Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
સામાચારી પ્રકરણ-ઉપસં૫૬ સામા
शक्तिं च-पराक्रमं च निगृहयन् आच्छादयन् चरणविशुद्धिं चारित्रप्रकर्ष कथं प्राप्नुयात् १ न થમરીચર્થઃ શત્તિનિરાજં વિના ચતમાન ઘવ દિં ચરિતે, અતઃ શક્ઝિનિ ચરિત્ર शुद्धिदुरापास्ता : अत एवाऽशक्तमाश्रित्याप्येवमुक्तम् - [ उपदेशमाला-३८४ ] 'सो विय णीअपरक्कमववसायधिइबलं अगूहतो । मुत्तण कूडचरियं जइ जयंतो अवस्स जई ॥ इति ॥ ७८ ।।
ननु भूयःकालप्रतिबद्धमनुयोगमददानोऽप्यसौ स्वल्पसमाधिकालानुरूपमल्पमेव कार्यान्तर' करिष्यति ततो न शक्तिनिगूहनप्रयुक्तो दोषः, इत्यत आह
अणुओगदायगस्स उ काले कज्जंतरेण णो लाहो ।
कप्पडववहारेणं को लाहो रयणजीविस्स ॥७९॥ ( अनुयोगदायकस्य तु काले कार्यान्तरेण न लाभः । कर्पटव्यवहारेण को लाभः रत्नजीविनः ॥७९॥)
अणुओग त्ति । अणुओगदायगस्स उ इति अनुयोगदायकस्य तु अर्थव्याख्यानार्पकस्य तु काले=अनुयोगवेलायां कार्यान्तरेण तदतिरिक्तकार्येण नो लाभः नेष्टफलावाप्तिः । अत्र दृष्टान्तमाह-रत्नजीविनः रत्नरिन्द्रनीलादिभिर्जीवति वृत्तिं करोतीति रत्नजीवी, तस्य कर्पटव्यवहारेण स्थूलवस्त्रव्यापारेण को लाभः न कोऽपीत्यर्थः। तत्राऽपरिनिष्णातत्वादुपेक्षाभावाच्चेति. भावः। एव चानुयोग मुक्त्वा कार्यान्तरकरणे तस्याऽविवेक इत्युक्त भवति, यो हि यत्राधिकारी स तमर्थमेव साधयन् विवेकी व्यपदिश्यत इति निगवः ॥ ७९ ॥ निष्कर्षः। એવા સંભવિત પ્રશ્નને ઉત્તર આપતાં ગ્રન્થકાર કહે છે
રોગાદિના કારણે ઘણી શક્તિ દબાઈ ગઈ હોવા છતાં જે અ૯૫શકિત શેષ રહી હોય છે તેનું પણ અનુયોગ ન આપવામાં ધૃતિ-બળ ન ફેરવવાનાં કારણે નિગ્રહના થાય છે. તેથી શક્તિ ગો૫વાતી હોવાથી ચારિત્રવિશુદ્ધિ શી રીતે થાય? કેમકે શક્તિ ગોપવ્યા વિના પ્રયત્ન કરનાર જ સાચે યતિ બનતો હોવાના કારણે શક્તિ ગોપવનારમાં તે સાધુપણું જ રહેતું ન હોઈ ચારિત્રવિશુદ્ધિ પણ રહેતી નથી. તેથી જ અશક્ત સાધુને આશ્રીને પણ કહ્યું છે કે “તે અશક્ત પણ પિતાનાં પરાક્રમ-વ્યવસાય ધૃતિ બળને ગાવ્યા વિના અને માયા રાખ્યા વગર જ પ્રયત્ન કરતો હોય તો અવશ્ય યતિ છે. ૭૮
“અનુગ તે લાંબા કાળનું અનુષ્ઠાન છે. તેથી અનુયોગ ન આપવા છતાં પણ જે એ ગ્લાન પોતાની સમાધિ જળવાઈ રહે તેવું સ્વપકાલીન બીજું નાનું કાર્ય કરે તે તેને શક્તિ નિગૃહનપ્રયુક્ત દોષ શી રીતે લાગે?” એવી શંકાને મનમાં રાખીને ગ્રકાર કહે છે–
જેમ રત્નના વેપારીને કાપડિયાના જાડા વસ્ત્ર વગેરેના વેપારથી કઈ લાભ થત નથી, કેમકે એ તેમાં નિષ્ણાત હોતો નથી, તેમજ તેની ઉપેક્ષાવાળો હોય છે, તેમ અનુયોગ આપનાર ને અનુયોગ આપવાના અવસરે બીજા કાર્યથી ઈષ્ટફળની પ્રાપ્તિ થતી નથી. અનુયોગ છેડીને બીજું કાર્ય કરવું એ તો તેને અવિવેક જ છે. જે જેવા કાર્યનો અધિકારી હોય તે તેવું કાર્ય કરતો હોય તે જ વિવેકી કહેવાય છે. આ૭૯ १. सोऽपि च निजपराक्रमव्यवसायधृतिबलमगृहयन् । मुक्त्वा कूटचरितं यदि यतमानोऽवश्यं यतिः ॥