Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
तामिच्छति । तत्रापि योगनिरोधाद्याख्यमहाप्रयत्नविरहकाले न तामिच्छतीति समाचरन्नित्यप्याह । तादृशश्च विशिष्टकेवली । इति पश्चानुपूर्वी पूर्वानुपूर्वीभ्यां व्याख्यातेय गाथा । एवमनानुपूर्व्यापि व्याख्येयानि विशेषणानि नेयनिष्णातैः ॥२॥ अथ निश्चयव्यवहाराभ्यां दशविधः सामाचारीलक्षणमाह
एसा णिच्छयणयओ इच्छाकाराइगेज्झपरिणामो ।
ववहारओ अ दसविहसद्दपओगो मुणेअव्वो ॥३॥ (q! નિશ્ચયનયત સૂછી¥IRાઢિાઢરનામઃ | વ્યવહારતથ્ય વિધઃ રાજયોનો જ્ઞાતવ્યઃ રૂા)
एस त्ति । एषा-दशविधसामाचारी निश्चयनयतः 'गम्ययपः कर्माधारे' (सि० १-२-७४) इत्यनेन पञ्चनीविधानान्निश्चयनयमाश्रित्येत्यर्थः, इच्छाकारादिग्राह्यः-इच्छाकारादिना लिङ्गेनानुमेयः परिणामो-विचित्रचारित्रावरणकर्मक्षयोपशमादिसमुत्थः परिणामविशेष इति यावत् । एवं चेच्छाकारादिकं विनाऽपि न तदनुपपत्तिः, लिङ्ग विनापि लिङ्गिनो दर्शनात् , जातवेदस इव धूमं विनाप्ययोगोलके, प्रशमादिव्यङ्गयसम्यक्त्वस्येव वा प्रशमादिकं विनाऽपि श्रेणिकादौ । પણ આવશ્યક છે, એવું જુસૂત્રનય કહે છે. સામાયિક-પૌષધ વખતે શ્રાવકે પણ ત્રિગુપ્ત હોય છે. શબ્દનય દેશ વિરતિના આ આચારોને “સામાચારી’ વ્યવહારનું કારણ માનતા નથી. તેથી એ “સુસંયત વિશેષણને પણ જરૂરી માને છે. પ્રમત્તથી માંડીને સૂક્ષમ સંપાય સુધીના જીવોને “સામાચારી’ ન માનતો સમભિરૂઢનય “ઉપયુક્ત એવું વિશેષણ પણ લગાડે છે. એવંભૂતનય ને કેવલી સુધીના કેઈ જીવો સામાચારી તરીકે માન્ય નથી. કેવળીઓમાં પણ “યોગ નિરોધાદિ નામના મહાપ્રયત્નની ગેરહાજરીમાં તેને સામાચારી સંમત નથી. તેથી “સમાચર”એવું વિશેષણ પણ તે માને છે. એટલે કે તેના મતે યોગનિરોધાદિ મહાપ્રયત્નને આચરતે આત્મા સામાચારી' છે વિશિષ્ટ કેવળી જ આવા હોવાથી તેઓ જ સામાચારી છે.
અહીં ગાથાનો અન્વય આ રીતે તમારા સિદ્ધાન્તમાં સાવદ્યોગવિરત, ત્રિગુપ્ત, સુસંયત સામાચારીને આચરતો ઉપયુક્ત આત્મા સામાચારી છે. આ અન્વયવાકયમાં “આત્મા” વિશેષ્ય છે અને સાવદ્યયોગવિરત વગેરે પદો વિશેષણ છે. આ વિશેષણોની જુદા જુદા નયને આશ્રીને પશ્ચાનુપૂવી અને પૂર્વાનુ પૂર્વાથી વ્યાખ્યા કરી. એ જ રીતે નયનિષ્ણાત વિદ્વાનોએ અનાનુપૂવથી પણ વ્યાખ્યા કરવી છેરા હવે ગ્રન્થકાર નિશ્ચય અને વ્યવહારનયને આશ્રીને દશવિધ સામાચારીનું લક્ષણ કહે છે –
[દશવિધ સામાચારીનું લક્ષણ] નિશ્ચયનયને આશ્રીને, ઈચ્છાકારાદિથી જણાતો આત્મપરિણામ એ સામાચારી છે જ્યારે વ્યવહારનયને આશ્રીને ઈચ્છાકારાદિ દશ પ્રકારનો શબ્દપ્રયોગ એ “સામાચારી છે. “ભ્યાઃ જર્માધારે” એ વ્યાકરણ સૂત્ર, “જ્યાં સંબંધકભૂતકૃદન્તનો અર્થ ગમ્ય હોય (અર્થાત્ જણાતો હોવા છતાં શબ્દથી તેને ઉલ્લેખ ન હોય) ત્યાં તેના કર્મ અને આધારને પચમી વિભક્તિ લાગે એવું વિધાન કરે છે. તેથી અહીં નિશ્ચયનયતઃ અને