Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૪]
સાર્માચારી પ્રકરણ-નિમન્ત્રણા સામો,
छुहिअस्सति । क्षुधितस्य = उदितक्षुद्वेदनीयस्य यथा क्षणमपि भोजन इच्छा न विच्छि द्यते तथा मोक्षार्थिनां परमपदाभिलाषुकाणां कार्ये तदुपाये इच्छा न विच्छिद्यते, फलस्याऽसिद्धत्वादिति भावः । अथ यथा घटेच्छा यत्किञ्चिद्यटसिद्धत्वेनैव विधूयते, एवं मोक्षोपायेच्छाऽपि यत्किञ्चिदुपायसिद्धतयैव निरस्यतामिति चेत् ? न, यत्किञ्चिद्घटमात्रलाभेऽपि जलाहरणाद्युद्देश्यसिद्धया तत्र फलेच्छां विना तदुपायेच्छाविच्छेदात् । मोक्षोपायस्य तु यस्य कस्यचिल्लाभेऽयुद्देश्यमोक्षाऽसिद्धा तदिच्छाऽविच्छेदेन तदुपायेच्छाऽविच्छेदात् ॥ ६५ ॥
ननु तथापि कृतवैयावृत्त्यस्य साधोः कथं समयान्तरे तत्रैवेच्छा ? तस्य सिद्धत्वज्ञानेन तत्रेच्छाप्रतिबन्धात्-इत्याशङ्कामपनिनीषुराह—
सिद्धे मुणीण कज्जे तम्मि वि इच्छोचिया असिद्धम्मि । उक्कट्ठे तेणेव य समत्थियं किर णमुत्थु ति ॥६६॥
'=
(सिद्धे मुनीनां कार्ये तस्मिन्नपि इच्छोचिताऽसिद्धे । उत्कृष्टे तेनैव च समर्थित किल नमोऽस्त्विति ||६६ | | ) सिद्धेति । मुनीनां कार्ये - साधुसंबन्धिवैयावृत्त्यादिकृत्ये सिद्धे सति तस्मिन्नपि = वैयावृत्त्यादिकृत्ये उत्कृष्टे = प्राक्तनकार्याऽपेक्षयाऽतिशयशालिनि असिद्धे = अनुत्पन्ने इच्छा=वाञ्छा उचिता = योग्या । अयं भावः - सिद्धत्वज्ञानं हि यद्व्यक्तिविषयं तद्व्यक्तिविषयिणीमेवेच्छां प्रतिबध्नाति न तु तदन्यव्यक्तिविषयिणीमपि, अन्यथैकस्मिन् सुखे सिद्धे सुखान्तरेच्छाविच्छेदप्रसङ्ग इति महत्सङ्कटम् । किञ्चवं " न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।" इति वचनविरोधः। જવી જોઈએ. અર્થાત્ જેણે સ્વાધ્યાયાદિ કરી લીધા છે તેને માક્ષેાપાયભૂત વૈયાવચ્ચાદિની ઈચ્છા રહેવી ન જોઇએ, કેમકે સ્વાઘ્યાયાદિ માક્ષેાપાય તેને સિદ્ધ થઈ ગયા છે.
સમાધાન ઃ– ઘટેચ્છાવાળાને જે ઉદ્દેશથી ઘડાની ઇચ્છા છે તે જળાહરણ વગેરે રૂપ ઉદ્દેશ તે ગમે તે એક ઘડાથી પણ સિદ્ધ થઈ જાય છે. તેથી જળાહરણાદિ ફળની ઈચ્છા નિવૃત્ત થઇ જાય છે. તેથી તેના ઉપાય ભૂત ઘડાની ઈચ્છા પણ નિવૃત્ત થઈ જાય છે. પણ સ્વાધ્યાયાદ્વિરૂપ કાઇ એક મેાપાય સિદ્ધ થવા માત્રથી ઉદ્દેશ્યભૂત માક્ષ સિદ્ધ થતા નથી. તેથી ઉદ્દેશ્ય એવા મેાક્ષની ઈચ્છા ખસતી ન હેાવાથી તેના ઈતર ઉપાયાની ઈચ્છા તા શી રીતે ખસે ? ! ૬૫ ।
“ છતાં પણ જેણે વૈયાવચ્ચ કરી દીધી છે એને કાલાન્તરે વૈયાવચ્ચ કરવાની ઈચ્છા ફ્રીથી શી રીતે થાય ? કેમકે મે' વૈયાવચ્ચ કરી લીધી છે’ ઇત્યાદિ રૂપ સિદ્ધ જ્ઞાનથી તે ઈચ્છા પ્રતિબંધિત થઈ જાય છે. જેમકે ભૂખ્યાને ભેાજન કરી લીધા પછી ભેાજનેચ્છા ઊભી રહેતી નથી.” આવી શકાને દૂર કરવાની ઇચ્છાથી ગ્રન્થકાર કહે છેસાધુ સંબધી તૈયાવચ્ચાદિ કૃત્ય સિદ્ધ થવા છતાં તે જ વૈયાવચાદિના ઊંચા પ્રકાર ( =ભેદ=પૂર્વે કરેલ વૈયાવચ્ચ કરતાં ચઢિયાતી ક્ક્ષાના વૈયાવચાદિ કાય ) ની ઈચ્છા ઊભી રહેવી યુક્ત જ છે. તાપય એ છે કે વૈયાવચ્ચવિશેષ રૂપ કાĆવિશેષનુ સિદ્ધત્વજ્ઞાન તેની જ ઈચ્છાના પ્રતિબ`ધ કરે છે. પૂર્વ કૃત વૈયાવચ્ચ કરતાં જુદા પ્રકારની વૈયાવચ્ચ વગેરે રૂપ કાર્યવિશેષની ઈચ્છાના નહિ. નહિતર તા કાઈ પણ એક સુખ સિદ્ધ થઈ ગયે છતે ખીજા કેાઈ સુખની ઇચ્છા જ ઊભી ન રહેવા રૂપ માટું સંકટ