Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
છેદક અને છંઘને લાભ કઈ રીતે?
[ ૭ટ, ___ नाणादुवग्गहत्ति । ज्ञानमादिर्येषां तपःसंयमोत्कर्षादीनां ते ज्ञानादयः तेषामुपग्रहो वृद्धिः तदाशंसया तदिच्छया छन्दका छन्दनाकारी कृत्य भक्ताद्यानयन करोतु । तथाऽभिलाषेणैव तस्य वैयावृत्त्यकरण बलवदनिष्टाऽननुबन्धीष्टसाधनमिति भावः। च पुनः ततः छन्द्यात् प्रत्युपकार च-कालान्तरे भक्ताद्यानयनवस्त्रदानादिरूप च कीति च स्वगतश्लाघां च पत्थितो इति प्रार्थयमानो न कुर्यात् । प्रत्युपकारकीर्त्यादीच्छया तत्करण तस्यानिष्टसाधनमिति भावः। | 3 | अथ कथं छन्दकेन वैयावृत्त्यकारणे छन्द्यस्य लाभः ? कथं वा न ? इति विवेचयितुमाह
कारेउ अ इअरो वि हु एत्तो एयस्स होउ लाभो त्ति ।
नो पुण अलस्सत्तणओ पच्चुवयारच दाइतो ।। ६० ॥ (कारयतु चेतरोऽपि हु इत एतस्य भवतु लाभ इति । न पुनरलसत्वात् प्रत्युपकार च दर्शयन् ॥६०॥)
कारेउ त्ति । इतरोऽपि छन्दकापेक्षयाऽन्यश्छन्द्योऽपि हुः प्राग्वत् कारयतु च कृत्यमिति प्राक्तनगाथातोऽनुषङ्गः । कथम् ? इत्याह-इतः मम वैयावृत्त्यकारणात् एतस्य छन्दकस्य भवतु लाभ: निर्जराविशेष इति हेतोः। एव च तन्निर्जरार्थितयैव तस्य स्ववैयावृत्त्यकरणानुज्ञा इष्टसाधनमित्युक्त भवति । इदमुपलक्षण स्वगतस्वाध्यायादिगुणोपष्टम्भार्थितयाऽपि तदनुज्ञा तथा, न पुनः अलसत्वात्= स्वगतशक्तिनिगृहनात् प्रत्युपकार च दर्शयन् , “ यदि त्व' ममैतत्कृत्य करिष्यसि तदाऽहमपि तव विशिष्ट कार्यान्तर करिष्यामि” इति प्रलोभयन् कारयेत् कृत्यम् । તે ભાવ જ ફળપ્રત્યે હેતુ છે, દાન નહિ. દાનમાં, વ્યવહારનયમુજબ પણ જે હેતુતા છે તે પણ ફળ વિશેષની જ (સુકૃત અનુમોદનાદિ જન્ય નિર્જરા વિશિષ્ટ છંદનાજન્યનિર્જરાદિની જ) છે, છંદના જન્ય નિજ રારૂપ ફળ સામાન્યની નહિ. તેથી દાન ન થવા છતાં પણ છંદના જન્ય ફળ સામાન્યની પ્રાપ્તિ થવી અસંગત નથી એ જાણવું. ૫૮
છંદ, કઈ રીતે પૂર્વગૃહીત અશનાદિની નિમંત્રણ કરે તે ફળપ્રાપ્તિ થાય ? અને શી રીતે કરે તે ન થાય ? એ જણાવતાં ગ્રન્થકાર કહે છે
તપ, સંયમ, જ્ઞાન વગેરેની વૃદ્ધિની આશંસાથી છંદકે આહારાદિ લાવવા જોઈએ. તેમજ એની છંદના કરવી જોઈએ. આવી અભિલાષાઓથી કરાએલ વૈયાવચ્ચ જ બલવાનું અનિષ્ટ ઊભું ન કરે એવા ઈષ્ટસાધનરૂપ બને છે. તેમ જ ભવિષ્યમાં એ મને આહારાદિ લાવી આપશે કે વસ્ત્રાદિ આપશે” એવા છંઘ તરફથી થનાર પ્રત્યુપકારની તેમજ પિતાની કીર્તિની ઈચ્છા રાખ્યા વગર જ છંદના કરવી જોઈએ, કેમ કે પ્રત્યુપકાર કીર્તિ વગેરેની ઈચ્છાથી છંદના કરવી એ ભવિષ્યમાં અનિષ્ટ લાવી આપનાર છે. પાપ
છંદક પાસે વૈયાવચ્ચ કરાવવામાં અંઘને શી રીતે લાભ થાય ? અથવા શી રીતે લાભ ન થાય ? એનું વિવેચન કરવા ગ્રન્થકાર કહે છે
છે પણ “મારી વૈયાવચ્ચ કરવાથી હૃદકને નિર્જરાવિશેષ થવા રૂપ લાભ થાઓ” એવી ભાવનાથી જ અશનાદિનું ગ્રહણ કરવું જોઈએ. અર્થાત્ ઈદકને થનાર નિર્જરાની ઈચ્છાથી જ પિતાની (=ઘની) વૈયાવચ્ચ કરવાની અનુજ્ઞા આપવી એ છઘનું ઈષ્ટસાધન છે. અહીં ઉપલક્ષણથી એ પણ સમજી લેવું કે પોતાના સ્વાધ્યાયાદિ ગુણોના ઉપખંભ