Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
નિસિહનું લક્ષણ
[પપ ____ एवं' ति । एवं गुरूपदेशेनोपयोगपूर्वक च कृतप्रतिषेधस्य = निषिद्धपाप्मनः अवग्रहप्रवेशे = शय्याद्यभिमुखमागमने हंदि इत्युपदर्शने 'नैषेधिकी'ति प्रयोगो नैषेधिकीसामाचारी भवति । तेन न 'गुर्वननुज्ञातस्यानुपयुक्तस्यानिषिद्धपाप्मनोऽवग्रहप्रवेशे तत्प्रयोगेऽवग्रहाऽप्रवेशे वा "तत्प्रयोगे (तदप्रयोगेन) प्रवेशमात्र एव वाऽतिव्याप्तिः । कीदृशोऽय' शब्दः ? इति स्वरूपविशेषणमाह-अन्वर्थयोगेन शब्दार्थस्य घटमानतया उचितो = यथास्थानप्राप्तः ॥४१।। अथावग्रहप्रवेशे किमर्थ नैषेधिकी ? इत्यत्र हेतुमाह
दढजत्तुवओगेणं गुरुदेवोग्गहमहीपवेसंमि ।
શુ ફrmટ્ટ તે જિસે રૂ પણ કરા (दृढयत्नोपयोगेन गुरुदेवावग्रहमहीप्रवेशे । इष्टमितरथाऽनिष्ट तेन निषेध इह प्रधानः ॥ ४२।।)
દઢ ત્તિ ! =પ્રાથનાનાતિશાચ ચહ્ન =રાતના વિપરિતાપ્રયત્નતંત્રોન = अनाभोगनिमित्तकाऽयत्नपरिहारोपायः, तेन, दृढयत्नश्चेति समाहारद्वन्द्वादेकवचनम् । गुरुदेवयोः= धर्माचार्याहतोरवग्रहमयां प्रवेशे अन्तरागमने इष्ट कर्मक्षयरूप भवति । अत्र गुर्ववग्रहः
આવશ્યક સામાચારીની પ્રરૂપણ પછી હવે નૈષધિથી સામાચારીનું નિરૂપણ કરાય છે
એવંકગુરુની અનુજ્ઞાપૂર્વક તેમજ ઉપગપૂર્વક જેણે પાપકર્મનો નિષેધ કર્યો છે તેવા મહાત્માએ અવગ્રહ=શય્યા વગેરેમાં પ્રવેશ કરતી વખતે કરેલ “નિસિહી' શબ્દપ્રયોગ તે નૈધિકી સામાચારી છે. આ સામાચારીના લક્ષણમાં ગુરુની અનુજ્ઞા પૂર્વક તથા ઉપગપૂર્વક એમ કહ્યું હોવાથી 'ગુરુની અનુજ્ઞા વગર કે ૨ઉપગ વગર આ ક્રિયા કરનારને “નિસિહી” શબ્દપ્રયોગ નૈષેધિકી સામાચારી બની જવાનો અતિપ્રસંગ નહીં આવે. એમ પાપ કર્મનો નિષેધ લક્ષણપ્રવિષ્ટ હોવાથી પાપનો નિષેધ કર્યા વગર પ્રવેશ કરનારના તેવા પ્રયોગમાં અતિવ્યાપ્તિ નહીં આવે. તેમજ લક્ષણમાં અવગ્રહ પ્રવેશ કહ્યો હોવાથી અવગ્રહ પ્રવેશ કર્યા વગર જ કરાયેલ તેવા પ્રયોગમાં અતિવ્યાપ્તિ નથી. એજ રીતે "નિસિહી શબ્દ પ્રવેગ પણ લક્ષણાન્તર્ગત હોવાથી એનો પ્રયોગ કર્યા વગર જ પ્રવેશ કરવામાં પણ અતિવ્યાપ્તિ નથી. વળી આ નિસિહી શબ્દ તદ્દન તાંત્રિક છે એવું નથી કિન્તુ સાત્વર્થ છે–અર્થાત્ વ્યાકરણના આધારે એને જે અર્થ વ્યુત્પત્તિ દ્વારા ફલિત થાય છે તેવા અર્થમાં જ અહીં વપરાતો હોવાથી બિલકુલ ઉચિત છે, એટલે કે એને પ્રયોગ બરાબર યેગ્ય સ્થાને છે. ૪૧
અવગ્રહપ્રવેશ કરતી વખતે નિસિહ શબ્દપ્રયોગ શા માટે કરવાનું હોય છે એ જણાવતાં ગ્રન્થકાર કહે છે –
શ્રી તીર્થંકરદેવ અને ગુરુની અવગ્રહભૂમિમાં પ્રવેશ કરતી વખતે, આશાતના વગેરેના પરિહારના પૂર્વ પ્રયત્ન કરતાં ચઢિયાતા પ્રયત્નપૂર્વક તેમજ એમાં અનાભોગ નિમિત્તે થનાર અયતનાના પરિહારના ઉપાયભૂત ઉપગપૂર્વક “નિસિહી” શબ્દપ્રયોગ કરે તે કર્મક્ષયજનક હોઈ ઈટ છે. અહીં “ચારે દિશામાં આત્મપ્રમાણ જેટલો ગુરુને અવગ્રહ હેય છે” ઈત્યાદિ આવશ્યકનિર્યુક્તિમાં કહ્યા મુજબને ગુરુને અવગ્રહ જાણુ. દેવને