Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
menuhi unamaana
સામાચારી પ્રકરણ-આવશ્યક સામા वतीति नेय सामाचारी, तत उक्तमेव संपूर्ण लक्षण श्रेयः । अथावश्यकीजन्यकर्मक्षये इच्छाकारादिकमपि सहकारीति न तद्व्यतिरेके फलोदय इति झिमर्थ तद्गर्भ लक्षणम् १ इति चेत् ? न, तावत्सहकारिकल्पनापेक्षया विशिष्ट एव आवश्यकीत्वकल्पनौचित्यादिति दिगू । न चेदं स्वमनीषिकामात्रविजृम्भितमित्याह-इद = प्रागुक्त 'वयमेत्त णिव्विसय' इत्यादिना स्वतन्त्रेण = स्वागमेन सिद्ध = प्रतिष्ठितम् । तच्चेद तन्त्र होरिभद्रोपशम्-[पंचाशक ૨૨/૨૦–૨૬]. 'वयमेत्त णिविसय दोसा य मुस त्ति एव विष्णेय । कुसलेहि वयणाओ वइरेगेण जओ भणिय ॥ आवस्सियाओ आवस्सएहि सव्वेहि जुत्तजोगिस्स । एयस्स एस उचिओ इयरस्स ण चे व णत्थि त्ति।।
अत्र हि स प्रयोगो निरर्थकमनर्थकारि च वाङ्मात्रमित्युक्तम्, ततश्चाय न द्रव्यावश्यकी, भावावश्यक्यां संभवन्त्यामेव तद्धेतुत्वेन तस्यास्तथात्वौचित्यात, न चोक्तदोषबहुलरय भावावश्यकीसंभवोऽपि, तस्या गुणविशेषव्यङ्ग्यत्वात् । अप्राधान्यार्थक द्रव्यपदमाश्रित्य तु तत्र द्रव्यावश्यकीति व्यवहारोऽपि भवतीति बोध्यम् ॥३८।। જ નથી તે આવશ્યક સામાચારીરૂપ તો શી રીતે બને ? માટે આવા શબ્દપ્રયોગમાત્રને આવશ્યક સામાચારીનું લક્ષણ મનાય નહિ. તેથી સંપૂર્ણ લક્ષણ જ માનવું હિતાવહ છે. ન શકે - આવશ્યક સામાચારીથી વિશેષ પ્રકારના કર્મક્ષયરૂપ કાર્ય થવામાં ઈચ્છાકારાદિ પણ સહકારી છે. તેથી માત્ર શબ્દપ્રયોગ કરનારને તો તે સહકારીની વિકલતા હોવાના કારણે જ વિશિષ્ટ કર્મ નિર્જરારૂપ કાર્ય થતું નથી, સામાચારી અપરિપૂર્ણ રહેવાના કારણે નહિ. તેથી વિશિષ્ટ નિર્જરા ન થઈ હોવા છતાં સામાચારી પરિપાલન થઈ જ ગએલ હોઈ એ વખતે સામાચારીરૂપ લક્ષ્ય હાજર જ હોય છે. માટે સામાચારીના લક્ષણમાં ઉપયુક્તતા વગેરે વિશેષણોની જરૂર નથી. . સમાધાન ઉપયુક્તતા, આવશ્યકકાર્યકત્વ વગેરે રૂપ જુદા જુદા અનેક સ્વતંત્ર સહકારીએ માનવા તેના કરતાં તે બધાથી વિશિષ્ટ શબ્દપ્રયોગને જ આવશ્યક સામાચારી તરીકે માની એને વિશિષ્ટકર્મનિર્જરારૂપ કાર્યનું કારણ ક૯પવી યુક્ત છે. આ પણ અમે માત્ર અમારી કલ્પનાથી જ નથી કહેતાં, કિન્તુ “વયમેd...” ઈત્યાદિ સ્વઆગમથી પણ આ વાત સિદ્ધ જ છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે રચેલ એ શાસ્ત્ર વચન આ છે– ઉપયુક્તતાદિ શૂન્ય માત્ર “આવસહી’ શબ્દપ્રયોગ નિવિષક-નિરર્થ છે. તેમજ મૃષાવાદ રૂપ હોઈ કર્મબંધાત્મક દેષ માટે થાય છે. એ વાત કુશળ પુરષોએ આગમવચનથી જાણવી. કેમકે આગમમાં કહ્યું છે. શું કહ્યું છે? આ-પ્રતિક્રમણાદિ–આવશ્યકોગયુક્ત સાધને જ આવશ્યક સામાચારી હોય છે, તે વગરના સાધુને નહિ, કેમકે આવશ્યકોગયુક્ત સાધુને જ આવશ્યકીને અન્તર્થ યોગ હોવો ઉચિત છે, ઈતરને નહિ, કારણ કે એને એ અન્વર્થ હાજર હોતો નથી.”
I ? અહીં તે “આવશ્યકી” એવા શબ્દપ્રયોગને નિરર્થક અને અનર્થકારી વચનમાત્રરૂપ કહ્યો છે તેથી જણાય છે કે એ દ્રવ્ય આવશ્યકી રૂપ પણ નથી, કેમકે ભાવ આવશ્યકી સંભવિત હોય તો જ તેના હેતુ તરીકે એ વચનપ્રયોગ દ્રવ્ય આવશ્યકી રૂપ બને છે. १ वचोमात्र निर्विषय दोषश्च मृषेति एव विज्ञेयम् । कुशलैः वचनाद् व्यतिरेकेण यतो भणितम् ॥ २ आवश्यकी आवश्यकैः सवैः युक्तयोगिना । एतस्य एष उचित इतरस्य न चैव नास्तीति ।।