Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
પ્રશસ્તિ
[૧૧૯
किमु खिद्यसे खल ! वृथा खलता किं फलवती क्वचिदृष्टा ? परनिन्दापानीयैः पूरयसि किमालवालमिह ? ।।१३।। जानाति मत्कृतस्य हि विद्वान् ग्रन्थस्य कमपि रसमस्य । नलिनीवनमकरन्दास्वादं वेद भ्रमर एव ।।१४।। दुर्जनवचनशतैरपि चेतोऽस्माकं न तापमावहति । तन्नूनमियत्कियदपि सरस्वतीसेवनस्य फलम् ।।१५।। ग्रन्थेभ्यः सुकरो ग्रन्थो मूढा इत्यवजानते । न जानते तु रचनां घूका इव रविश्रियम् । ।।१६।। दुर्जनगीभ्यो भयतो रसिका न ग्रन्थकरणमुज्झन्ति । यूकापरिभवभयतस्त्यज्यन्ति के नाम परिधानम् १ ॥१७।। उपेक्ष्य दुर्जनभयं कृताद् ग्रन्थादतो मम ।। बोधिपीयूषवृष्टिर्मे भवताद् भवतापहृत् ।।१८।।
॥ इति न्यायविशारदविरचितं सामाचारीप्रकरणं संपूर्णम् ॥ છાંટે પણ જોવા મળતા નથી તેમ ગ્રન્થ અને રસ ઊભું થતું નથી. ૧૨ .
હે દુર્જન ! વૃથા શા માટે ખેદ કરે છે. શું ખલતાને કયાંય ફળવાન બનેલી દેખી? તેથી પારકાની નિંદા રૂપ પાણીથી અહીં ક્યારાઓ શા માટે પૂરે છે ? ૧૩
મેં કરેલા ગ્રન્થના કેઈક અપૂર્વ રસને વિદ્વાન જ જાણી શકે છે. નલિનીવનના મકરન્દને આસ્વાદ ભ્રમર જ માની શકે છે. ઊંટ નહિ. મે ૧૪ છે
દુર્જનના સેંકડે વચનથી પણ અમારું ચિત્ત જે સંતાપ પામતું નથી તે ખરેખર સરસ્વતીની અત્યાર સુધી કરેલી ઉપાસનાનું કંઈક ફળ છે. મેં ૧૫ છે
જુદા જુદા ગ્રન્થોમાંથી થોડું થોડું લઈને ન ગ્રન્થ રચી દેવો સુકર છે એવું વિચારીને મૂઢજીવો આની અવજ્ઞા કરે છે. ખરેખર! ઘુવડે જેમ સૂર્યની શેભાને જાણી શકતા નથી, તેમ તેઓ ગ્રન્થરચનાને જાણી શકતા નથી. જે ૧૬ .
| દુર્જન નિંદાવચને બાલશે એવા ભયથી રસિક પુરુષો કંઈ ગ્રન્થ રચનાને પડતી મૂકતા નથી. “જૂ થઈ જશે” એવા ભયના કારણે વસ્ત્ર પહેરવાનું કેણ છેડી દે છે? ૧૭
તેથી દુર્જનના ભયની ઉપેક્ષા કરીને કરાએલા આ મારા ગ્રન્થથી મારા સંસારના તાપને હરનાર બેધિરૂપ પીયૂષની વૃષ્ટિ થાઓ. મે ૧૮ છે
છે આમ ન્યાય વિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજય મહારાજે રચેલું સામાચારીપ્રકરણ પૂર્ણ થયું. છે