Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
- जइ वि हु त्ति । यद्यपि हुः निश्चये सर्व = निरवशेष शास्त्रं मङ्गलभूतं, एवंभूतनयेन मङ्गलपदव्युत्पत्त्याक्रान्तस्यैव मङ्गलत्वात् , आदिमध्यान्तभिन्नान्तरालानामपि तथात्वव्यवस्थापनाच्च, तथाऽपि सामान्य अन्तरायक्षयसामान्य प्रत्येव हेतुस्तत् । एतस्मिंस्तु-शास्त्रे तु विघ्नक्षयः अंतरायविनाशः मङ्गलबुद्धया श्रेयोधिया इति हेतोः एषः कायोत्सर्गः कर्त्तव्य इति शेषः । अयं भावः-विघ्नक्षयमात्रार्थितया शास्त्रे प्रवृत्त्या(त्ता)वपि शास्त्रविषयकविघ्नक्षयार्थितया न तत्रैव प्रवृत्तिर्युक्ता, अनुत्पन्नस्य स्वस्य स्वविघ्नक्षयाऽक्षमत्वात् । न च कर्तुः पूर्वपूर्ववाक्यरचनायाः श्रोतुश्च तच्छ्रवणादेवोत्तरोत्तरविध्नक्षयातिक मंगालान्तरादरेण ? अन्यथानुपपत्तेः क्रियमाणस्य मङ्गलस्य शास्त्रादेकान्तभेदे संबन्धाऽयोगात् , एकान्ताऽभेदे च कोत्स्न्यन तत्त्वापत्तेः, भेदाभेदाभ्युपगमेऽपि मङ्गलवाक्याद् वाक्यान्तरस्याऽविशेषात् कः खल्वत्र विशेषः यदाद्य एवावयवः स्कन्धसमाप्तिं जनयति तद्विघ्नं वा विघातयति न द्वितीयादिः ? इति वाच्यम् ; पृथग्मङ्गलकरणात् शास्त्रे मङ्गलत्वबुद्धयैव तद्विध्नक्षयात् । न हि स्वरूपतो मङ्गलमप्यमङ्गलत्वेन गृह्यमाणं मङ्गलं नाम, मङ्गलस्यापि साधोरमङ्गलत्वेन ग्रहेऽनार्याणां मङ्गलफलादर्शनात् । न चैवममङ्गलस्यापि मङ्गलत्वेन ग्रहे मङ्गलफलापत्तिरिति वाच्यम् , यथाऽवस्थितमङ्गलोपयोगશાસ્ત્રથી એકાનતે ભિન્ન હોય તે “એ અધિકૃતશાસ્ત્રનું મંગલ છે એ સંબંધ જ રહેશે નહિ, કેમકે એ સંબંધ હોવામાં એકાન્તભેદ જ સમાપ્ત થઈ જાય. તેથી એ મંગલ અધિકૃત શાસ્ત્ર સંબંધી ન હોઈ તેના વિદનને ક્ષય શી રીતે કરી શકે ? તેથી જે એમ માનશે કે કરાતું મંગલ શાસ્ત્રથી એકાતે અભિન્ન છે' ફલિત એ થશે કે તે સર્વથા શાસ્ત્રરૂપ જ છે. એમ હોવામાં પૃથ– મંગલ કરવાને કેાઈ પ્રશ્ન જ રહેશે નહિ. પૃથફ કરાતા મંગલને જે શાસ્ત્ર કરતાં ભિનાભિન્ન માનશે તે એની કોઈ જરૂર જ રહેશે નહિ, કારણ કે ભેદભેદ પક્ષમાં મંગલનાં વાક્યો અને શાસ્ત્રના વાક્યો બન્ને સરખા બની જાય છે તે પૃથક કરવામાં આવતા આદ્યઅવયથભૂત એ મંગલ વાક્યમાં એવી કઈ વિશેષતા છે કે જેના કારણે એ જ સ્કન્ધાત્મક શાસ્ત્રની સમાપ્તિ કે શાસ્ત્રના વિદનેને નાશ કરી શકે, શાસ્ત્રના આઘવાયરૂપ દ્વિતીયાદિ અવયવ નહિ ? અર્થાત્ એમાં એવી કેઈ વિશેષતા છે નહિ. તેથી કરાતું મંગલ ભિનાભિના હેવા રૂપે પણ શાસ્ત્ર સંબંધી ભાવિ વિદન ટાળનાર હે વું સિદ્ધ થતું નથી. તેથી પૃથનું મંગલ કરવાની કોઈ જરૂર નથી. . . સમાધાન - આ બધી તમારી વાતો નિરર્થક છે, કેમકે જુદું મંગલ ન કરીએ તો શાસ્ત્ર મંગલભૂત છે એ હકીકત પ્રત્યે લક્ષ દોરાય નહીં, જ્યારે જુદું મંગલ કરવાથી “શાસ્ત્ર મંગલભૂત છે એવી બુદ્ધિ થાય છે. આવી બુદ્ધિ થાય તે જ તેના 'વિદનેને ક્ષય થાય છે. કેમકે સ્વરૂપે મંગલભૂત એવી પણ વસ્તુ જે અમંગલ તરીકે દેખવામાં આવે તે કંઈ એ મંગલનું કામ કરતી નથી. જેમકે મંગલમય સાધુને પણ અપશુકન માનનાર અનાર્યોને સાધુદશનાદિથી મંગલનું ફળ પ્રાપ્ત થતું નથી. * શંકા – એ રીતે તે અમંગલને પણ મંગલરૂપે જોવાથી મંગલનું ફળ મળી. જવાની આપત્તિ આવશે. .