Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
સમાચાર પ્રકરણ ઉપસપ સામા दीयते, आगन्तुकश्च स्वपैयावृत्त्यं कार्यते । तइनिच्छायां वास्तव्यस्याऽप्युपाध्यायाद्याश्रयानिच्छायां જ તત્યાઃ=ાનુઋવિસઃ || ૧૧ //
इतरेष्वपि-अन्येष्वपि भङ्गेषु-संयोगेषु एवं-अनया रीत्या विवेकः-विशेषनिर्धारण कर्त्तव्यम् । तथाहि-यदि वास्तव्यो यावत्कथिक आगन्तुकस्त्वितरस्तत्राप्येवमेव भेदाः, यावदागन्तुको विसृज्यते । विशेषस्तु वास्तव्य उपाध्यायादिवैयावृत्त्या(त्यम)निच्छन्नपि प्रीत्या विश्राम्यते । उक्त च चूर्णी-"आवकहिओ विस्सामिज्जइ” इति । यदि तु वास्तव्यः सर्वथा विश्रामणमपि नेच्छति तदाऽऽगन्तुको विसृज्यते । अथ वास्तव्य इत्वर आगन्तुकस्तु यावत्कथिकस्ततो वास्तव्योऽवधिकालं यावदुपाध्यायादिभ्यो दीयते, शेष पूर्ववत् । अथ द्वावपीत्वरौ, तत्राप्येक उपाध्यायादिभ्यो दीयतेऽन्यस्तु स्ववैयावृत्त्यं कार्यते, शेष पूर्ववत् , अन्यतमो वाऽवधिकाल यावद् ध्रियत इत्येवं यथाविधि कर्त्तव्यम् । ' उक्ता वैयावृत्त्योपसंपद्, संप्रति क्षपणोपसंपदुच्यते-क्षपकश्च द्विविधः, इत्वरो यावत्कथिकश्च । तत्र यावत्कथिक उत्तरकालेऽनशनकर्ता । इतरस्तु द्विविधः विकृष्टक्षपकोऽविकृष्टक्षपकश्च । तत्राष्टमादिक्षपको विकृष्टक्षपकः, चतुर्थषष्ठक्षपकस्त्वविकृष्टक्षपकः । तत्र चायं विवेकः-अविकृष्टक्षपकः खल्वाचार्येण पृच्छ्यते-हे आयुष्मन् ! पारणके त्वं कीदृशो भविष्यसि ? स प्राहવાસ્તવ્ય પણ જે ઉપાધ્યાયાદિ પાસે રહેવા ન જ ઈ છે તો આગંતુકને રજા આપી દેવી. ૫ |
' બીજા ભાંગાઓમાં પણ આ રીતે જ વિશેષ નિર્ધારણ કરવું. તે આ રીતે-જે વાસ્તવ્ય યાવજ્જીવ માટે હોય અને આગંતુક અલ્પકાળ માટે કામચલાઉ આ હેય તો આગંતુકને રજા આપવા સુધીને આ જ કમ જાણ. ફેર એટલો કે વાસ્તવ્ય સાધુ જે ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવા ઈચ્છતા ન હોય તે તેને પ્રીતિથી સમજાવી એટલે કાળ આરામ કરાવ. ચૂણિમાં પણ કહ્યું છે કે “યાવસ્કથિક એવા વાસ્તવ્યને વિશ્રામ કરાવવો.” જે વાસ્તવ્ય સાધુ કેઈપણ રીતે વિશ્રામ કરવા પણ ન જ ઈરછે તો
આગંતુકને રજા આપવી. છે , જે વાસ્તવ્ય અલપકાળ માટે હોય અને આગંતુક યાવકથિક હોય તો વાસ્તવ્યને
તેના નિયતકાળ માટે ઉપાધ્યાયાદિ પાસે મૂકો, બાકી બધું પૂર્વવતું. એમ જે બને - ઈશ્વર (અલપકાલીન) હોય તે બેમાંથી એકને ઉપાધ્યાયાદિની સેવામાં ગોઠવો અને બીજને પિતાની સેવામાં. બાકી બધું પૂર્વવત્ અથવા બેમાંથી એકને બીજાના અવધિકાળ સુધી વિશ્રામ કરાવો.
[ક્ષપસં૫૬] !! વૈયાવૃપસં૫૬ સંબંધી વિધિ કહ્યો. હવે ક્ષપકો પસં૫૬ :-ક્ષપક બે પ્રકારના
હોય છે ઈસ્વર અને યાવસ્કથિક. આગળ ઉપર જે અનશન કરવાના હોય તે યાવસ્કથિક. તે સિવાયના ઈવર. ઈશ્વરના પણ બે પ્રકાર છે-(૧) વિકૃષ્ટક્ષપક–અઠ્ઠમ કે તેથી * વધુ તપ કરનાર અને (૨) અવિકૃટક્ષપક-ઉપવાસ કે છઠ્ઠ કરનાર. આ બાબતમાં આ વિવેક કર જોઈએ. અવિકૃષ્ટ ક્ષેપકને આચાર્યએ પૂછવું કે-હે આયુષ્યન્ ! તું