Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
પુનઃ પાપ ન કરવાના સંક૯૫ની આવશ્યકતા
t૩૫
ततो= मिथ्यादुष्कृतदानात् मायैव= कपटमेव निकृतिः= परवञ्चनम् , स हि दुष्टान्तरात्मा निश्चयतश्चेतसाऽनिवृत्त एव गुर्वा दिरञ्जनार्थ मिथ्यादुष्कृतं प्रयच्छतीति । न हि ज्ञात्वा प्रतीपाचरणे निःशूकतया प्रतिबद्धः संवेगः समुत्थातुमुत्सहते । न च तं विना तदानं फलवदित्युक्तम् । ઘઉં ૨ તત્ર ટુર્નિવારમાયા ૨-[બાવ૦ નિ ૬૮] १ज दुक्कड ति मिच्छा तं चेव निसेवए पुणो पाव । पच्चक्खमुसावाई माया नियडी ५संगो य। ॥ इति । एवं च तस्य रुचिविपर्यासान्मिथ्यात्वमपि भवति । अपि: समुच्चये, चः पुनरर्थे । स्वोक्तेऽर्थे श्रुतकेवलिसम्मतिमाह-यतो भणितमिति । यतः= यस्मात् कारणात् भणित' उपदिष्ट मुपदेशमालादौ ॥ २७ ॥ भणितमेवाह
जो जहवाय न कुणइ मिच्छट्ठिी तओ हु को अन्नो ।
बड़ेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥२८॥ (यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततः खलु कोऽन्यः । वर्धयति च मिथ्यात्व परस्य शङ्कां जनयन् ॥२८॥)
जो जह त्ति । यः प्राणी यथावाद प्रतिज्ञानतिक्रमेण न करोति= न विधत्ते संयताचारमिति शेषः। मिथ्यादृष्टि: विपर्षस्तरुचिः, अतएव मिथ्याज्ञानी च, तत;= तस्मादयथावादकारिणः हुः वाक्यालङ्कारे कोऽन्यः कोऽपरो न कोऽपीत्यर्थः, स एव मिथ्यादृष्टियथावादाननुष्ठायित्वेन तज्ज्ञानदर्शनयोः सतोरपि वैफल्येनाऽसत्त्वात् । न केवलं स्वयमेवासौ मिथ्यादृष्टिः દષ્ટાન્ત મુજબ “મરિછામિ દુક્કડમ' દેવામાં માયા(=કપટ) અને નિકૃતિ (=બીજાને ઠગવું તે) જ લાગે છે, કારણ કે એ રીતે મિચ્છામિ દુક્કડમ્ દેતાં દુષ્ટ અન્તરામાવાળા જીવો, નિશ્ચયનયાનુસારે એ દુષ્કૃતથી ભાવથી અટક્યા વિના જ ગુર્નાદિને ખુશ કરવા મિચ્છામિ દુક્કડમ દેતા હોય છે. જાણીને વિપરીત આચરણ કરવામાં નિઃશુતા (સૂગ ન રહેવાપણું) આવતી હાઈ મિથ્યાદુકૃત દાન દેતી વખતે સામાન્યથી જે સંવેગ આવે છે તે સંવેગ આવતો નથી. અને તેવા સંવેગ વિના તો એ મિથ્યા દુષ્કતદાન વિશિષ્ટનિર્જ રાત્મક ફળવાળું બનતું જ નથી. તેથી એમાં માયા લાગે જ છે. કહ્યું જ છે કે-“દુષ્કત તરીકે જાણીને જેનું મિચ્છામિ દુકક્કડમ્ દીધું તે પાપને જ જે પુનઃ સેવે છે તે સ્પષ્ટ મૃષાવાદી છે અને તેને માયાનિકૃતિ લાગે છે.” વળી આભેગથી તે દુકૃત પુનઃ કરવામાં દુષ્કૃત ન કરવાની રુચિથી વિપરીત રુચિ થતી હોઈ તેને મિથ્યાત્વ પણ લાગે છે. પોતે કહેલ આ વાતમાં શ્રુતકેવલી શ્રી ધર્મદાસગણિ મહારાજની પણ સંમતિ છે એવું જણાવવા ગ્રન્થકાર કહે છે કે–કારણ કે શ્રી ઉપદેશમાલા ગ્રન્થમાં પણ કહ્યું છે–ારા એ જે કહ્યું છે તે જ ગાથાને ઉતારો કરતાં ગ્રન્થકાર કહે છે
જે પ્રાણ પોતે જેવું બેલ્યો હોય તેવું સંયત આચાર પાલન વગેરે કરતો નથી તેના કરતાં જુદે બીજે કયો માણસ વધુ મિથ્યાષ્ટિ છે? અને તેથી જ બીજે કણ મિથ્યાજ્ઞાની પણ છે? અર્થાત્ વચન મુજબ ન કરનાર તેવા જીવો જ મિથ્યાદૃષ્ટિ અને મિશ્યાજ્ઞાની છે બીજા નહિ, કેમકે તેઓ જેવું બોલે છે તેવું કરતાં ન હોવાથી તેઓના હાજર એવા પણ જ્ઞાન અને દર્શન નિષ્ફળ રહેતા હોઈ પરમાર્થથી તો ગેરહાજર જ 1. यदुष्कृतमिति मिथ्या तमेव निसेवते पुनः पापम् । प्रत्यक्षमृषावादी मायानिकृतिप्रसङ्गश्च ॥ .