Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
• ૫૮ ]
સામાચારી પ્રકરણ-નૈષધિકી સામા.
ननु जिनगृहप्रवेशादौ जिनवन्दनादौ बाढ प्रवृत्त्यां भवतु यत्नोत्कर्षो नैषेधिक्याः, यत्र तु तां प्रयुज्य शय्यादावेव ध्यानेन स्थेयं तत्र नासौ ? इत्याशङ्कां निरसितुमाहझाणेणं ठाणेण वि णिसीहियाए परो हवाइ जत्तो ।
: अणिसिद्धस्स णिसीहिय वायमित्तं ति वयणाओ ||४४ ||
(ध्यानेन स्थानेनापि नैषेधिक्यां परो भवति यत्नः । अनिषिद्धस्य नैषेधिकी वाङ्मात्रमिति वचनात् ||४४ ।। ) झांणेणं ति । ध्यानेन = एकाग्रता लक्षणेन स्थानेन= अवश्यकर्तव्याय गमनाभावेनापि - नैषेधिक्याः परः प्रकृष्टो यत्नो भवति, न हि तदानीं मनोयोगस्यातिशयशालियत्न विना - ध्यानसंभवः । कुत एतत्सिद्धम् ? इत्यत आह- अनिषिद्धस्य = अनिरुद्धाऽसद्व्यापारस्य नैषेधिकी તા. આ અંગે વાત જ શી કરવી? તેથી આના પ્રયત્નમાં જે ઉપેક્ષા-પ્રમાદ થાય છે એ આશાતના–વિધિભગના ભય ન હેાવાના કારણે જ જાણવા. આ અભિપ્રાયથી જ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યુ` છે કે “ ગુરુ વગેરેની અવગ્રહભૂમિના પ્રયત્નપભોગ જ ઈષ્ટસાધક હાવાથી સમવસરણાદિ તેમજ દેરાસરના શિખર વગેરેનું દર્શનમાત્ર થવામાં હાથી વગેરે પરથી સુશ્રાવકા પશુ ઉતરી જતા હતા એવું સંભળાય છે.’’ ૫૪૩ા
[ ઉપાશ્રયપ્રવેશે નિસિહી શા માટે ? ]
દેરાસરમાં પ્રવેશ કરતી વખતે કે જિનવદનની શરૂઆત વગેરે રૂપ અગત્યની પ્રવૃત્તિમાં (કે જેમાં ઉત્તરકાળમાં અધિકૃતભિન્નક્રિયા અનુચિત હાઈ વિશેષ પ્રયત્નથી વવાની હાય છે તેમાં) નૈષેધિકીના વિશેષ પ્રયત્ન ભલે કરાય ! પણ તે પ્રયાગ કરીને જ્યારે શય્યા વગેરેમાં ધ્યાન માત્ર જ કરવાનું છે ત્યારે પણ એટલે બધા પ્રકૃષ્ટ પ્રયત્ન શો માટે ? એવી શંકાનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે—
શય્યાદિમાં પ્રવેશ કર્યા પછી, અવશ્ય બ્ય માટેનું ગમન ન હેાવાના કારણે સ્થિર રહેવાનું હાવા છતાં એકાગ્રતારૂપ ધ્યાનથી જ રહેવાનુ હાય છે. મનેયાગના અતિશયિત પ્રયત્ન વિના ધ્યાન સંભવતું નથી, તેથી એ વખતે પણ ખીજા વિચારા ન આવી જાય એની પ્રયત્નપૂર્વક કાળજી રાખવાની હોય છે. માટે એ ઈતર વિચાર વગેરે રૂપ અનુચિત પ્રવૃત્તિના નિષેધ અભિપ્રેત હાવાથી નૈષેધિકીના વિશેષ પ્રયત્ન
આવશ્યક છે.
પ્રશ્ન :- આ વાત તમે શેના આધારે કહેા છે ?
ઉત્તર ઃ- જેણે અસદૃવ્યાપારાના નિરાધ કર્યાં નથી તેની નૈષેધિકી વચનમાંત્રરૂપ હાય છે, સામાચારીરૂપ નહિ.' આવુ જણાવનાર શાસ્રવચનથી આ વાત સિદ્ધ છે. તાત્પર્ય એ છે કે સાધુએ સંયમયેાગ વિષયનાં દૃઢપ્રયત્ન વિના એક ક્ષણમાત્ર પણ નવરા રહેવાની અનુજ્ઞા નથી. તેથી શય્યાદિમાં પણ તેવા પ્રયત્નપૂર્વક જ રહેવાનુ હોય છે. એટલે એ વખતે પ્રયત્ન શિથિલ ન થઈ જાય એની સાવધાની લાવવા પ્રવેશ કરતી વખતે જ અતિશયિતપ્રયત્ન યુક્ત નિસિહી પ્રયાગ કરવા આવશ્યક બને છે. તેમજ એ વખતે નિસિહીપ્રયેાગ કરવા એ પણ સયમયેાગરૂપ હોઈ એમાં શિથિલ પ્રયત્ન રાખનારને તે નૈષિકી શુદ્ધ જ બનતી નથી. દૃઢપ્રયત્નપૂર્વક તેવા પ્રયે!ગ કરનારના તેમજ શય્યા