાચારીનું પાલનમાત્ર દેશઆરાધનાનું બીજ નથી પણ માર્ગાનુસારી (પ્રધાનદ્રવ્યભૂત) પાલન જ બીજ છે તેમ જિનોક્તસામાચારી માત્રને મંગ દેશવિરાધનાનું બીજ નથી પણ માર્ગનુસારી સામાચારીને ભંગ જ તે છે. નિટ્સવનું સામાચારીપાલન માર્ગાનુસારી ન હોવાથી તે પાલનના કારણે તેમાં દેશઆરાધકતા આવતી નથી કે વિરાધકતા આવતી અટકતી નથી. વળી તે મિથ્યાત્વ ગુણસ્થાનકે ગયા હોવાથી ભાવદ્યુત તે તેમાં હતું જ નથી. તેથી શ્રુતશીલ ઉભયને અભાવ હોવાથી એ સર્વવિરાધક બની સર્વવિરાધકપણાનું ફળ મેળવે જ છે. દેિશઆરાધના માટે માર્ગનુસારી ક્રિયા આવશ્યક]. શંકા-જિનેક્ત સામાચારી પાલનમાત્રને આરાધકતાનું અને તેના ભંગને વિરાધકતાનું બીજ માનવામાં પણ તમે કહેલ દોષ આવતું નથી, કેમ કે નિદ્ભવ પણ નવમા વેયક સુધી જતો હોવાથી તેની સામાચારીના આધારે દેશઆરાધકતા હોવાનું માનવા છતાં ઉસૂત્રપ્રરૂપણું દ્વારા પૂર્વ ગૃહીત દ્વિતીય વ્રતના થતા ભંગની અપેક્ષાએ તેનામાં વિરાધકતા પણ મનાય જ છે. આવી વિરાધતાના કારણે જ તેઓ ગ્રેવેયકાદિમાં પણ દેવદુર્ગત રૂપે જ ઉત્પન્ન થાય છે. કિબિષિકપણા વગેરેના કારણે જ દેવદુર્ગતપણું આવે છે એવું નથી કેમ કે યાદિમાં કિલિબષિક વગેરેને અભાવ હોય છે. કિન્તુ १ कन्दर्पदेवकिल्बिषाभियोगा आसुरी च सम्मोहा । ता देवदुर्गतयो मरणे. विराधिते भवन्ति ।

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204