Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
પાપનું અકરણ એ જ મોટું પ્રતિક્રમણ
तम्हा अकरणयच्चिय कहियं नु तए पर पडिक्कमणं ।
नो पुण उवेच्च करण असइ करणे य पडिक्कमणं ॥२९॥ (तस्मादकरणतैव कथित'नु त्वया पदे प्रतिक्रमणम् । न पुनरुपेत्यकरणेऽसकृत्करणे च प्रतिक्रमणम् ॥२९॥)
મિરઝા મૂ ] तम्ह त्ति । तस्मात् = उक्तदोषभयात् अकरणमेवाकरणता सैव नु इति वितर्के, वितर्कश्च निश्चयनयपर्यालोचनरूपः तए इति त्वया पदे-उत्सर्गपदे प्रतिक्रमणं कथितम् । पए त्ति पढम सुतरामिति चूर्णिकारः, पापं कृत्वा प्रतिक्रमणापेक्षया तदकरणस्येव न्याय्यत्वात् , " प्रक्षालनाद्धि પટ્ટી ટૂરાનં વન્રૂતિ ચાચાજુ ચત હવા નિરિવારઃ [આવે. નિ૬૮૩] १ जइवि पडिक्कमियव्वं अवस्स काउण पावयं कम्मं । तं चेव ण कायव्वं तो होइ पए पडिक्कंतो इति ।।
ઉક્તદોષથી નહિ ખરડાએલ અને એકાતે સુખાવહ એવા ઉત્સગને દેખાડતાં તેમજ વ્યતિરેક દેખાડવા દ્વારા વિધિશુદ્ધ અપવાદને દેખાડતાં ગ્રંથકાર કહે છે –
આમ વિતથઆચરણ કરવામાં મિથ્યાત્વાદિ દોષો થવાનો ભય હોઈ (હે પ્રભો !) તમે અકરણતાને જ નિશ્ચયનયાનુસારે સર્ગિક પ્રતિકમણરૂપ કહી છે. પાપ કરીને પછી પ્રતિકમણ કરવું એના કરતાં પહેલેથી જ પાપ ન કરવું એ “કાદવથી હાથને ખરડીને પછી ધોવા એના કરતાં કાદવને અડકવું જ નહિ એ વધુ સારું છે” એવા ન્યાય મુજબ વધુ યુક્ત છે. તેથી જ નિર્યુક્તિકારે કહ્યું છે “પાપ કર્મ કરીને પણ જે એનું પ્રતિક્રમણ અવશ્ય કરવાનું જ છે તે બહેતર છે કે એ પાપ જ ન કરવું. આમ કરવામાં જ પદે ઉત્સર્ગ પદે પ્રતિક્રમણ કર્યું કહેવાય.”
શંકા – અહીં મિચ્છાકારના અધિકારમાં પ્રતિક્રમણ સંબંધી કેઈ આકાંક્ષા ન હાઈ તેની વાત અનાકાંક્ષિત છે, અર્થાત્ અત્યંત અસંબદ્ધ છે.
સમાધાન – મિથ્યાદુષ્કૃત” પ્રયોગને પદાર્થ પ્રતિક્રમણ જ છે. અર્થાત્ એ પ્રયોગથી પ્રતિક્રમણ જ કરવામાં આવે છે. તેથી પ્રતિકમણની વાત અહીં અનાકાંક્ષિત નથી. ચૂર્ણિ કરે પણ કહ્યું છે કે “મિચ્છામિ દુક્કડમ પ્રયોગ વડે પ્રતિક્રમણ કરવું.'
શકા:- પ્રતિકમણથી જીવને ઘણું ગુણે થાય છે. પાપથી અટકી પ્રતિક્રમણ ન કરવામાં આ લાભે ગુમાવવા પડે છે. તેથી દુષ્કૃતથી અટકી જઈ પ્રતિકમણ ન કરવું એના કરતાં દુષ્કત સેવીને પ્રતિક્રમણ કરવામાં જ ફાયદો છે.
સમાધાન - પ્રતિકમણથી આનુષંગિક રીતે જે બીજા ગુણે થાય છે તે પણ પરિણામે તે પ્રાફકૃત દુષ્કૃતને ક્ષય માત્ર કરે છે એવી વિવેક્ષાથી પ્રતિક્રમણ ઉક્ત પ્રક્ષાલનાદ્ધિ...” ન્યાયનો વિષય બને છે. અર્થાત્ બીજા ગુણો પણ ઊભા થયેલા દુષ્કૃતને નાશ કરનાર જ છે તેવી અહીં વિવેક્ષા છે. તેથી પ્રતિક્રમણ કરીને ગુણો પેદા કરવા દ્વારા દુષ્કતને દવંસાત્મક અભાવ ઊભો કરે એના કરતા. પહેલેથી દુષ્કૃત ન કરીને તેને અત્યંતભાવ જ જાળવી રાખવો એ વધુ હિતાવહ છે. તેમજ પ્રતિક્રમણનું વિધાન 4 यद्यपि प्रतिक्रान्तव्यमवश्यं कृत्वा पापकं कर्म । तच्चैव न कत्तव्यं ततो भवति पदे प्रतिक्रान्तः । ।