Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
3
वंशनादिदानस्य न फलाsहेतुत्वं स्वजन्यभावविशेषसबन्धेन फलसामानाधिकरण्यन तस्य हेतुत्वसंभव इति व्यवहारनयसूक्ष्मेक्षिकाकरणात् । तथा च स्वगृहीताशनस्य च्छन्द्येना-ग्रहणे तस्य ग्रहणजन्यफलाभावः, छन्दकस्य च दानजन्यफलाभाव इत्याशङ्कामपाकर्तुमाहजइ वि हु ण दाणगहणप्पभव सुकडाणुमोअणं तत्थ ।
तह वि वयं विहिपाल समुन्भव होइ नियमेण ॥ ५८ ॥
( यद्यपि खलु न दानग्रहणप्रभवं सुकृतानुमोदन तत्र । तथापि तक विधिपालन समुद्भवं भवति नियमेन ॥ ५८ ॥ जइ वि हु ति । यद्यपि हुः वाक्यालङ्कारे, तत्र = अग्रहणस्थले दानग्रहणप्रभवं सुकृतानुमोदन' न भवति । " सुष्ठु मया दत्तमस्मै महात्मने, इदमेव चासारस्य शरीरस्य संसारे शक्तिफलं यदेतादृशानां महात्मनां प्रत्युपकारानीहया वैयावृत्त्यकरणमिति दातुर्दानादेव सुकृतानुमोदनाध्यवसायः समुल्लसति, अन्यथा तु 'अहो ! कष्टमात्र' मया कृतं न तु फलवज्जा - तम्' इति दीनतया तत्कुण्ठनमेव स्यादिति । एवं ग्रहीतुरपि ग्रहण एव " सुष्ठु महात्माऽसावदीनमना निर्जरार्थी परार्थ प्रयतते, सुष्ठु च ममाप्येतदत्ताशनादिग्रहणम्, इयताऽप्यस्य ઘટકાય પ્રત્યે હેતુ ખની જવા વગેરે રૂપ અતિપ્રસ`ગ આવે. આ અ'ગેનુ' વિશેષ રહસ્ય અમારા અધ્યાત્મત્ત પરીક્ષા-દ્રબ્યાલાક વગેરે ગ્રન્થામાંથી જોઈ લેવું. સારાંશ, પૂર્વગૃહીતની નિમ...ત્રણા કરવાને! આજ્ઞા શુદ્ધભાવ જ વિપુલનિજ રાના હેતુ હાઇ, અશનપાનાદિના છન્દ દ્વારા સ્વીકાર ન થાય તે પણુ, છદકને વિશિષ્ટ ક્રર્માના રૂપ ફળની પ્રાપ્તિ થાય જ છે. તેથી જ ગ્રહણ કે અગ્રહણ નિર્જરા કે મધ પ્રત્યે હેતુ અને છે” એવા નિયમ છે જ નહિ, કારણકે ખંધ કે નિર્જરા પ્રત્યે ભાવવિશેષ જ નિયામક છે. કહ્યુ` છે કે “અન્ય મઽાત્માતે આપવા માટે અધિક અશનાદિ લઇ આવવા માત્રમાં પણ, તેમજ છેદ્યગ્રહણ ન કરે તેમાં પણ છ દુકાદિને નિરા તેમજ -પુણ્યબંધ થાય જ છે, કેમકે નિરા [ઉપલક્ષણુથી પુણ્ય ] પ્રત્યે આજ્ઞાશુદ્ધભાવ અને પાપભધ પ્રત્યે આન્નાઅશુદ્ધ ભાવ જ હેતુ છે, ગ્રહણુ-અગ્રહણ નહિ” ! પ૭ ॥
અશનાદિદાનના ફળદેશમાં (છંદક આત્મામાં) સંબંધ ન હૈાવાથી દાનમાં હેતુતા સંભવતી નથી” એવું જે કહ્યું તે યુક્ત નથી, કેમકે વ્યવહારનયાનુસારે સૂક્ષ્મદૃષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે સ્વ(=દાન) જન્ય ભાવવિશેષરૂપ સબ'ધથી દાન પણુ ફળાધિકરણ છ ઢંકાત્મામાં રહ્યું જ હાઈ કાર્યને સમાનાધિકરણ જ છે. તેથી દાનમાં ફળની પ્રત્યે હેતુતા અસભવિત નથી. માટે છન્દ જો અશનાદિનુ ગ્રહણ ન કરે તે તે ગ્રહણુજન્ય ફળથી અને છંદક દાનજન્યળથી અવશ્ય વ‘ચિત રહે જ છે.” આવી શકાનુ’ સમાધાન આપતાં ગ્રન્થકાર કહે છે
જો કે છન્દમુનિ આહારના અસ્વીકાર કરે ત્યારે દાન-ગ્રહણથી ઉત્પન્ન થનાર સુકૃતાનુમેાદના થતી નથી. મે આ મહાત્માને આહારાઢિ આપ્યા એ બહુ સુંદર થયું, અસાર એવા પણ આ શરીરની શક્તિનુ સંસારમાં આ જ ખરું ફળ છે કે જે આવ મહાત્માએાની સામેા બદલેા મેળવવાની આશા વિના જ વૈયાવચ્ચ કરવી.’ઇત્યાદ્વિ અનુમાદના દાતાને તેા જ થાય જે દાન થયુ. હાય. નહિતર તા આહા ! મે તે