Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
પ૬]
સામાચારી પ્રકરણ-નૈછિકી સામા
"आयप्पमाणमेत्तो चउद्दिसि होइ उग्गहो गुरुणो” [प्रव०सारो० १२६] इति आवश्यकनिर्युक्त्यादावुक्तः । देवावग्रहश्चैवं श्रूयते___२तत्थवग्गहो तिविहो उक कोसजहन्नमज्झिमो चेव । उक्कोस सट्टिहत्थो जहन नब सेस विच्चालो । [ ] કૃતિ દત્તરથr=Yરતિવર્યાસે તત્ર પ્રવેશે જ અનિg=ર્મવધઋક્ષ મવતિ | तेन हेतुना इहावग्रहप्रवेशे निषेधः प्रधान=अव्यभिचारिफलहेतुत्वेन कामनाविषयः । एवं चावश्यकर्त्तव्येऽप्यत्र पापनिषेधत्वेनैव तत्कामना । तत्काभ्यार्थमेव चावश्यकीविषयापेक्षयाऽत्यन्तमुपयुञ्जानः फलं लभते । इत्थ चैतत्पर्यवसितं-देवाद्यवग्रहप्रवेशे नैषेधिकीप्रयोगो विचित्रकर्मक्षयहेतुः, स्वप्राग्भाविप्रयत्नापेक्षयाऽधिकप्रयत्नश्च तत्सहकारी, उपयोगातिशयश्च तदतिशयार्थमुपयुज्यत इति दिग् । तदिदमुक्तम्'गुरुदेवोग्गहभूमीइ जत्तओ चेव होइ परिभोगो । इट्ठफलसाहगो सइ अणिठ्ठफलसाहगो इहरा ॥ [पंचा० ૧૨/૨૩] રૂતિ સભાનામોન તવાડડરાતના પરિડા રાયમનિટમ્ ? કૃતિ તરાનીમકत्नस्य निषिद्धतया तदाचरणस्याऽनिष्टहेतुत्वात् । इष्टाऽप्राप्तिः पुनर्विध्यनाराधनादेवेति दिक् ॥४२॥ ___अत्र प्रयत्नपरिभोग्यतामेव समर्थयितुमाह-१अप्रयत्नपूर्वका चरणस्य। અવગ્રહ શાસ્ત્રોમાં આ સંભળાય છે- “અવગ્રહ ત્રણ પ્રકારે છે-ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. એમાંથી ઉત્કૃષ્ટ ૬૦ હાથ, જધન્ય ૯ હાથ અને એ બેની વચમાં બધે મધ્યમ ”
ઈતરથા=ઢપ્રયત્ન અને ઉપયોગીપૂર્વકના “નિસિહી' શબ્દપ્રયોગ વિના એ અવગ્રહમાં પ્રવેશ કરવામાં કર્મબંધરૂપ અનિષ્ટ થાય છે. તેથી અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે કરાતા નિસિહી શબ્દપ્રયોગમાં અવશ્ય કર્તવ્યપણું હોવા છતાં પાપકર્મનિષેધ જ પ્રધાન છે. એટલે કે આશાતનાના પરિવારના પૂર્વકાલીન શિથિલ પ્રયત્ન વગેરે રૂપ પાપ ન થાઓ એવો અભિપ્રાય હોય તો જ એ ફળને અવ્યભિચારી મુખ્ય હેતુ બનતો હોઈ એ રીતે જ ઈચ્છાને વિષય છે. અર્થાત્ “નિસિહી’ પ્રયોગ અવશ્યકર્તવ્યરૂપ હોવા છતાં પણ પાપનિષેધરૂપ હોવા રૂપેજ ઈચ્છાનો વિષય બને છે. તેથી આવસ્યહીના વિષયરૂપે (અવશ્યકર્તવ્ય રૂપે) તેને ઉપયોગ રાખવા કરતા પાપનિષેધ રૂપે જ તેમાં અત્યંત ઉપયોગ રાખનાર વ્યક્તિ વિશિષ્ટ ફળ મેળવે છે. આમ ફલિત એ થાય છે કે દેવ -ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે કરાતે “નિસિહી’ પ્રયોગ વિશિષ્ટ કર્મક્ષયનું કારણ છે, અને પાપકર્મના નિષેધ અંગેના પૂર્વ પ્રવૃત્ત પ્રયત્ન કરતાં તે વખતનો ચઢિયાતે પ્રયતન એનું સહકારી કારણ છે, તેમજ એ કર્મક્ષય રૂ૫ ફળને (અથવા અધિક પ્રયત્નને) વધુ પુષ્ટ કરવા માટે કુશળ ઉપયોગ જરૂરી છે. કહ્યું જ છે કે “ગુરુ અને દેવની અવગ્રહ ભૂમિને આશાતનાના પરિવારના પ્રયત્નપૂર્વક જ કરાતા પરિબેગ સદા ઈષ્ટફળસાધક બને છે, અન્યથા અનિષ્ટફળજનક બને છે”
શંકા :- આ તમારી વાત માં પ્રશ્ન થાય છે કે પ્રવેશ કરતી વખતે તેવો વિશેષ ઉપયોગ ન હોવા છતાં પણ જે અનાગથી (કુદરતી રીતે જ આશાતના થવાનો પ્રસંગ १ आत्मप्रमाणमात्रश्चतुदिक्षु भवत्यवग्रहो गुरोः। । तत्रावग्रहस्त्रिविध उत्कृष्टजघन्यमध्यमश्चैव । उत्कृष्टः षष्ठीहस्तो जघन्यो नव शेषो मध्यमः ।। न रामदेवावग्रहभूमेः यत्नतश्चैव भवति परिभोगः। इष्टफलसाधकः सदाऽनिष्टफलसाधक इतरथा ।।