Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
જ્ઞાન ગ્રહણની વિધિ
[63
कारणजाति । तदा तस्यामवस्थायां कारणजातं = अव्यवच्छित्त्यादिक प्राप्य च - आश्रित्य च अनापृच्छा = गुरोरनालापः अनिष्टफला - कर्मबन्धलक्षणविपरीतफला न भवति । कारणभावसहकृताया एव तस्यास्तथात्वादिति भावः । अत्र च = एतेषु भेदेषु च सामान्येनं शुद्ध विचार्यमाणे नैगमनयतः = नैगमनयमाश्रित्य परस्पर = अन्योन्यं तारतम्यमपि = प्रकर्षापकर्ष लक्षणमपि भवति, न केवलमपवादतोऽपि साम्यमित्यपि शब्दार्थः । सामान्यविशेषोभयाभ्युपगमपरः खल्वयम्, स च सामान्याद्विशेषं निर्धार्य प्राधान्येन पृथगाश्रयति, प्रस्थकन्यायवदिति विवेकिनाऽभ्यूहनीयम् ॥ ७४ ॥ प्रसङ्गादेतद्विषयविधिविवक्षुराह
ser अत्थग्गणे एस विही जिणवरेहिं पण्णत्तो ।
पुचि उचिए ठाणे पमज्जणा होइ कायव्या ॥ ७५ ॥
( इहार्थग्रहण एष विधिर्जिनवरैः प्रज्ञप्तः । पूर्वमुचिते स्थाने प्रमार्जना भवति कर्त्तव्या ॥ ७५ ॥ )
इहयं ति । इह = उक्तोपसंपदि सूत्रग्रहणविधेरपि प्रमार्जनादेरन्यत्रो कत्वेऽपि प्रपञ्चभिया निर्युक्तिप्रघट्टकमात्रानुरोधेन च तमुपेक्ष्याह - अर्थग्रहणे = अनुयोगाभ्युपगमे एषः = वक्ष्यमाणो विधिः जिनवरैः = भगवद्भिः प्रज्ञप्तः कथितः, तेभ्यो वा प्राज्ञैर्गणधरादिभिराप्तः प्राप्तः, आत्ता गृहीतो वा, तेभ्यः प्रज्ञयाऽतिशयितधिया वाऽऽप्तो गणधरादिभिरिति गम्यम् । " जिण ! तए समक्खाओ " इति पाठान्तरम्, तत्र हे जिन भगवन् ! त्वया समाख्यातः - सम्यक् प्रकारेण ફળ આપવામાં સમ અને છે.
સામાન્યથી આ ભેદોની શુદ્ધતા પર વિચારણા કરવામાં એમ જણાય છે કે નગમનયાનુસારે આ બધામાં પરસ્પર પ્રક-અપકરૂપતારતમ્ય પણ છે, અર્થાત્ અપવાદપદે આ બધા અનુજ્ઞાત છે એટલા માત્રથી પણ એકસરખી રીતે આચરવા ચેાગ્ય છે એવું નથી. નાગમનય સામાન્ય વિશેષ ઉભયને સ્વીકારે છે. તેમજ સામાન્ય કરતાં વિશેષનું નિર્ધારણ કરી (પૃથભાવ અવધારીને) પ્રથકન્યાયની જેમ મુખ્યતયા પૃથર્ સ્વીકારે છે, એ વાત વિવેકીએ સ્વય' વિચારવી. એટલે કે અપવાદ તરીકે બધા ભાંગાને આચરવાની સામાન્યતઃ અનુજ્ઞા આપી છે. તેમ છતાં નૈગમનય તે ભાંગાઓમાં શુદ્ધ કાણુ ? શુદ્ધતર કાણુ ? ઇત્યાદિરૂપ શુદ્ધત્વના પ્રક-અપકર્ષાત્મક વિશેષનુ નિર્ધારણ કરી શુદ્ધતમ-શુદ્ધતર વગેરેના અભાવમાં જ શુદ્ધતર-શુદ્ધ વગેરેની અનુજ્ઞા સ્વીકારે છે. શુદ્ધતમાદિની હાજરીમાં તે શુદ્ધાદિની આચરણાને તે અયેાગ્ય જ માને છે. ૭૪ા જ્ઞાનાપસ'ની પ્રરૂપણાના પ્રસંગે ભેગી ભેગી જ્ઞાનગ્રહણ કરવાની વિધિની પણ પ્રરૂપણા કરતાં ગ્રન્થકાર કહે છે
જ્ઞાનાપસ'માં અગ્રહણુની શ્રી જિનેશ્વરદેવા વડે આવી વિધિ કહેવાઈ (પ્રજ્ઞપ્ત) છે. અથવા શ્રી જિનેશ્વરા પાસેથી પ્રાજ્ઞ ગણુધરા વડે (આપ્ત) મેળવાઈ છે કે (આત્ત) ગ્રહણ કરાઈ છે અથવા શ્રી જિનેશ્વરા પાસેથી અતિશયિત જ્ઞાનરૂપ પ્રજ્ઞાથી ગણધરો વડે મેળવાઈ છે. આમ તા સૂત્રગ્રહણની પણ પ્રમાર્જના વગેરે રૂપ વિધિ ખીજા ગ્રન્થામાં કહી છે. છતાં ગ્રન્થ લાંખા થઈ જવાના ભયથી તેમજ નિયુક્તિમાં લીધેલ પ્રકરણ માત્રને અનુસરીને આ વિવરણ હાવાથી ગ્રન્થકારે એની ઉપેક્ષા કરી છે.