Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
અર્થાનુયોગનું મહત્વ
[८५ खेले य त्ति । ततः श्लेष्मणि कायिक्यां च श्लेष्मनिमित्त कायिकीनिमित्त चेत्यर्थः, गुरोरिति शेषः, योग्ये उचिते मात्र समाधिस्थानरूपे द्वे भवतः स्थापनीये इति शेषः, अन्यथा पुनरर्धकृतव्याख्यानोत्थानानुत्थानाभ्यां स्वाध्यायपलिमन्यात्मविराधनादिप्रसङ्ग इति भावः। ननु कृतकायिकीव्यापारेणैव गुरुणा व्याख्याप्रारम्भादन्तरा कायिक्या अनवकाशादुक्तदोषाभावेन किं कायिकीमात्रकेण ? इत्यत आह-तदवस्थस्यापि सा पुनः पुनः कायिकीसमागमनिमित्तरोगग्रस्तावस्था यस्यासौ तइवस्थ(स्त)स्यापि, अपिशब्दोऽन्यस्य सुतरां तदौचित्याभिव्यञ्जकः, अर्थ =अनुयोगो दातव्य इति भावार्थः । “दो चेव मत्तगाइ खेले तह काइयाइ बीयं तु” [ आव० नि० ७०५ ] इति सूत्ररहस्यम् । तथा च तथाविधग्लानत्वादिकारणे तदौचित्यमित्युक्त भवति । अत एव पञ्चवस्तुके [१००३] ऽप्यभिहितम्दो चेवमत्तगाई खेले तह काइयाइ बीयं तु । एवंविहो वि सुत्त वक्खाणिज्ज त्ति भावत्थो ॥इति ॥७७॥ नन्वेवंविधाऽशक्तिमतोऽनुयोगादानेऽपि का क्षतिः ? इत्यत आह
तावइयावि य सत्ती इहरा नूणं निगूहिया होइ ।
सत्तिं च णिगृहंतो चरणविसोहिं कहं पावे ।।७८॥ (तावत्यपि च शक्तिरितरथा नूनं निगहिता भवति । शक्तिं च निगृहथन् चरणविशुद्धि कथं प्राप्नुयात् ।।७८)
__ तावइया वि य त्ति । तावत्यपि च-रोगग्रासादल्पीयस्यपि च शक्तिः इतरथा अनुयोगादाने नून = निश्चितं निगूहिता-धृतिबलाऽस्फोरणेनाऽप्रकटीकृता भवति । किं ततः ? इत्यत आहબે માત્રક (કુંડીએ) નજીકમાં મૂકવી. નહિતર અડધું વ્યાખ્યાન થયું ન થયું હોય ત્યારે ઉઠવું–બેસવું પડે જેથી સ્વાધ્યાય પલિમંથ (હાનિ)–આત્મવિરાધના વગેરે દોષો થવાનો સંભવ છે.
પ્રશ્ન :- ગુરુ લઘુનીતિની શંકા ટાળીને જ વ્યાખ્યાન શરૂ કરે છે. તેથી વચમાં એની શંકા થવાને પ્રશ્ન જ ન હોઈ ઉક્તદોષને સંભવ રહેતું નથી. તેથી કાચિકી માટેની કુંડીની શી જરૂર ?
ઉત્તર :- લઘુનીતિની પુનઃ પુનઃ શંકા થાય એવા રોગની અવસ્થાવાળા ગુરુએ પણ અર્થાનુગ આપવાને તો હોય જ છે. તેથી એ આવશ્યક બને છે. આનાથી એ સૂચન કર્યું છે કે આવી અવસ્થાવાળાએ પણ જે અનુગ આપવાનું છે તે બીજાએ (નીરોગી ગુરુએ) તે અવશ્ય આપવો જ જોઈએ. “બે માત્ર રાખવા, ભલે મા માટે અને કાયિકી માટે ' ઈત્યાદિ સૂત્રનું આ જ રહસ્ય છે. પંચવસ્તુ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “બે માત્રકે રાખવા, લેબ્સ માટે અને કાયિકી માટે, અ૯૫ કાલમાં પણ જેણે આ બેને ઉપયોગ કરવો પડે એવા ગ્લાને પણ સૂત્રના વ્યાખ્યાનમાં ઉદ્યમ કરવો જોઈએ એ ભાવાર્થ છે. ” પાછલા
[ અલપબચેલી શક્તિનું પણ નિગૃહન ન કરાય. આવી અશક્ત અવસ્થાવાળા આચાર્ય અનુગ ન આપે તો પણ શું વાંધે ?
१. अस्योत्तरार्धः-जावइया य सुणेती सव्वे वि य ते तु वंदंत्ति । २. द्वे एव मात्रके श्लेष्मणि तथा कायिक्यां द्वितीयं तु । एवंविधोऽपि सूत्रं व्याख्यायादिति भावार्थः ।।