Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
જ્ઞાનેપસંપના ૪ ભાંગા
संदिह्रो संदिट्ठस्सेवमसंदिट्टयास सदिट्ठो ।
संदिस्स य इयरो इयरो इयरस्स णायवो ॥ ७२ ॥ ( संदिष्टः संदिष्टस्यैवमसंदिष्टस्य संदिष्टः । संदिष्टस्य चेतर इतर इतरस्य ज्ञातव्यः ॥७२॥)
संदिटूठो त्ति । सन्दिपः=" त्वममुक ग्रन्थं पठ” इति गुरुणा दत्ताज्ञः सन्दिष्टस्य= "अमुकपाधै पठ” इति गुरुणाऽऽज्ञाविषयीकृतस्य पार्श्व उपसंपदं गृहूणातीति प्रथमो भगः । एवं अनेन प्रकारेण, प्रकारश्च प्रायिक सादृश्यम् , असंदिष्टकस्य-गुरुणाऽप्रदर्शिताचार्यस्य सन्दिष्टः गुरुणा पठनाय दत्ताज्ञ इति द्वितीयः । सन्दिष्टस्य-गुरुप्रदर्शिताचार्यस्य चः समुच्चये इतरः = असन्दिष्टः “एतस्य निकटे पठितव्यं पर न तावदिदानीमि"ति दत्ताज्ञ इति तृतीयः । इतरः= न तावदिदानी पठनीयम्' इति कृतप्रतिषेधः इतरस्य=' नामुकस्य पार्श्वे पठनीयम्' રૂતિ પ્રતિષિદ્ધચાવાર્થસ્થતિ વતુર્થ સમુદ, જ્ઞાતા =વોથઃ | ૭૨ | ___ अत्र कतरो भङ्गः शुद्धः ? कतरो वाऽशुद्धः १ इति विवेचयति
पढमो एत्थ विसुद्धो बितियपदेण तु हंदि इयरे वि ।
अब्बोच्छित्तिणिमित्तं जेण ते वि य अणुण्णाया ॥ ७३ ॥ (प्रथमोऽत्र विशुद्धः द्वितीयपदेन तु हंदि इतरेऽपि । अव्यवच्छित्तिनिमित्तं येन तेऽपि चानुज्ञाता ।।७३।।) જ્ઞાનનું ગ્રહણ (ઉત્પાદન). આ ઉ૫સંપદાઓના સમૂહનાં પ્રતીય અને પ્રતીકના ભેદના કારણે આગળ બતાવ્યા મુજબના આ ચાર ભાંગા=પ્રકારો થાય છે. ૭િ૦૭ના નામ લેવા પૂર્વક એ ચતુર્ભગીને જણાવતાં ગ્રન્થકાર કહે છે –
‘તું અમુક ગ્રન્થ ભણ” એવી ગુરુની આજ્ઞા જેને મળી હોય તે સંદિષ્ટ. “અમુકની પાસે ભણ” એ ગુરુએ જેનો નિર્દેશ કર્યો હોય તે પણ સંદિષ્ટ (આચાર્ય). સંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ મહાત્મા પાસે ઉપસં૫૬ સ્વીકારે એ પ્રથમ ભાંગે. આ પ્રથમભંગ પ્રકારે (પ્રકારે એટલે લગભગ સરખા પણું હોવું તે) બાકીના ત્રણ ભાંગ પણ જાણવા. ગુરુએ ભણવા માટે શિષ્યને રજા આપી હોય પણ “કોની પાસે ભણવું” તેને હજુ નિદેશ કર્યો ન હોય અને કેઈની પણ ઉપલંપટ્ટ શિષ્ય સ્વીકારી લે તો “સંદિષ્ટ-અસંદિષ્ટ, પાસે એ બીજો ભાંગો થાય. “તારે અમુક પાસે ભણવું એવો આચાર્યને નિર્દેશ ગુરુએ કર્યો હોય પણ “હમણાં ન ભણવું' એમ વર્તમાનમાં અધ્યયનની અનુજ્ઞા આપી ન હોય અને તેમ છતાં શિખ્ય ભણે તો “અસદિષ્ટ સંદિષ્ટ પાસે એ ત્રીજો ભાગ થાય. હમણાં ન ભણવું” એ રીતે નિષેધ કરાયેલ શિષ્ય “અમુકની પાસે ન ભણવું એ રીતે નિષિદ્ધ આચાર્ય પાસે ઉપસંપદા સ્વીકારે તો “અસંદિષ્ટ અસંદિષ્ટ પાસે એવો એ ભાંગે થાય. એ ૭૨ છે. આમાંથી કયો ભાગ શુદ્ધ છે અથવા કયે અશુદ્ધ છે? એનું ગ્રન્થકાર વિવેચન કરે છે –
| [ ચાર ભાંગાએમાં શુદ્ધાશુદ્ધત્વ આ ભાંગાઓમાં “સંદિષ્ટ સંદિષ્ટ પાસે એ પ્રથમ ભાંગ શુદ્ધ છે એટલે કે સર્વથા હિતાવહ છે. કેમ કે એમાં ગુર્વાજ્ઞાનું સમ્યફ પાલન છે તેમ જ સ્વીકાર્યો નિર્વાહ