Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
અનુયાગ પ્રારંભે માંગલ કત્તવ્ય
वंदति त सव्वे वक्खाणं किर सुणंति जावइया | तत्तो काउस्सगं करेंति सव्वे अविग्घट्टा ||८०||
[ ૯૭
HIT
( वन्दन्ते ततः सर्वे व्याख्यानं किल श्रृण्वन्ति यावन्तः । ततः कायोत्सर्गे कुर्वन्ति सर्वेऽविघ्नार्थम् ||८०|| ) वंदति ति । ततः तदनन्तरं किल इति सत्ये यावन्तो व्याख्यान शृण्वन्ति तावन्त इति गम्यम्, सर्वे न तु कतिपये वन्दन्ते द्वादशावर्त्तवन्दनेनेति विधिविशेषबलादुन्नीयते । तत = तदनन्तर' सर्वे कायोत्सर्गं कुर्वन्ति । किमर्थम् ? इत्याह- अविघ्नार्थ = उत्पन्नोत्पत्स्यद् ( उत्पत्स्यमान ) विघ्नेक्षयानुत्पत्त्यर्थम् । तदुकमावश्यकवृत्तौ “सर्वे श्रोतारः 'श्रेयांसि बहु विघ्नानो ति कृत्वा तद्विघातायानुयोगप्रारम्भे कायोत्सर्गे कुर्वन्ति” इति ॥ ८० ॥
ननु सर्वमेव शास्त्र' मंगलभूत, पुनः किं तत्र मंगलान्तरेण ? इत्यत आहजवि हु मंगलभूयं सव्वं सत्थं तहावि सामण्णं ।
एम्म उ विग्घखओ मंगलबुद्धी इइ एसो ॥ ८१ ॥
( यद्यपि हुर्मंगलभूतं सर्व शास्त्र तथापि सामान्यम् । एतस्मिंस्तु विघ्नक्षयो मंगलबुद्धिरिति एषः ॥८१॥ ) આ રીતે એ માત્રક રાખ્યા પછી, અનુયાગ સાંભળનાર બધા શ્રોતાએએ અનુચેાગદાયકને વંદન કરવું, અમુક જ શ્રોતા સાધુએ વંદન કરે એવું નહિ. આ વિશેષપ્રકારની વિધિરૂપ હાઇ જણાય છે કે વંદન એટલે દ્વાદશાવત વંદન... વંદન કર્યા પછી બધા સાધુએએ ઉત્પન્ન થએલ વિઘ્નના ક્ષય માટે તેમજ ઉત્પન્ન થનાર વિધ્ના ઉત્પન્ન જ ન થાય એ માટે કાઉસ્સગ્ગ કરવા. આવશ્યકની વૃત્તિમાં પણ કહ્યું છે કે “ બધા શ્રોતાએ 'હિતકર અનુષ્ઠાના બહુવિઘ્નવાળા હેાય છે' એમ વિચારીને વિઘ્નક્ષય માટે અનુયેાગ પ્રારંભે
કાઉસ્સગ કરે છે.' ૧૮ના
સૌંપૂર્ણ શાસ્ત્ર મ`ગલરૂપ જ છે. તેા તેની શરૂઆતમાં ખીજુ` મંગલ કરવાની શી જરૂર ? એવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે–
મંગલપદની વ્યુત્પત્તિવાળી કાઈપણ ચીજ એવ'ભૂતનય મુજબ મ ́ગલ જ છે. આખું શાસ્ત્ર પણ તેવુ જ હાઈમ'ગલભૂત જ છે. તેમજ આદિ-મધ્ય અને અત ભાગ સિવાયના વચલા ભાગેામાં પણ મંગલતા કહી છે તેથી પણ આખું શાસ્ત્ર મંગલભૂત હાવું સિદ્ધ છે. તેમ છતાં એ મંગલ તા સામાન્ય અતરાયક્ષય પ્રત્યે જ હેતુ છે. શાસ્ત્રસંબંધી વિઘ્નના ક્ષય તા મંગલપુદ્ધિથી જ થાય છે, તેથી કાયાત્સગ કરવા આવશ્યક છે. તાત્પર્ય એ છે કે અંતરાયકમ રૂપ વિઘ્નના ક્ષય માત્રની ઈચ્છાથી (માઁગલ તરીકે) શાસ્ત્રની પ્રવૃત્તિ થતી હાવા છતાં શાસ`ખ`ધી વિઘ્નના ક્ષયની ઈચ્છાથી તેની (શાસ્રાધ્યયનની) પ્રવૃત્તિ કરવી યેાગ્ય નથી. કેમકે અનુત્પન્ન એવું તે (શાસ્ત્ર) પેાતાના જ વિઘ્નનો ક્ષય કરવામાં સમર્થ હેાતું નથી. (તે માટે તા પૃથગ્ મ"ગલાચરણ કરવાની જ જરૂર છે.)
શ`કા :- શાસ્ત્રકારને આગળ-આગળના વાકયની રચના કરવાથી જ અને શ્રોતાને તેના શ્રવણથી જ ઉત્તરાત્તર (ઉત્પન્ન થવાની શકયતાવાળા) વિઘ્નના ક્ષય (અનુભવ) થઈ જવાથી પૃથગ મંગલ કરવાની શી જરૂર છે? કેમકે કરાતુ` મ`ગલ
૧૩