Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
આપૃચ્છા એવ'ભૂતનચે મગલરૂપ છે
१ सो विहिणाया तस्साहणग्मि तज्जाणणा सुणायं ति । सन्नार्णापिडिवत्ती सुहभावो मङ्गल' तस्थ ।।
3.
सिद्धो घणो वयपुन्नाओ । सुहागुरुलाभाओ एवं त्रिष सम्वसिद्धिति ||१८|| ननुळे सिद्धिलक्षणकार्य ं प्रति विहित कर्मैव प्रवृत्तिपुण्यार्जनादिक्रमेणोपयुज्यताम्, आपृच्छा तु न सर्वत्रोपयुज्यते, विधिप्रदर्शनस्य तत्फलस्य विधिज्ञमाप्रच्छकं प्रत्यफलत्वात्, निमेषोन्मेषादौ बहुवेलकार्ये आज्ञां दरता गुरुणा स्वभ्यस्ततया विधेरनुपदेशाच्च इत्यत आहएवं भूअणणं मंगलमापुच्छणा हवे एवं |
"बहुवेलाइकमेण सव्वत्थवि सा तओ उचिया ॥ ४९ ॥
3
( एवंभूतनयेन मंगलमाप्रच्छना भवेदेवम् । बहुवेलादिक्रमेण सर्वत्रापि सा तत उचिता ॥ ४९|| एवंभूअत्ति । एवं=शुभभावनिबन्धनतयाऽऽप्रच्छता एवंभूतनयेन व्युत्पत्त्यर्थमात्र नयविशेषेण मङ्गलं भवेत् । मङ्ग कल्याणं लातीति मङ्गलम् मां गालयति पापादिति वा मङ्गलमिति । युक्तो हायमर्थ आपृच्छायां विधिज्ञापनद्वाराऽन्यथाऽपि वा તસ્યાઃ ગુમમાયनिबन्धनत्वात्, न हि " गुरूपदिष्टमिदं कार्य ततोऽवश्यमायतिहितनिबन्धनं ततः सुहृदमत्र . प्रयतितव्यम्” इति सामान्यापृच्छयापि न हितकार्ये परमोत्साहः समुल्लसति, श्रद्धावतो हि એ ઉપલક્ષણથી જાણી લેવું. આ બધી પ્રાપ્તિએથી ક્રમે કરીને સકલપ્રયેાજનના ઉપનિષ= રહસ્યમૂત મેાક્ષની પણ પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે-“તે ગુરુ ગીતા હ।ઈ વિધિજ્ઞાતા ડાય છે. તેઓએ વિધિ કહે છતે શિષ્યને પણ વિધિની જાણકારી મળે છે જેનાથી ‘અહે ! શ્રી તી કરીએ તેમજ ગુરુઓએ સુંદર વિધિ જાણ્યો છે' ઈત્યાદિ જ્ઞાન થાય છે જેનાથી શ્રી જિન કે ગુરુ જ આપ્ત છે' એવી પ્રતિપત્તિ થાય છે જે શુભભાવરૂપ હેાઈ ચિકીષિત કા' માટે મંગળરૂપ ખની જાય છે, તેનાથી પાપક્ષય અને પુણ્યભધ થવા દ્વારા ઈષ્ટસિદ્ધિની પર`પરા ચાલે છે અને શિષ્ય ધન્ય બને છે. તેમજ સુમનુષ્યરૂપ શુભગતિ, શ્રી તીર્થંકર વગેરે ધર્માચાર્યની પ્રાપ્તિ વગેરે દ્વારા પર પરાએ સ`સિદ્ધિ (મેક્ષ) થાય છે” ૫૪૮ાા
[ ૩
શકા - સિદ્ધિરૂપકાર્ય માટે તા વિહિત અનુષ્ઠાન જ તેની પ્રવૃત્તિ-પુણ્યપ્રાપ્તિ વગેરે ક્રમે ઉપયાગી છે, આપૃચ્છા કંઈ સ=બધા શિષ્યેાને બધી વખતે ઉપયાગી àાતી નથી, કારણ કે તે નિવેદનનુ‘ ગુરુ વિધિ દેખાડે અને શિષ્યને વિધિ જાણવા મળે” એવુ જે ફળ કહ્યું છે તે પહેલેથી વિધિના જાણકાર' શિષ્ય માટે નિરર્થીક છે. તેમ જ આંખના પલકારા વગેરે આદેશ માગવા રૂપ આપૃચ્છા વખતે આજ્ઞા આપતાં ગુરુ, એ કાર્ય સ્વભ્યસ્ત હેાઈ એની વિધિ કઈ દેખાડતાં નથી. માટે વિધિની જાણકારી વગેરે રૂપ મૂળ દરેક કાય વખતે અપેક્ષિત ન હેાઈ દરેક કાર્ય વખતે આપૃચ્છા
આવશ્યક નથી.
સમાધાન – આવી શંકાનુ' સમાધાન આપતાં ગ્રન્થકાર કહે છે
આમ શુભભાવના કારણભૂત હાઇ આપૃચ્છા વ્યુત્પત્તિ અર્થ માત્રને સ્વીકારનાર એવ ભૂત નયને અનુસરીને મ'ગલરૂપ અને છે, કારણકે ‘મ‘ગ=કલ્યાણને જે લાવે તે મગલ
૧. સ વિધિજ્ઞાતા સત્સાષને તાવના સુરાામિતિ | સગ્ગાનતિત્તિ: શ્ચમમાયો મકૂ તંત્ર .
२, इष्टप्रसिद्धानुबंधो धन्यः पापक्षयपुण्यबंधात् । शुभगतिगुरुलाभादेवमेव सर्वसिद्धिरिति ॥