Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
પ
આવસહીના અવસરે નિસિહી કેમ નહીં !
न
नावश्यक स्थाने कुतो न नैषेधिकीप्रयोगः इत्याशङ्कय समाधत्ते - गट्ठत्तणओ कह एत्थ णिसीहियाइ ण पओगो । भन्नइ एस विभागो गमणागमणप्पओअणओ ||३९|| ( नन्वेकार्थत्वात् कथमत्र नैषेधिक्या न प्रयोगः । भण्यत एष विभागो गमनागमनप्रयोजनतः ॥ ३१॥ ति । ननु इत्यक्षमायां एकार्थत्वात् = एकगोचरत्वादावश्यकीनै पेधिक्योरिति शेषः । आवश्यकी ह्यवश्यकर्त्तव्यगोचरा, नैषेधिकी च पापकर्मनिषेधक्रियागोचरा, अवश्यकर्मपापनिषेधक्रिययोश्चैक्यादनयोरेकार्थत्वम् । तदुक्त नियुक्तिकृता - [ आव० नि० ६९२]
'आवसई चणितो जं च अइतो णिसीहिय कुणइ । व जणमेय ं तु दुहा अडो पुण होइ सो चेव ॥ इति || चूर्णिकृताप्युक्तम् - " आवस्सिया णाम अवस्सकायव्वकिरिया इति पावकम्मनि सेहकिरियत्ति वा अवस्सकम्' अवकिरय त्ति वा एगट्ठ त्ति" । एव च कथमत्रावश्यकीस्थले नैषेधिक्या लक्षणया नैषेधिकपदस्य न प्रयोगः ? भण्यते अत्रोत्तर' दीयते - एष विभागस्तत्रावश्यकी शब्दप्रयोग एव शय्यादिप्रवेशे च नैषेधिकप्रयोग एवेत्येव रूपो, गमनागमनप्रयोजनतः = गमनागमनयोः જયારે ઉક્ત અનુપયેાગાદિ ઘણા દોષાવાળા જીવને તેા ઘણા વિશેષપ્રકારના ગુણાથી પ્રકટ થનાર એવી ભાવઆવશ્યકીના સભવ પણ હેાતા નથી. તેમ છતાં, એ જીવના શબ્દપ્રયાગના પણ અપ્રાધાન્યાર્થક દ્રવ્ય' પદને આશ્રીને દ્રવ્ય આવશ્યકી તરીકે વ્યવહાર કરી શકાય છે એ જાણવું. ારા
[ આવસહીના સ્થાને નિસિહી કેમ નહી' ?]
આવસહીના સ્થાને નિસિહી શબ્દપ્રયાગ કેમ કરાતા નથી? એવી શકા કરીને સમાધાન આપનારા ગ્રન્થકાર કહે છે—
શ'કા –; · આવસહી” અવશ્યકત્ત બ્ય અંગે હાય છે અને નૈષધિકી' પાપકર્માંની નિષેધક્રિયા અ'ગે હાય છે. વળી જે આવશ્યક ક્રિયા હાય છે તેમાં પાપકમના નિષેધ પણ સમાવિષ્ટ હોય છે તેથી આવશ્યક ક્રિયાનુ અને પાપક નિષેધક્રિયાનુ ઐકય છે. માટે આવશ્યકી અને નૈષેધિકીના વિષય એક જ છે. નિયુક્તિકારે પણ કહ્યું છે કે, “ બહાર નીકળતી વખતે જે આવસહી કરે છે અને અવગ્રહમાં પેસતી વખતે જે નિસિહી કરે છે તે બે શબ્દ તરીકે જ જુદા જુદા છે અ` તો બંનેનો એ જ (એક જ) છે.” ચૂર્ણિકારે પણ કહ્યું છે કે, “ આવશ્યકી, આવક વ્ય ક્રિયા, પાપકમ નિષેધક્રિયા, અવશ્યક અને અવશ્યક્રિયા એ બધા એકાક શબ્દો છે.” માટે આવસહીના સ્થાને નષેધિકીના=નિસિહીપદના (નૈશ્વિકીના લક્ષણાથી ‘નિસિહીપદ' અર્થ કરવા) પ્રયાગ કેમ ન કરાય ?
સમાધાન :- ગમન અને અગમન (સ્થિતિ) રૂપ ભિન્ન ભિન્ન પ્રયેાજનના કારણે આ બે ક્રિયાના આવા વિભાગ છે, કે આવશ્યકકાર્ય અંગે બહાર જતી વખતે આવસહી' શબ્દપ્રયાગ જ કરવા અને શય્યાદિમાં પ્રવેશ કરતી વખતે ‘નિસિહી'ના જ પ્રયાગ કરવા. અહી આ તાપ છે—પેાતાની (નિસિહી શબ્દપ્રયાગની) પૂર્વ પ્રવર્તેલ અનાભાગ વગેરેના કારણે જે પ્રત્યપાય સભવિત હતા તેના પરિહાર કરવા १. आवश्यकी च निर्यन् यच्चान् नैषेधिकी करोति । व्यञ्जनमेतत्तु द्विधाऽर्थः पुनर्भवति स चैव ॥