Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
આવરૂહી ન બોલવામાં લાગતે દોષ
[૪૭
ચન્નઢિચાવિશેષઃ | તીર્થયજ્ઞ = માવદુપતિ . રૂદ્રમુપર-સુતાનુમોના થોचित्येन द्रष्टव्यम् । उक्त च चूर्णी-' तह त्ति सुकताणुमोदणादि" इति ।।३५।।
___ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे तथाकारः समाप्तोऽर्थतः ॥३॥ इआणिं आवस्तिआ भन्नइइदानीं = तथाकारनिरूपणानन्तरमावश्यकी भण्यते, तत्र पूर्व तस्या लक्षणमाह
गच्छंतस्सुवउत्तं गुरूवएसेण विहियकज्जेण ।
__आवस्सिय त्ति सद्दो णेया आवस्सिया णाम ॥३६॥ (गच्छत उपयुक्त गुरूपदेशेन विहित कार्येण । आवश्यकी इति शब्दो शेयाऽऽवश्यकी नाम ॥३६॥)
गच्छंतस्स त्ति । गुरूपदेशेन = धर्माचार्यानुज्ञया विहितकायेण = उक्तकार्यहेतुना उपयुक्त = ईर्यासमित्यादिसंशुद्धिपूर्वकं यथा स्यात्तथा गच्छतः= गमनपरिणामभाजः आवश्यकीति शब्द आवश्यकी नाम सामाचारी ज्ञेया। तेन न 'गुर्वनुपदेशेन 'कार्य विना वाऽनुपयुक्ततया वा गच्छतोऽगच्छतो वा तत्प्रयोगे पगच्छतोऽपि केवलक्रियायां वाऽतिव्याप्तिः । अत्र च विहितकार्येणे'त्युक्त्यां यत्किञ्चित्कार्यमात्रमवलम्ब्य गच्छतो नावश्यकी शुद्धा भवतीत्युक्त મવતિ ા તથા ૨ grષમ વર–[ પન્નારા-૧૨/૨૧] 'कज पि नाणदंसणचरित्तजोगाण साहणं जं तु । जइणो सेसमकजण तस्स आवस्सिया सुद्धा इति ।।।३।।
તેમજ તથાકારપ્રયોગ કરવાથી ગુરુપ્રત્યેની ભક્તિને વ્યક્ત કરનાર વિશેષ પ્રકારની ક્રિયારૂપ વિનયનું પાલન થાય છે. ઉપલક્ષણથી સુકૃત અનુમોદના વગેરે રૂ ૫ લાભે પણ (તથાકાર સામાચારી પાલનના) જાણવા. ચૂણિમાં કહ્યું છે કે “તથા સુકૃત અનુમંદનાદિને લાભ મળે છે.” રૂપા
છે આમ ન્યાયવિશારદવિરચિત સામાચારી પ્રકરણમાં તથાકાર સામાચારીની અર્થ પ્રરૂપણા પૂરી થઈ. ૫૩
[ આવશ્યક સામાચારી–લક્ષણ ] તથાકારનું નિરૂપણ કર્યા પછી હવે આવશ્યક સામાચારી પ્રરૂપાય છે તેમાં સૌ પ્રથમ તેનું લક્ષણ કહેતાં ગ્રન્થકાર કહે છે
ગુરુની અનુજ્ઞાપૂર્વક વિહિતકાર્ય કરવા માટે ઈર્ષા સમિતિ વગેરેની સંશુદ્ધિ જાળવવા રૂપ ઉપયોગ રાખીને ગમન કરવાના પરિણામવાળા સાધુ “આવશ્યકી” (આવરૂહી) શબ્દનો જે પ્રયોગ કરે છે તે આવશ્યક સામાચારી છે. આ સામાચારીનું લક્ષણ આવું હેવાથી “ગુરુની અનુજ્ઞા વગર જનારના, વિહિતકાર્ય વિના જનારના, અનુપયુકતપણે જનારના કે *ગમન જ ન કરનારના તેવા શબ્દપ્રયોગમાં અતિવ્યાપ્તિ નથી. તેમજ પઉપરેત સંપૂર્ણ શરતોના પાલનપૂર્વક આવસ્યહી શબ્દપ્રયોગ વિના કરાતી માત્ર ગમનક્રિયામાં પણ અતિવ્યાપ્તિ નથી. અહીં “વિહિતકાર્ય માટે જતાં એવું જે કહ્યું તેનાથી એ નિશ્ચિત થાય છે કે “ગમે તે કાર્ય માટે જનારને તે શબ્દપ્રયોગ શુદ્ધ આવસ્યહી સામાચારીરૂપ બનતું નથી.” શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ કહ્યું છે કે १. कार्यमपि ज्ञानदर्शनचारित्रयोगानां साधनं थत्त । यतेः शेषमकार्य न तस्य आवश्यकी शुद्धा।