Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૬૨]
સામાચારી પ્રકરણ–આપૃચ્છા સામા.
तीव्र श्रद्धा लक्षणात् शुभात्-प्रशस्तद्रव्यलेश्योपरञ्जितचित्तप्रसूताभावा अध्यवसायात् विघ्नस्य चिकीर्षितकार्यप्रतिबन्धकदुरितस्य क्षयो-नाशो भवतीति शेषः । आन्तरालिकविध्नानुत्पादस्यापीदमुपलक्षण', न हि शुभभावे प्रावृषोण्यधनाघनसलिलवर्ष समाने समुल्लसति कारीषाग्निनिचयसोदरोऽपि विध्नसन्तानः स्थातुमुत्पत्त वा समुत्सहते ॥४७॥ ____ ततः शुभभावेन विघ्नक्षयादिष्टस्येच्छाविषयस्य कार्यस्य निष्प्रत्यूहतया समाप्ति: सामस्त्येन प्राप्तिः । ततः तदनुबन्धः इष्टसन्तानाऽविच्छेदश्च भवति । कुतः ? इत्याह-पुण्यं च शुभप्रकृतिरूपं, इह पुण्यपद पुण्यबन्धे लाक्षणिक द्रष्टव्यम् , पापक्षयश्च-अशुभप्रकृतिहानिश्च ततः पुण्येन सहितः पापक्ष यस्तस्मादिति वा । अयं भावः-विधिवः प्रवृत्तिप्रसूता हि पुण्यप्रकृतिरबाधाकालपरिपाकात् स्वस्थित्यनुसारेण पापक्षयादसुखाऽसंवलित सुखसन्तान सन्धत्त इति कुतो न ततस्तदनुबन्धः १ ! एव च लघुकर्मताशालिनोऽस्य सुगतिर्मानुष्यकरूपा गुरुसङ्गश्च धर्माचार्यचरणारविन्दभ्रमराचितं, तयो भात् प्राप्तः, उपलक्षणमेतद् आमुत्रिकश्रवणज्ञानविज्ञानादिक्रमस्य, परमपदस्यापि सकलप्रयोजनोपनिषद्भूतस्य मोक्षस्यापि भवेत् लब्धिः प्राप्तिः । तदिदमाह-- [વા૨૨/૨–૨૮] શાસ્ત્રમાં દેખાય છે. તેમજ શિષ્ય વસ્ત્રવનાદિ વિધિપૂર્વક કરે છે તેમાં ગુરુને પોતાનું પણ ઈષ્ટ થાય એવું પણ શાસ્ત્રમાં દેખાય છે. તેથી ગુરુ પોતાના અનિષ્ટને અટકાવવા માટે, ઈષ્ટને કરવા માટે તેમજ જેનાથી એ બે થાય એવી શિષ્યની પ્રવૃત્તિને અનુકૂલ વિધિ જણાવવા માટે વિધિવાક્ય કહે છે. એ વિધિવાક્યથી શિષ્યને પિતાના આચારનું શાબ્દબેધ રૂપ જ્ઞાન થાય છે. આ રીતે અયતનાવારક નિરવદ્યવિધિને બંધ થએ છતે શિષ્યને અહંભાવ થાય છે કે “અહો ! ભગવાનનું વચન ખરે ખર સકલ જીવોનું અનુપઘાતક છે.” વિધિ બતાવનાર આપ્તપુરુષ પરની આવી તીવ્ર શ્રદ્ધારૂપ આ શુભ અધ્યવસાય કે જે પ્રશસ્તદ્રવ્યલેશ્યાથી રંગાયેલા ચિત્તથી પ્રગટેલો છે તેનાથી, ઈચ્છિત કાર્યના પ્રતિબંધક પાપકર્મને નાશ થાય છે. ઉપલક્ષણથી એ પણ જાણી લેવું કે વચમાં પણ વિનરૂપ નવા પાપકર્મો બંધાતા નથી, કેમકે ઘનઘોર વાદળામાંથી વરસતા મુશળધાર વરસાદ જેવો શુભભાવ પ્રવર્તતે છતે કારીષાગ્નિનિચય (છાણાના અગ્નિના ઢગલા) જેવું પણ વિદન ટકી શકતું નથી કે નવું ઉત્પન્ન થતું નથી. મેળા
આમ શુભભાવથી વિદનક્ષય થવાના કારણે ઇચ્છિત કાર્યની નિર્વિદન પરિસમાપ્તિ થાય છે જેના કારણે કર્મક્ષયાદિ રૂપ ઈષ્ટની ચાલતી પરંપરાને વિચ્છેદ થતો નથી, કેમકે પુણ્યબંધ ('પુણ્ય' શબ્દને લક્ષણાથી પુણ્યબંધ અર્થ કરો) અને પાપક્ષય થયા હેય છે, તાત્પર્ય એ છે કે વિધિપૂર્વકની પ્રવૃત્તિથી બંધાએલ પુણ્યકર્મ અબાધાકાળ પાકી જવાથી પોતાની સ્થિતિ મુજબ સુખની પરંપરા જોડી આપે છે જે, પાપકર્મો પણ ક્ષીણ થઈ ગયા હોવાથી દુઃખમિશ્રિત હોતી નથી. તેથી ઈષ્ટની પરંપરા શા માટે ન ચાલે ? અર્થાત્ ચાલે જ છે. આ રીતે લઘુકમી થએલા શિષ્યને મનુષ્ય ૫ણારૂપ સદગતિની અને ધર્માચાર્યના ચરણકમલની ભ્રમરવત્ ઉપાસના કરવારૂપ ગુરુસંગની પ્રાપ્તિ થાય છે તેમજ પરલોકમાં પણ જિનવાણી શ્રવણ-જ્ઞાન-વિજ્ઞાનાદિ ક્રમની પ્રાપ્તિ થાય છે