Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૨૪]
સામાચારી પ્રકરણ-ચ્છિાકાર સામા
षेधार्थतया तु खरण्टनाया औचित्यात् । तदुक्त - तस्या असमाचारनिषेधार्थत्वादिति । न च निषेधवाक्यमात्रादेव तदुपपत्तिः स्तुतिवचनेन प्रवृत्ताविव निन्दावचनेन निवृत्तावप्यात्यन्तिकोसोदयादिति कि । तदिदमभिप्रेत्योक्त' हरिभद्रसूरिभिः = ""जोग्गे वि अगाभोगा खलियंमि खटाव उचित्ति इसि पन्नवणिज्जा" इति ||१६|| अथ खरण्टनायामीषत्प्रद्वेषोऽपि न दोषावह इत्यनुशास्ति
तीसे ण दोसलेसो नूर्ण दोसावहो पसत्थो त्ति । परिकम्मिओ ण जीवियघायकरो वच्छणागो वि ॥ १७ ॥
( तस्यां न द्वेषलेशो नूनं दोषावहः प्रशस्त इति । परिकर्मितो न जीवितघातकरो वच्छनागोऽपि ॥१७॥ ) तीसेति । तस्यां = खरण्टनायां नून निश्चित' द्वेषलेशोऽपि = इषद्वेषोऽपि न दोषावहः न श्रामण्यविरोधी प्रशस्त इति हेतोः प्रशस्तरागस्येव प्रशस्तद्वेषस्यापि श्रामण्यानुपघातित्वात् यथा च द्वेषस्य प्राशस्त्य तथा सप्रपञ्चमध्यात्ममतपरीक्षायां व्यवस्थापितम् ।
=
શ'કા : યાગ્ય શિષ્યથી અનુપયેાગ થઈ જવા પર તેના પ્રતિપક્ષભૂત ઉપયાગ રાખવાનુ જણાવનાર ઇચ્છાકાર પ્રયાગ જ કરવા જોઈએ ને! તના શા માટે કરવી ? સમાધાન : ઇચ્છાકારપ્રયાગ માત્ર સામાચારીના પાલનમાં પ્રવૃત્તિ કરાવવા માટે જ હોય છે, અસામાચારની પ્રવૃત્તિથી અટકાવવા માટે નહિ. તેથી એ અટકાયત માટે તેા ખરટના જ ઉચિત હાઈ કરવી યેાગ્ય જ છે. કહ્યું જ છે કે તે=ખર'ટના અસામાચારના નિષેધ કરવા માટે હાય છે.'
શ'કા : 'જો આવું ન કરીએ હાં’ ઇત્યાદિ કામળ શબ્દ યુક્ત વાકયથી જ એ અસામાચારીના નિષેધ થઇ જાય છે, તે તેવા તનાભર્યા વાકયને પ્રયાગ કરી ચેાગ્ય શિષ્યનું દિલ દુભાવવાની શી જરૂર?
સમાધાન : જેમ સત્કાર્ય પ્રવૃત્તિમાં સ્તુતિવચનથી અત્યંત ઉત્સાહ જાગે છે એમ દુષ્કાની નિવૃત્તિમાં નિ`દાવચનથી જ અત્યંત ઉત્સાહ જાગે છે. તેથી એવા નિઢાવચન કહેવામાં કાઇ અનુચિતતા નથી. આવા અભિપ્રાયથી જ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યુ છે–યોગ્ય શિષ્યની અનુપયોગના કારણે સ્ખલના થઈ ગઈ હોય તા પ્રજ્ઞાપનીય એવા તેની પણ થાડી તર્જના કરવી, તેતે આજ્ઞા-ખળાભિયોગથી માર્ગોમાં પ્રવર્તાવા ઉચિત છે. ।।૧૬। વળી, ખરટના કરવામાં કંઈક પ્રદ્વેષ થાય એ પણ દોષાવહ નથી એવું ગ્રંથકાર જણાવે છે—
જેમ સ'સ્કાર કરાએલ વિષ જીવિતઘાતક નથી તેમ ખરટનામાં થતા આંશિકદ્વેષ પ્રશસ્ત હાઇ દોષાવહ =શ્રામવિરોધી નથી એ વાત નિશ્ચિત છે, કેમકે પ્રશસ્તરાગની જેમ પ્રશસ્તદ્વેષ પણ સાધુપણાના નાશક નથી. દ્વેષ પણ પ્રશસ્ત હાવા સ`ભવિત છે એ વાતના વિચાર અધ્યાત્મમતપરીક્ષા (શ્લા૦ ૧૬) ગ્રન્થમાં કર્યા છે ત્યાંથી જાણી લેવા. સ્વરૂપે દુષ્ટ વસ્તુ પણ પરિક કરવા દ્વારા અદૃષ્ટ બની શકે છે એમાં વત્સનાગ १. पञ्चा० १२-९, अंस्य चतुर्थः पादः गाढाजोग्गे हु पडिसेहो । योग्येऽप्यनाभोगात्स्खलिते खरंटणापि उचितेति ईषत्प्रज्ञापनीया ।