Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
નિષદ
इदाणि उवसंपया भण्णइअथावसरप्राप्तोपसंपद्विवियते, तत्रादौ तल्लक्षणमुक्त्वा तत्सामान्यविभागमाह
तयहीणकज्जगहणे वयणं उपसंपया उवगमस्स ।
सा पुण तिविहा भणिया नाणे दंसणचरित्ते य ॥ ६९॥ (तदर्धन कार्यग्रहणे वचनमुपसंपदुपगमस्य । सा पुनः त्रिविधा भणिता ज्ञाने दर्शनचरित्रे च ॥६९॥)
तय त्ति । तस्याधीनं-तहानभोगफलकं यत्कार्य तस्य ग्रहणे स्वायत्तीकरणे उपगमस्य = अङ्गीकारस्य वचनं = अभिधानमुपसंपत् । एवं च न 'कार्य विनैव रागादिना पराभ्युपगमनेऽतिव्याप्तिः, न वा कार्यार्थितयाऽपि तदनुपगमवचने सा। सा=उपसंपत् पुनः त्रिविधा त्रिप्रकारा भणिता प्रतिपादिता। ज्ञाने ज्ञायतेऽनेनेति व्युत्पत्त्या ज्ञान शास्त्रसामान्यं । कर्मयोगवचनस्य प्रायिकतयाऽत्र निमित्तसप्तम्या अपि साधुत्वात् तन्निमित्तम् , दृश्यतेऽनेनेति दर्शन दर्शनप्रभावकं सम्मत्यादि, चारित्रं च क्रियाकलापस्ततः समाहारद्वन्द्वादेकवचन तस्मिंश्च तन्निमित्तं चेत्यर्थः । एवं चोद्देश्यत्रैविध्यादुपसंपत्त्रौविध्यम् । उद्देश्यान्तराभावाच्च न विधान्तरम् । विधान्तरेण विभागश्च स्वतन्त्रपरिभाषाया अपर्यनुयोज्यत्वादपर्यनुयोज्यः । ज्ञानादर्शनस्य पृथग्विभागस्तु प्राधान्यात् प्रयोजनभेदाश्रयणाद्वेति बोध्यम् ॥ ६९ ॥ છે એ જણાવ્યું. એમ જેની નિમત્રણે માત્ર દ્રવ્યનિમત્રણ રૂપ જ હોય છે તેને તે ગુરુને પૃચ્છા કરવા માત્રથી જ ગુરુના નિષેધના કારણે અટકી જવાનું હાઈ નિમન્ત્રણના રહ્યા સહ્યા ભાવમાં પણ સંકોચ જ થાય છે એ જાણવું છે ૬૮ | | શ્રી ન્યાયવિશારદવિરચિત સામાચારીપ્રકરણમાં નિમત્રણે સામાન ચારીનું વિવરણ પૂરું થયુંમેલા
ઉપસપ સામાચારી- હવે અવસર પ્રાપ્ત ઉપસં૫ટ્ટ સામાચારીનું વિવરણ કરાય છે. તેમાં સૌ પ્રથમ તેનું લક્ષણ કહી સામાન્ય વિભેગ દેખાડતાં ગ્રન્થકાર કહે છે –
જેમની નિશ્રામાં જવાનું હોય તેમને આધીન જ્ઞાનાદિનું ગ્રહણ કરવા ઉપગમનું= તેમની નિશ્રાના સ્વીકારનું વચન કહેવું એ ઉપસંદ્દ છે. તેથી જ્ઞાનાદિ કાર્ય વિના જ રાગાદિને વશ થઈને બીજા સાધુ વગેરેના અભ્યાગમના વચનમાં, તેમ જ કાર્યાથી હોવા છતાં અસ્વીકારના વચનમાં અતિવ્યાપ્તિ નથી. આ ઉપસં૫ત્ ત્રણ પ્રકારે કહી છે. જેનાથી પદાર્થો જણાય તે જ્ઞાન (શાસ્ત્રો). તેના ગ્રહણ માટે જે નિશ્રા સ્વીકારાય તે જ્ઞાન પસંદુ. દર્શન પ્રભાવક સમતિપ્રકરણ વગેરે શાસ્ત્રોના અધ્યયન માટે જે સ્વીકારાય તે દશને પસં૫૬. અને સાધુઓની ક્રિયાકલાપ રૂપ ચારિત્રની કુશળતા મેળવવા જે રવીકારાય તે ચારિત્રઉપસંદૃ છે. આમ ઉપસંપદના ઉદેશ ત્રણ હોવાથી ઉપસં૫૬ પણ ત્રણ પ્રકારે છે. આ સિવાય બીજા કોઈ ઉદ્દેશથી ઉપસંપદ સ્વીકારાતી ન હોવાથી ઉપસંપનો પણ બીજો કોઈ પ્રકાર નથી. અન્ય કોઈ શાસ્ત્રમાં અન્ય કઈ રીતે વિભાગ કર્યો હોય તે પણ શાસ્ત્રીય પદાર્થો અંગેની સ્વતંત્ર પરિભાષા અપર્યનુજય હાઈ (અર્થાત્ આને આ રીતે જ ભેદ કેમ પાડ્યા? ઇત્યાદિ પ્રશ્ન પૂછવાને અયોગ્ય હેઈ) બીજુ કઈ રીતે ઉપસંપનું વિભાજન કેમ કર્યું નથી ?' એવું પૂછવું નહિ તથા,